એસઆઈઆરની બંધારણીયતા નહીં, પંચની વિશ્વસનિયતા શંકાસ્પદ

કેન્દ્રીય ચૂંટણી પંચે ગુજરાત સહિત 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મંગળવારથી મતદાર યાદીની ચકાસણી અને સુધારણા એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (એસઆઈઆર) શરૂૂ કર્યું એ…

View More એસઆઈઆરની બંધારણીયતા નહીં, પંચની વિશ્વસનિયતા શંકાસ્પદ

બિહારમાં કાલે પ્રથમ તબક્કામાં 121 બેઠકો પર મતદાન

જે.પી. નડ્ડા અને પ્રિયંકા ગાંધીની વિવિધ વિસ્તારોમાં જનસભા બિહાર વિધાનસભા ચૂંટણી 2025નો રાજકીય માહોલ હવે બીજા તબક્કા તરફ વળી ગયો છે. પ્રથમ તબક્કાની 121 બેઠકો…

View More બિહારમાં કાલે પ્રથમ તબક્કામાં 121 બેઠકો પર મતદાન

ચૂંટણીમાં મહિલાઓને લહાણી, દેશની તિજોરી પર 1.68 લાખ કરોડનો બોજ

મત મેળવવા 12 રાજ્યોમાં લાડલી, લક્ષ્મી, બહેન સહિતની યોજનાઓ હેઠળ રોકડ ભેટ આપવાની હોડ; ૠઉઙના 0.5 ટકાની ખેરાત ભારતમાં રાજકીય પક્ષો દ્વારા ચુંટણી જીતવા માટે…

View More ચૂંટણીમાં મહિલાઓને લહાણી, દેશની તિજોરી પર 1.68 લાખ કરોડનો બોજ

બિહાર ચૂંટણી પહેલાં રાહુલનો H-બોમ્બ: હરિયાણામાં 25 લાખ મતની ચોરી

કર્ણાટક-મહારાષ્ટ્રમાં મત ચોરીના આરોપ બાદ હરિયાણામાં મતદાર યાદીમાં ડમી મતદારો ઘુસાડી કોંગ્રેસને હરાવ્યાનો આક્ષેપ યુ.પી.ભાજપના નેતાએ પિતાનું નામ બદલી હરિયાણામાં વોટિંગ કર્યુ, મતદાર યાદીમાં એક…

View More બિહાર ચૂંટણી પહેલાં રાહુલનો H-બોમ્બ: હરિયાણામાં 25 લાખ મતની ચોરી

BLO તરીકે ગેરહાજર શિક્ષક સામે વોરન્ટ ઇસ્યુ કરવાનો નિયમ ગુલામપ્રથા

  ઈલેક્શન કમિશનની જાહેરાત બાદ અમદાવાદ સહિત રાજ્યભરમાં સ્પેશ્યલ ઈન્ટેન્સિવ રીવિઝનની એટલે કે મતદાર યાદીના ખાસ વેરિફિકેશનની કામગરી શરૂૂ કરવામાં આવી છે ત્યારે રાજ્યભરના પ્રાથમિક…

View More BLO તરીકે ગેરહાજર શિક્ષક સામે વોરન્ટ ઇસ્યુ કરવાનો નિયમ ગુલામપ્રથા

પાલિકા-પંચાયતોની ચૂંટણી સમયસર કે પાછી ઠેલાશે ?

નવી મતદાર યાદી મુજબ ચૂંટણી યોજાય તો વહીવટદાર શાસન આવશે જૂની મતદાર યાદી મુજબ સમયસર ચૂંટણી યોજવાનો વિકલ્પ ખુલ્લો; ચૂંટણી પંચના વલણ તરફ મીટ ભારતના…

View More પાલિકા-પંચાયતોની ચૂંટણી સમયસર કે પાછી ઠેલાશે ?

આજથી ગુજરાત સહીત દેશના 12 રાજ્યોમાં SIR પ્રક્રિયા શરૂ, 51 કરોડ મતદારોનું થશે વેરિફિકેશન

બિહારમાં ચાલી રહેલા ચૂંટણીનામાહોલ વચ્ચે ચૂંટણી પંચ મંગળવાર (4 નવેમ્બર, 2025) થી 12 રાજ્યોમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા શરૂૂ કરશે. ગુજરાત, પશ્ચિમ બંગાળ, ઉત્તર…

View More આજથી ગુજરાત સહીત દેશના 12 રાજ્યોમાં SIR પ્રક્રિયા શરૂ, 51 કરોડ મતદારોનું થશે વેરિફિકેશન

બિહારમાં INDIA-NDA વચ્ચે કાંટે કી ટક્કર; નવા સરવેથી રાજકીય ખળભળાટ

બહારના મતદારો પાસુ પલટાવશે, નીતિશ ઉપરની વિશ્ર્વસનિયતા અકબંધ, PKની પાર્ટી પાસુ પલ્ટાવશે જાતી કરતા પક્ષની વફાદારીને વધુ મહત્વ આપતા અને 10 લાખ નોકરીના વાયદાને ચૂંટણીલક્ષી…

View More બિહારમાં INDIA-NDA વચ્ચે કાંટે કી ટક્કર; નવા સરવેથી રાજકીય ખળભળાટ

રાજકોટ શહેર-જિલ્લામાં 256 નવા મતદાન મથકોને મંજૂરી

વિધાનસભા-લોકસભા ચૂંટણી પૂર્વે તંત્રની કવાયત: ઘરે-ઘરે મતદાર યાદી સુધારણા શરૂ, કુલ બૂથની સંખ્યા 2512 થશે આગામી વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને, રાજકોટ શહેર-જિલ્લામાં ચૂંટણી…

View More રાજકોટ શહેર-જિલ્લામાં 256 નવા મતદાન મથકોને મંજૂરી

પરિવારમાં એકને સરકારી નોકરી, કરાર આધારિત કર્મચારીઓને કાયમી કરાશે

જૂની પેન્શન યોજના ફરી લાગુ, દરેકને રૂા.25 લાખનો આરોગ્ય વીમો, બિહારમાં મહાગઠબંધનનો ચુંટણી ઢંઢેરો જાહેર બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા, મુખ્ય વિપક્ષી ગઠબંધન મહાગઠબંધને મંગળવારે પોતાનો…

View More પરિવારમાં એકને સરકારી નોકરી, કરાર આધારિત કર્મચારીઓને કાયમી કરાશે