અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટિકટોક ડીલ અંગે એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ટિકટોક ડીલ ટૂંક સમયમાં થવા જઈ રહી છે અને રોકાણકારો…
View More ચીન સાથે ડીલ થતાં ટિકટોક અમેરિકામાં કાર્યરત રહેશે: ટ્રમ્પDonald Trump
ભારતીયોની પાછળ આદુ ખાઇને પડતા ટ્રમ્પ: નવા H1-B અરજદારો પર લાદી 1 લાખ ડોલરની ફી
માઇક્રોસોફ્ટે તેના કર્મચારીઓને આજે જ અમેરિકા પરત આવવા જણાવ્યું અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે H1-B વિઝા માટેના નિયમોમાં ફેરફાર કર્યો છે. કેટલાક H1-B વિઝા ધારકો હવે…
View More ભારતીયોની પાછળ આદુ ખાઇને પડતા ટ્રમ્પ: નવા H1-B અરજદારો પર લાદી 1 લાખ ડોલરની ફીનશીલા પદાર્થોનું ઉત્પાદન, હેરાફેરી કરતા 23 દેશોની યાદીમાં ભારતનું નામ આપતા ટ્રમ્પ
યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કોંગ્રેસને સુપરત કરેલા ‘પ્રેસિડેન્શિયલ ડિટર્મિનેશન’માં 23 દેશોને મુખ્ય ડ્રગ ટ્રાન્સપોર્ટ અથવા મુખ્ય ગેરકાયદેસર ડ્રગ ઉત્પાદક દેશો તરીકે નામ આપ્યું છે. ચીન,…
View More નશીલા પદાર્થોનું ઉત્પાદન, હેરાફેરી કરતા 23 દેશોની યાદીમાં ભારતનું નામ આપતા ટ્રમ્પડોનાલ્ડ ટ્રમ્પે PM મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, યુક્રેન-રશિયા યુદ્ધને લઈને થઈ વાતચીત
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તેમના 75મા જન્મદિવસ પર અભિનંદન આપવા માટે ફોન કર્યો. પ્રધાનમંત્રી મોદીએ આ બદલ આભાર વ્યક્ત કર્યો. પીએમ…
View More ડોનાલ્ડ ટ્રમ્પે PM મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, યુક્રેન-રશિયા યુદ્ધને લઈને થઈ વાતચીતભારતીયનું માથું વાઢી લેવાની ઘટનાથી ટ્રમ્પનો ગુસ્સો ફાટ્યો: કહ્યું, ગેરકાયદે ઇમિગ્રન્ટસના દિવસો પૂરા
મારા કાર્યકાળ દરમિયાન આવી ઘટનાઓ થવા નહીં દઉં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટપણે કહ્યું છે કે મારા દેશમાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ પ્રત્યે નરમ વલણ અપનાવવાનો સમય…
View More ભારતીયનું માથું વાઢી લેવાની ઘટનાથી ટ્રમ્પનો ગુસ્સો ફાટ્યો: કહ્યું, ગેરકાયદે ઇમિગ્રન્ટસના દિવસો પૂરાભારત પર 50 ટકા ટેરિફનો નિર્ણય મુશ્કેલ હતો, સંબંધોમાં તિરાડ પડી: ટ્રમ્પ પસ્તાયા
ભારતની રશિયા પાસેથી ઓઈલની ખરીદીને મુદ્દો બનાવીને એકબાજુ જ્યાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એકબાજુ ભારત પર 100 ટકા ટેરિફ લગાવવાની તૈયારીમાં છે ત્યાં બીજી બાજુ…
View More ભારત પર 50 ટકા ટેરિફનો નિર્ણય મુશ્કેલ હતો, સંબંધોમાં તિરાડ પડી: ટ્રમ્પ પસ્તાયારૂઠે રૂઠે પિયા મનાઉ કૈસે: ટ્રમ્પ ભારત આવશે
વેપાર કરાર મુદ્દે ભારતે મક્કમ વલણ અપનાવતા ઢીલાઢફ અમેરિકી પ્રમુખ ક્વાડ સંમેલનના બહાને દિલ્હી આવશે: રાજદૂત અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વોરને કારણે બગડેલા ભારત…
View More રૂઠે રૂઠે પિયા મનાઉ કૈસે: ટ્રમ્પ ભારત આવશેભારત-ચીન પર 100 ટકા ટેરિફ લાદવાના ટ્રમ્પના પ્રસ્તાવને ફગાવતું યુરોપિયન યુનિયન
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુરોપિયન યુનિયનને કહ્યું હતું કે જો યુક્રેન યુદ્ધ રોકવું હોય તો ભારત અને ચીન પર 100% ટેરિફ લગાવી દો. પરંતુ હવે…
View More ભારત-ચીન પર 100 ટકા ટેરિફ લાદવાના ટ્રમ્પના પ્રસ્તાવને ફગાવતું યુરોપિયન યુનિયનટ્રમ્પની ડબલ ઢોલકી: ભારત પર 100 ટકા ટેરિફ નાખવા EU પર દબાણ
ભારત સાથેનું વેપાર કોકડું ઉકેલવા મોદી સાથે વાત કરવાની જાહેરાત વચ્ચે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ચીન અને ભારતને વધુ એક મોટો ઝટકો આપવાની તૈયારી કરી…
View More ટ્રમ્પની ડબલ ઢોલકી: ભારત પર 100 ટકા ટેરિફ નાખવા EU પર દબાણમુકેશ અંબાણી શુક્રવારે ડોનાલ્ડ ટ્રમ્પને મળશે
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ના ચેરમેન મુકેશ અંબાણી શુક્રવારે 12 સપ્ટેમ્બરે અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પને મળશે એવી જાણકારી મળી છે. આ વિશેના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે…
View More મુકેશ અંબાણી શુક્રવારે ડોનાલ્ડ ટ્રમ્પને મળશે