દ્વારકા નજીકના નાગેશ્વર ખાતે આવેલ નાગેશ્વર મંદિરના ટ્રસ્ટીને આશરે દસ દિવસ પહેલાં દ્વારકાના સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ અને પ્રાંત અધિકારી દ્વારા નોટીસ ફટકારી 2પ-11-2025 ના હાજર…
View More નાગેશ્ર્વર મંદિરના આધાર-પુરાવા રજૂ કરવા ટ્રસ્ટીઓને નોટિસ, ભારે ચકચારdwarka news
જૂની દ્વારકામાં દટાયેલા અવશેષોની શોધખોળ, શારદામઠમાં ખોદકામનો પ્રારંભ
ભારતીય પુરાતત્ત્વ વિભાગની અન્ડરવોટર આર્કિયોલોજી વિંગ દ્વારા જગત મંદિર અને ગોમતી નદી વચ્ચેની જગ્યામાં સર્વેક્ષણ હાથ ધરાયું યાત્રાધામ દ્વારકાના પૌરાણિક દ્વારકાધીશ મંદિર નજીક પુરાતત્ત્વ વિભાગ…
View More જૂની દ્વારકામાં દટાયેલા અવશેષોની શોધખોળ, શારદામઠમાં ખોદકામનો પ્રારંભભગવાન શ્રીકૃષ્ણની પ્રાચિન નગરીની થશે તપાસ, ASIની ટીમ દ્વારકામાં
ભારતીય પુરાતત્ત્વ વિભાગ (ASI)ની ઉચ્ચસ્તરીય ટીમ દિલ્હીથી દ્વારકા પહોંચી છે. અધિક મહાનિર્દેશક આલોક ત્રિપાઠીના નેતૃત્વમાં ટીમે જગત મંદિર આસપાસનું સર્વેક્ષણ શરૂૂ કર્યું છે. દટાયેલા અને…
View More ભગવાન શ્રીકૃષ્ણની પ્રાચિન નગરીની થશે તપાસ, ASIની ટીમ દ્વારકામાંદ્વારકાના વસઈ ગામ આસપાસ પ્રસ્તાવિત એરપોર્ટ સામે વિરોધ
દ્વારકાના વસઈ ગામ આસપાસ પ્રસ્તાવિત એરપોર્ટ નિર્માણ મામલે ચર્ચાઓએ જોર પકડયુ છે ત્યારે સ્થાનીય ખેડૂતોમાં વસઈ આસપાસની જમીનોમાં એરપોર્ટ નિર્માણ માટે જમીન સંપાદન સહિતના મુદ્દે…
View More દ્વારકાના વસઈ ગામ આસપાસ પ્રસ્તાવિત એરપોર્ટ સામે વિરોધનાગેશ્ર્વર મંદિરમાં કરાતા ઉઘરાણા અંગે આવતીકાલે હાઇકોર્ટમાં સુનાવણી
દ્વારકા નજીક આવેલા શ્રી નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિરમાં કરાતા ઉઘરાણા અંગે કરાઈ રહેલા આક્ષેપો વચ્ચે પ્રાંત અધિકારીએ આગામી તા.રપમીએ સંબંધિતોને હાજર રહેવા જણાવ્યું છે. ત્યારે જ…
View More નાગેશ્ર્વર મંદિરમાં કરાતા ઉઘરાણા અંગે આવતીકાલે હાઇકોર્ટમાં સુનાવણીદ્વારકાની ગૌશાળામાં સોલાર પેનલ ફીટ કરવાના બહાને રૂા.17.51 લાખની છેતરપિંડી
દ્વારકામાં આવેલી એક ગૌશાળામાં સોલાર પેનલ ફીટ કરવા માટે તલાલા ના એક યુવાને રૂૂ. 17.51 લાખની રકમ લઈ અને સોલર પેનલ ફીટ ન કરતા આ…
View More દ્વારકાની ગૌશાળામાં સોલાર પેનલ ફીટ કરવાના બહાને રૂા.17.51 લાખની છેતરપિંડીદેવભૂમિ દ્વારકા જિલ્લામાં આઈલેન્ડ ટુરિઝમની વિપુલ સંભાવના
દેશભરમાં સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતા ગુજરાત રાજ્યના દેવભૂમિ જિલ્લામાં દરિયા કિનારા સાથે સંકળાયેલા વિવિધ નાના મોટા ટાપુઓમાં પર્યટનની વિપુલ સંભાવના રહેલી હોય રાજ્ય સરકાર…
View More દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આઈલેન્ડ ટુરિઝમની વિપુલ સંભાવનાઅભિનેત્રી કંગના રણૌત દ્વારકાધીશના શરણે
દ્વારકા જગત મંદિરમાં રંગથી લઈ મોટા સ્ટાર સુધી શીશ ઝુકાવવા આવતા હોય છે. ત્યારે આ શ્રેણીમાં ગુરુવારે બોલીવુડ ફિલ્મ અભિનેત્રી કંગના રણૌત દ્વારકા પોતાના ભત્રીજા…
View More અભિનેત્રી કંગના રણૌત દ્વારકાધીશના શરણેદ્વારકા નજીક કારમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
દ્વારકા વિસ્તારમાં રવિવારે ડીવાયએસપી સાગર રાઠોડની સુચના મુજબ સ્થાનિક પી.આઈ. આકાશ બારસીયાના માર્ગદર્શન હેઠળ દ્વારા સર્વેલન્સ સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન એ.એસ.આઈ.…
View More દ્વારકા નજીક કારમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયોદ્વારકા નજીક પૂરપાટ ઝડપે જતા ટ્રેકટરે બુલેટ ચાલક યુવકને ઉલાળ્યો
ખંભાળિયા – દ્વારકા ધોરીમાર્ગ પર અત્રેથી આશરે 22 કિલોમીટર દૂર સોનારડી ગામે પૂરઝડપે એને ગફલતભરી રીતે જઈ રહેલા એક ટ્રેક્ટરના ચાલક જટુભા મોહબતસિંહ જાડેજા (રહે.…
View More દ્વારકા નજીક પૂરપાટ ઝડપે જતા ટ્રેકટરે બુલેટ ચાલક યુવકને ઉલાળ્યો