દેવભૂમિ દ્વારકા સ્થિત વિશ્વપ્રસિદ્ધ જગતમંદિર શ્રી દ્વારકાધીશ મંદિરમાં આગામી સમયમાં આવતા પવિત્ર યાત્રાધામના ઉત્સવો અને ધાર્મિક પર્વને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય…
View More દ્વારકાના જગત મંદિરમાં પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે દર્શનના સમયમાં ફેરફારDwarka
દ્વારકાના અરબી સમુદ્રમાં જોરદાર કરંટ: વિકરાળ મોજા ઉછળ્યા
દ્વારકાના અરબી સમુદ્રમાં છેલ્લા કેટલાક કલાકોથી સામાન્ય દિવસોની સરખામણીએ દરિયાઈ પરિસ્થિતિમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહીના અનુસંધાને શનિવારે…
View More દ્વારકાના અરબી સમુદ્રમાં જોરદાર કરંટ: વિકરાળ મોજા ઉછળ્યાઅધિક માસની પૂનમે મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટયું
કાળઝાળ ગરમીમાં પણ આસ્થા અડગ, લાખો ભાવિકોએ દર્શન કરી ધન્યતા અનુભવી ચોટીલા, દ્વારકાધીશ જગત મંદિર, અંબાજી, પાવાગઢ, માતાના મઢ, ખોડલધામ મંદિરમાં આખો દિવસ ભારે ભીડ…
View More અધિક માસની પૂનમે મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટયુંપુરાતત્ત્વ વિભાગ જગતમંદિરનો જિર્ણોધ્ધાર કયારે કરશે ?
ભારતના પશ્ચિમ છેવાડે હજારો વર્ષ પૂર્વે ભગવાન શ્રીકૃષ્ણે વસાવેલી દ્વારકા નગરીમાં ભગવાન દ્વારકાધીશ જગતમંદિરના શિખરના જીર્ણોદ્ધારની વારંવાર રજૂઆતો કરાયા બાદ ભારતીય પુરાતત્ત્વ વિભાગ દ્વારા મંદિર…
View More પુરાતત્ત્વ વિભાગ જગતમંદિરનો જિર્ણોધ્ધાર કયારે કરશે ?જામ દેવળિયાનો બૂટલેગર પાસા તળે પાલનપુર જેલ હવાલે
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સામાજિક તત્વો તેમજ દારૂૂ-જુગાર સાથે સંકળાયેલા શખ્સો સામે કડક હાથે કાર્યવાહી કરી કરવા માટે ઈનચાર્જ જિલ્લા પોલીસ વડા સાગર રાઠોડની સૂચના મુજબ…
View More જામ દેવળિયાનો બૂટલેગર પાસા તળે પાલનપુર જેલ હવાલેદ્વારકામાં પાંચ સ્થળે જુગારના દરોડા, 14 જુગારીઓ ઝડપાયા
ભાણવડથી આશરે 22 કિલોમીટર દૂર ફોટડી ગામની પ્રાથમિક શાળાની બાજુમાં બેસીને જાહેરમાં તીનપત્તી નામનો જુગાર રમી રહેલા નૂરમામદ ઈસ્માઈલ ભટ્ટી, આમદ સલેમાન સેઠા, યુસુબ મોતીભાઈ…
View More દ્વારકામાં પાંચ સ્થળે જુગારના દરોડા, 14 જુગારીઓ ઝડપાયાવેકેશન-અધિક માસના સંગમે કાળિયા ઠાકોરના દર્શને અભૂતપૂર્વ ધસારો
હાલમાં ચાલી રહેલ અધિક માસમાં શનિ-રવિવારે વીક-એન્ડની સાથે સાથે ઉનાળુ વેકેશન પણ ચાલી રહ્યું હોય, યાત્રાધામ દ્વારકામાં યાત્રીકો તેમજ સહેલાણીઓનો ભારે ઘસારો જોવા મળ્યો હતો.…
View More વેકેશન-અધિક માસના સંગમે કાળિયા ઠાકોરના દર્શને અભૂતપૂર્વ ધસારોદ્વારકામાં સીલ કરાયેલી રાજકોટના યુવાનની હોટેલમાંથી ચોરી કરનાર સાત આરોપી ઝડપાયા
દ્વારકા – મીઠાપુર માર્ગ પર રૂૂપેણ બંદર નજીક આવેલી અને એસડીએમના હુકમથી સીલ કરાયેલી સ્કાય કમ્ફર્ટ હોટલમાં થોડા દિવસો પૂર્વે થયેલી ચોરીની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં…
View More દ્વારકામાં સીલ કરાયેલી રાજકોટના યુવાનની હોટેલમાંથી ચોરી કરનાર સાત આરોપી ઝડપાયાદ્વારકાધીશ મંદિરના સ્વર્ગદ્વાર તરફ ગટરના ગંદા પાણીથી ભાવિકોમાં રોષ
યાત્રાધામ દ્વારકામાં હાલમાં ચાલી રહેલ પવિત્ર પુરૂૂષોત્તમ મારા દરમ્યાન દેશ-વિદેશથી લાખો શ્રધ્ધાળુઓ ભગવાન દ્વારકાધીશના દર્શનાર્થે તેમજ પવિત્ર ગોમતી સ્નાન માટે આવી રહ્યા છે. આવા પાવન…
View More દ્વારકાધીશ મંદિરના સ્વર્ગદ્વાર તરફ ગટરના ગંદા પાણીથી ભાવિકોમાં રોષરાવલ નગરપાલિકાના પ્રમુખ તરીકે કોંગ્રેસના મોતીબેન પરમાર ચૂંટાયા
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાની જામ રાવલ નગરપાલિકામાં નોંધપાત્ર બેઠકો સાથે કોંગ્રેસને બહુમતી સાંપળી છે. ત્યારે ગઈકાલે મંગળવારે યોજાઇ ગયેલી પ્રમુખ – ઉપપ્રમુખ તરીકેની ચૂંટણીમાં…
View More રાવલ નગરપાલિકાના પ્રમુખ તરીકે કોંગ્રેસના મોતીબેન પરમાર ચૂંટાયા