દ્વારકા નગરપાલીકાની પાસે જ આવેલ શહેરના બાળકો માટે એકમાત્ર બાલ ક્રિડાંગણ એવા મીરા ગાર્ડનને કરોડો રૂૂપિયાના ખર્ચે બનાવ્યા બાદ ગાર્ડનમાં આવેલ બાળોકોને રમવા માટેના સંશાધનો…
View More દ્વારકામાં બાલ ક્રિડાંગણના સંશાધનો ર્જીણ હાલતમાંdwarka news
દ્વારકાધીશ જગત મંદિર ખાતે આગામી દિવસોમાં ધનુર્માસ ઉત્સવને લઈ શ્રીજીના દર્શનમાં ફેરફાર
જગત પ્રસિધ્ધ દ્વારકા જગત મંદિર ખાતે આગામી દિવસોમાં આવતા ધનુર્માસ ને લૈઇ શ્રીજીના દર્શન નો કાર્યક્રમ જાહેર કરાયો છે. જેમાં અગામી તારીખ 16 /12 2025…
View More દ્વારકાધીશ જગત મંદિર ખાતે આગામી દિવસોમાં ધનુર્માસ ઉત્સવને લઈ શ્રીજીના દર્શનમાં ફેરફારબેન્કને ભેળસેળિયું સોનુ ધાબડી 97 લાખની છેતરપિંડી
દ્વારકાની એક્સિસ બેન્કમાં સોની દ્વારા ખોટો વેલ્યુએશન રિપોર્ટ બનાવાયો: 19 સામે ફરિયાદ દ્વારકામાં આવેલી એક્સિસ બેન્કમાં કેટલાક શખ્સો દ્વારા સુનિયોજિત કાવતરું રચીને બેંકને નબળી ગુણવત્તાવાળું…
View More બેન્કને ભેળસેળિયું સોનુ ધાબડી 97 લાખની છેતરપિંડીમાગસર પૂર્ણિમાએ શિવરાજપુર બીચ, બેટ દ્વારકામાં ભાવિકોની ભીડ
વિક્રમ સંવત 2082 ની દ્વિતીય પૂર્ણિમા એટલે કે માગસર સુદ પૂનમના પાવન અવસરે યાત્રાધામ દ્વારકા ઉપરાંત દ્વારકા દર્શન સર્કિટના શિવરાજપુર બીચ, બેટ દ્વારકાધીશ મંદિર, સુદર્શન…
View More માગસર પૂર્ણિમાએ શિવરાજપુર બીચ, બેટ દ્વારકામાં ભાવિકોની ભીડદ્વારકા જિલ્લાની 175 આંગણવાડીની બહેનોને નિમણૂકપત્રો કરાયા એનાયત
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની આંગણવાડીઓમાં નવી નિમણૂક મેળવી રહેલી 9000 થી વધુ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને મહિલા અને બાળ વિકાસ મંત્રી ડો. મનિષાબેન વકીલની…
View More દ્વારકા જિલ્લાની 175 આંગણવાડીની બહેનોને નિમણૂકપત્રો કરાયા એનાયતદેવભૂમિ દ્વારકા જિલ્લાના બે પ્રોહિ. બુટલેગરો સામે પાસાની કાર્યવાહી
ગગુભા માણેકને સુરતની લાજપોર જેલ અને રાજુ કોડિયાતરને પાલનપુર જેલ ખાતે મોકલી આપવાની તજવીજ હાથ ધરાઇ ઓખા મંડળમાં થોડા સમય પૂર્વે નોંધાયેલા દારૂૂ અંગેના વિવિધ…
View More દેવભૂમિ દ્વારકા જિલ્લાના બે પ્રોહિ. બુટલેગરો સામે પાસાની કાર્યવાહીદ્વારકા ખાતે 21મીએ શ્રીકૃષ્ણ જલા જપા દિક્ષા 2.0નું આયોજન
સમુદ્રની અંદર આધ્યાત્મિક તિલક સ્વરૂપે ફલોટીંગ લોગોની કરાશે અદ્ભુત રચના સમુદ્રમાં ડૂબી ગયેલ વૈશ્વિક રાજધાની સ્વરૂૂપની દ્વારકા નગરીની મહત્તા ઉજાગર કરવાના વૈશ્વિક પ્રયાસરૂૂપે સાઉથ ઈન્ડિયાના…
View More દ્વારકા ખાતે 21મીએ શ્રીકૃષ્ણ જલા જપા દિક્ષા 2.0નું આયોજનદ્વારકા જિલ્લાના 21 ટાપુઓ પર પૂર્વ મંજૂરી વિના પ્રવેશ પર પ્રતિબંધ
દેવભૂમિ દ્વારકા જિલ્લો ભારતની પશ્વિમ આંતરરાષ્ટ્રીય સરહદે વિશાળ સાગરકાંઠો ધરાવતો અતિ સંવેદનશીલ જિલ્લો છે. જિલ્લામાં 24 ટાપુઓ આવેલા છે. જે ટાપુઓમાંથી માત્ર 2 ટાપુઓ પર…
View More દ્વારકા જિલ્લાના 21 ટાપુઓ પર પૂર્વ મંજૂરી વિના પ્રવેશ પર પ્રતિબંધદ્વારકા જિલ્લામાં ૬ઠ્ઠી ડિસેમ્બરના રોજ હોમગાર્ડઝ સ્થાપના દિવસની અનોખી ઉજવણી
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૬ઠ્ઠી ડિસેમ્બરના રોજ હોમગાર્ડઝ સ્થાપના દિવસની અનોખી અને સેવાભાવી ઉજવણી કરવામાં આવનાર છે. સામાન્ય રીતે કાયદો અને વ્યવસ્થા જાળવવામાં પોલીસને મદદરૂપ…
View More દ્વારકા જિલ્લામાં ૬ઠ્ઠી ડિસેમ્બરના રોજ હોમગાર્ડઝ સ્થાપના દિવસની અનોખી ઉજવણીદ્વારકા જિલ્લામાં 14 પોલીસ અધિકારીઓની સામૂહિક બદલી
દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળા દ્વારા જિલ્લાના જુદા જુદા પોલીસ મથકમાં ફરજ બજાવતા 14 પી.આઈ. તથા પી.એસ.આઈ.ના સામુહિક બદલીના ઓર્ડરો કરવામાં આવ્યા છે.…
View More દ્વારકા જિલ્લામાં 14 પોલીસ અધિકારીઓની સામૂહિક બદલી