દેવભૂમિ દ્વારકા જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાંથી છેલ્લા ત્રણ વર્ષના સમયગાળા દરમિયાન એસ.ઓ.જી. પોલીસ તેમજ સ્થાનિક પોલીસની ટીમ દ્વારા સમયાંતરે કરોડો રૂૂપિયાનો નશાકારક પદાર્થનો જથ્થો ઝડપી…
View More દ્વારકા જિલ્લામાંથી ઝડપાયેલા રૂા.100 કરોડ જેટલા ડ્રગ્સનો નાશ કરાયોDwarka
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અવિરત મેઘ સવારી
દ્વારકા જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા બે દિવસ મેઘસવારી અવિરત રીતે જારી રહી હતી. ખંભાળિયા તાલુકામાં ગઈકાલે મંગળવારે દિવસ દરમિયાન સર્જાયેલા વરસાદી માહોલ વચ્ચે સાંજે ધોધમાર…
View More દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અવિરત મેઘ સવારીદ્વારકા જિલ્લામાં સાર્વત્રિક મેઘ મહેર: કલ્યાણપુરમાં અઢી, દ્વારકામાં બે ઈંચ વરસ્યો
ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ચાલી નીકળ્યા: વાતાવરણમાં ઠંડક પ્રસરી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા બે દિવસથી મેઘરાજાનો મુકામ રહ્યો છે. ગઈકાલે સોમવારે દિવસ દરમિયાન સર્જાયેલા વરસાદી માહોલ…
View More દ્વારકા જિલ્લામાં સાર્વત્રિક મેઘ મહેર: કલ્યાણપુરમાં અઢી, દ્વારકામાં બે ઈંચ વરસ્યોદ્વારકા જિલ્લા કમાન્ડન્ટે હોમગાર્ડ પરીક્ષામાં ગેરરીતિના આક્ષેપ ફગાવ્યા
અધિકારીઓની પરીક્ષામાં છેડછાડના આરોપ પાયાવિહોણા: સંદિપ ખેતિયા અમદાવાદ ખાતે તાજેતરમાં યોજાયેલી ગુજરાત રાજ્યના હોમગાર્ડઝ અધિકારીની પરીક્ષામાં કેટલીક ગેરરીતિ થયાના આક્ષેપોને દેવભૂમિ દ્વારકા જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ…
View More દ્વારકા જિલ્લા કમાન્ડન્ટે હોમગાર્ડ પરીક્ષામાં ગેરરીતિના આક્ષેપ ફગાવ્યાદ્વારકાધીશ જગતમંદિરમાં જયેષ્ઠાભિષેક મહોત્સવ, સાંજે નૌકા વિહાર
દ્વારકાના જગતમંદિરમાં આજરોજ બુધવારે જયેષ્ઠાભિષેક (ખુલ્લા પડદે સ્નાન)ના દર્શન કરવામાં આવ્યા હતા. દ્વારકાધીશ મંદિરમાં દર વર્ષે જેઠ માસમાં જયેષ્ઠા નક્ષત્રમાં શ્રીજીની મંગલા આરતી બાદ જયેષ્ઠાભિષેક…
View More દ્વારકાધીશ જગતમંદિરમાં જયેષ્ઠાભિષેક મહોત્સવ, સાંજે નૌકા વિહારદ્વારકાની ગોમતી નદીમાં દૂર્ઘટના અટકાવવા બોટ મુકાઇ
દેવભૂમિ દ્વારકા જિલ્લા ડિઝાસ્ટર વહીવટી તંત્ર દ્વારા દ્વારકામાં ગોમતી નદીની આસપાસના વિસ્તારમાં કોઈ અનિચ્છનિય ઘટના ના બને તે માટે સલામતીના ભાગરૂૂપે સિક્યુરિટી જવાનો ખડે પગે…
View More દ્વારકાની ગોમતી નદીમાં દૂર્ઘટના અટકાવવા બોટ મુકાઇદ્વારકામાં ભીમ અગિયારસનાં પવિત્ર દિવસે મંદિર માર્ગ પર વહ્યા ગટરનાં પાણી !
કૃષ્ણ નગરી દ્વારકામાં વેકેશન અને ભીમ અગિયારસનાં તહેવારનાં હિસાબે યાત્રિકોની ભારે ભીડ જોવા મળી હતી ત્યારે ભગવાન દ્વારકાધીશનાં મંદિરનાં છપ્પન સીડી અને સુદામા સેતુ વચ્ચે…
View More દ્વારકામાં ભીમ અગિયારસનાં પવિત્ર દિવસે મંદિર માર્ગ પર વહ્યા ગટરનાં પાણી !દ્વારકામાં યુવાનને શેર બજારમાં એકના ડબલ કરવાની લાલચ આપી ફ્રોડ કરનારો રાજસ્થાની શખ્સ ઝડપાયો
ઓન લાઈન વિવિધ પ્રકારે છેતરપિંડીના વધતા જતા બનાવો વચ્ચે તાજેતરમાં દ્વારકા જિલ્લાના એક યુવાનને શેર બજારમાં એકના ડબલ પૈસા કરી આપવાની લાલચ આપી રૂૂ. 1.10…
View More દ્વારકામાં યુવાનને શેર બજારમાં એકના ડબલ કરવાની લાલચ આપી ફ્રોડ કરનારો રાજસ્થાની શખ્સ ઝડપાયોદ્વારકાના શિવરાજપુર બીચ ખાતે આવેલા પરિવારજનો પર પાંચ શખ્સો દ્વારા હુમલો
દ્વારકા નજીક આવેલા શિવરાજપુર બીચમાં ફરવા માટે આવેલા કેટલાક પરિવારજનોને બેફામ માર મારી, ઈજાઓ પહોંચાડવા સબબ અમદાવાદના પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે. આ સમગ્ર…
View More દ્વારકાના શિવરાજપુર બીચ ખાતે આવેલા પરિવારજનો પર પાંચ શખ્સો દ્વારા હુમલોદેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસની અનોખી, અનુકરણીય પહેલ: લોક જાગૃતિ માટે ચિત્ર, ઓડિયો અને વિડિયો સ્પર્ધા યોજાશે
x– નવા ફોજદારી કાયદા સ્પર્ધામાં વિજેતાઓને રોકડ રકમથી પુરસ્કૃત કરાશે – દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ તંત્ર દ્વારા લોક જાગૃતિનો અનોખો અભિગમ દાખવીને જિલ્લાના લોકો…
View More દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસની અનોખી, અનુકરણીય પહેલ: લોક જાગૃતિ માટે ચિત્ર, ઓડિયો અને વિડિયો સ્પર્ધા યોજાશે