શાહિદ કપૂર અને વિશાલ ભારદ્વાજે અગાઉ “કમીને” અને “હૈદર” જેવી ઉત્કૃષ્ટ ફિલ્મો આપી છે. હવે, આ જોડી બ્લોકબસ્ટર “ઓ રોમિયો” સાથે પાછી આવી છે.…
View More શાહિદ કપૂરની ફિલ્મ O’Romeoનું ટીઝર રીલીઝ, ખૂંખાર અવતારમાં જોવા મળ્યો એક્ટરEntertainment
કોલ કિંગની ભૂમિકામાં જોવા મળશે સની દેઓલ
સની દેઓલ અને દિગ્દર્શક અનિલ શર્માએ સાથે મળીને 2023માં ગદર-2 સાથે ઇતિહાસ રચ્યો હતો. હવે આ જોડી ગદર-3 પણ બનાવશે. જોકે રિપોર્ટ પ્રમાણે સની દેઓલ…
View More કોલ કિંગની ભૂમિકામાં જોવા મળશે સની દેઓલ’TOO MUCH’, કાજોલ અને ટિવન્કલ લાવશે બોલ્ડ અને બિન્દાસ ટોક શો
અલગ અલગ ઓટીટી પ્લેટફોર્મ પર ટોક શો રજૂ થતા હોય છે. આવો જ એક રસપ્રદ ટોક શો ટુંક સમયમાં અભિનેત્રી કાજોલ અને ટ્વીંકલ ખન્ના…
View More ’TOO MUCH’, કાજોલ અને ટિવન્કલ લાવશે બોલ્ડ અને બિન્દાસ ટોક શોOTT પર મનોરંજનથી ભરપૂર રહેશે અઠવાડિયું, ફિલ્મો-સિરીઝનો રસથાળ
આ અઠવાડિયામાં OTT પ્લેટફોર્મ પર એક્શન-થ્રિલર અને રોમાન્સનો વરસાદ થશે કારણ કે ઘણી ફિલ્મો અને વેબ સિરીઝ રિલીઝ થવાની તૈયારીમાં છે. આ ફિલ્મોની રિલીઝની…
View More OTT પર મનોરંજનથી ભરપૂર રહેશે અઠવાડિયું, ફિલ્મો-સિરીઝનો રસથાળરજનીકાંતની ‘કૂલી’માં આમિર ખાનનો ફર્સ્ટ લૂક થયો જાહેર
રજનીકાંતની ફિલ્મ કૂલી ઘણા સમયથી ચર્ચામાં છે. આ એક મોટા બજેટની ફિલ્મ છે અને રજનીફેન્સ તેમની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. લોકેશ કનગરાજની આ ફિલ્મમાં…
View More રજનીકાંતની ‘કૂલી’માં આમિર ખાનનો ફર્સ્ટ લૂક થયો જાહેરકાજોલની ફિલ્મ ‘મા’નું ખતરનાક ટ્રેલર રીલીઝ, ભૂલથી પણ એકલા જોવાની ટ્રાય ન કરતા
વર્ષ 2024 માં, અજય દેવગન, આર માધવન અને જ્યોતિકા અભિનીત ‘શૈતાન’ નામની હોરર ફિલ્મ રિલીઝ થઈ હતી, જે અજયની કંપની દેવગન ફિલ્મ્સ અને…
View More કાજોલની ફિલ્મ ‘મા’નું ખતરનાક ટ્રેલર રીલીઝ, ભૂલથી પણ એકલા જોવાની ટ્રાય ન કરતાહાઉસફૂલ 5નું ટીઝર રિલીઝ: એક ક્રુઝ, 18 સ્ટાર્સ અને હત્યા…ફન સાથે ગ્લેમર્સ અને સસ્પેન્સથી ભરપૂર હશે ફિલ્મ
બોલીવુડની સૌથી લોકપ્રિય ફ્રેન્ચાઇઝ હાઉસફુલની પાંચમી ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે. ચાહકો હાઉસફુલ 5 ની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. હવે આ મલ્ટીસ્ટારર…
View More હાઉસફૂલ 5નું ટીઝર રિલીઝ: એક ક્રુઝ, 18 સ્ટાર્સ અને હત્યા…ફન સાથે ગ્લેમર્સ અને સસ્પેન્સથી ભરપૂર હશે ફિલ્મદેશભક્તિ સાથે મનોરંજન: મનોજ કુમારનું સીનેજગતમાં યોગદાન અનેરું
હિન્દી ફિલ્મોના દિગ્ગજ એક્ટર અને દેશપ્રેમની ફિલ્મો બનાવીને ભારત કુમારનું બિરુદ હાંસલ કરનારા મનોજ કુમારનું શુક્રવારે 87 વર્ષની વયે અવસાન થયું છે. લાંબા સમયથી બીમાર…
View More દેશભક્તિ સાથે મનોરંજન: મનોજ કુમારનું સીનેજગતમાં યોગદાન અનેરુંકાજોલ અને રાનીના કાકા દેબ મુખરજીનું નિધન
અયાન મુખર્જીના પિતા અને પીઢ એક્ટર દેબ મુખર્જીનું 83 વર્ષની વયે અવસાન થયું છે. દેબ ફિલ્મ ડિરેક્ટર અયાન મુખર્જીના પિતા અને આશુતોષ ગોવારિકરના સસરા…
View More કાજોલ અને રાનીના કાકા દેબ મુખરજીનું નિધનIIFA એવોર્ડમાં પંચાયત સિઝન ત્રણએ મેદાન માર્યુ
IIFA ડિજિટલ એવોર્ડસમાં પંચાયત સિઝન ત્રણએ મેદાન માર્યુ હતું. કૃતિ સેનન, વિક્રાંત મેસ્સી, કરણ જોહર સહિતના બોલિવૂડ સ્ટાર ઉપસ્થિત રહ્યા હતા. કૃતિ સેનને બેસ્ટ હિરોઈનનો…
View More IIFA એવોર્ડમાં પંચાયત સિઝન ત્રણએ મેદાન માર્યુ