બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ ગઠબંધન સામે કારમો પરાજય ખાનારા જનસુરાજ પાર્ટીના પ્રશાંત કિશોરે તાજેતરમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રા સાથે મુલાકાત કરી…
View More કોંગ્રેસ સાથે છેડો ફાડયાના 3 વર્ષ પછી પ્રશાંત કિશોર પ્રિયંકાને મળ્યાElection
EC સામે રાહુલના ઝેરી વાણીવિલાસને વખોડતો 272 અગ્રણી નાગરિકોનો પત્ર
ન્યાયાધીશો, 14 ભૂતપૂર્વ રાજદૂતો સહિત 123 નિવૃત્ત અમલદારો અને 133 નિવૃત્ત સશસ્ત્ર દળના અધિકારીઓના બનેલા 272 પ્રતિષ્ઠિત નાગરિકોના એક જૂથે લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી…
View More EC સામે રાહુલના ઝેરી વાણીવિલાસને વખોડતો 272 અગ્રણી નાગરિકોનો પત્રગુજરાત જયુડિશિયલ સર્વિસ એસો.માં પહેલીવાર પ્રમુખની ચૂંટણી; જજ એસ.જી. ડોડિયા ચૂંટાયા
દાહોદ જિલ્લા કોર્ટમાં હાલમાં તૈનાત વધારાના સેશન્સ જજ એસ.જી. ડોડિયા સોમવારે યોજાયેલી તેમની પ્રથમ ચૂંટણી દરમિયાન ગુજરાત જ્યુડિશિયલ સર્વિસ એસોસિએશન (GJSA) ના પ્રમુખ તરીકે ચૂંટાયા…
View More ગુજરાત જયુડિશિયલ સર્વિસ એસો.માં પહેલીવાર પ્રમુખની ચૂંટણી; જજ એસ.જી. ડોડિયા ચૂંટાયાગુજરાત સહિતના રાજ્યોમાં સ્થા.સ્વરાજ્યની ચૂંટણીઓ અટકશે?
27% OBC અનામત લાગુ કરાતા કુલ અનામત 50%થી વધશે તો સુપ્રીમનો ચૂંટણી અટકાવવાનો સ્પષ્ટ સંદેશ; આવતીકાલે વધુ સુનાવણી સુપ્રીમ કોર્ટે ગઇકાલે મહારાષ્ટ્ર સરકારને ચેતવણી…
View More ગુજરાત સહિતના રાજ્યોમાં સ્થા.સ્વરાજ્યની ચૂંટણીઓ અટકશે?ગંગા બિહારમાંથી વહી બંગાળ પહોંચે છે; ત્યાં પણ જંગલરાજ ખતમ કરીશું: મોદીનો લલકાર
બિહારમાં પ્રચંડ જીત પછી કાર્યકર્તાઓને સંબોધન કરતા આરજેડી, કોંગ્રેસને આડે હાથ લીધા બિહાર ચૂંટણીમાં એનડીએએ ઐતિહાસિક પ્રદર્શન કરતા 200થી વધુ બેઠકો જીતી છે. જ્યારે મહાગઠબંધન…
View More ગંગા બિહારમાંથી વહી બંગાળ પહોંચે છે; ત્યાં પણ જંગલરાજ ખતમ કરીશું: મોદીનો લલકારનીતિશનો ચહેરો, ભાજપની રણનીતિ, જીવિકા યોજના વિજયના આધારસ્તંભ
બિહારની ચૂંટણી NDA માટે સરળ નહોતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી નીતિશ કુમાર દ્વારા કરવામાં આવેલી મહેનત સ્પષ્ટ હતી. પરંતુ જંગી…
View More નીતિશનો ચહેરો, ભાજપની રણનીતિ, જીવિકા યોજના વિજયના આધારસ્તંભબિહારમાં એનડીએના પ્રચંડ વિજયનો સંકેત આપતા એક્ઝિટ પોલ્સ સાચા પડશે ખરા?
18 એજન્સીઓના સર્વેક્ષણોમાં બિહારમાં એનડીએને સ્પષ્ટ બહુમતી મળવાની આગાહી કરવામાં આવી છે. 243 બેઠકોવાળી વિધાનસભામાં ગઉઅને 153 બેઠકો મળવાનો અંદાજ છે. મહાગઠબંધનને 85 બેઠકો ગુમાવવાનો…
View More બિહારમાં એનડીએના પ્રચંડ વિજયનો સંકેત આપતા એક્ઝિટ પોલ્સ સાચા પડશે ખરા?બિહારની ચૂંટણીમાં ગરબડના આક્ષેપો સામે ચૂંટણી પંચનો બચાવ લૂલો અને ચિંતાજનક
બિહાર વિધાનસભાની ચૂંટણીમાં પહેલા તબક્કાનું મતદાન પતી ગયું ને મંગળવારે બીજા તબક્કાનું મતદાન છે પણ એ પહેલાં રાષ્ટ્રીય જનતા દળે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન્સ (ઈવીએમ)માં ગરબડનો…
View More બિહારની ચૂંટણીમાં ગરબડના આક્ષેપો સામે ચૂંટણી પંચનો બચાવ લૂલો અને ચિંતાજનકચાલુ મતદાને ‘બિહારવાળી’: ઉપમુખ્યમંત્રીની કાર પર હુમલો, ઉમેદવારો પીટાયા, વીજળી કાપી EVM બંધ
બૂથ કેપ્ચરિંગના આક્ષેપથી લઇ મતદારોને અટકાવવા સુધીની ઢગલાબંધ ફરિયાદો, અનેક જગ્યાએ મતદારયાદીમાંથી નામ ગાયબ થઇ જતા લોકો આગબબુલા બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં આજે 18…
View More ચાલુ મતદાને ‘બિહારવાળી’: ઉપમુખ્યમંત્રીની કાર પર હુમલો, ઉમેદવારો પીટાયા, વીજળી કાપી EVM બંધબિહારમાં 2 ડે.સીએમ સહિત 18 મંત્રીઓનું ભાવિ EVMમાં કેદ
સવારથી જ મતદાન મથકો પર લાઈનો લાગી, 10 જિલ્લાઓમાં EVM બગડવાની ફરિયાદ, 18 જિલ્લાની 121 બેઠકોમાં 1314 ઉમેદવારો માટે 45,341 બૂથ પર મતદાન સંપન્ન બિહાર…
View More બિહારમાં 2 ડે.સીએમ સહિત 18 મંત્રીઓનું ભાવિ EVMમાં કેદ