જેનેરિક દવાઓ બાકાત; કિચન કેબિનેટ, બાથરૂમ વેનિટી પર 50%, અપહોલ્સ્ટર્ડ ફર્નિચર પર 30% અને ભારે ટ્રક પર 25% ડ્યૂટી લાદવાની પણ જાહેરાત યુએસ પ્રમુખ ડોનાલ્ડ…
View More ફાર્મા પર 100% ટેરિફ લાદતા ટ્રમ્પ: ભારતને સીધી અસરDonald Trump
ડોનાલ્ડ ટ્ર્મ્પે ફોડ્યો વધુ એક ટેરિફ બોમ્બ !!!! વિદેશી દવાઓ પર 100%, કિચન કેબિનેટ પર 50 અને ટ્રક પર 30% ટેરિફની જાહેરાત
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ટેરિફ અંગે મોટો નિર્ણય લીધો છે. તેમણે ફાર્માસ્યુટિકલ ક્ષેત્ર પર 100 ટકા ટેરિફ લાદ્યો છે, એટલે કે દવાઓ…
View More ડોનાલ્ડ ટ્ર્મ્પે ફોડ્યો વધુ એક ટેરિફ બોમ્બ !!!! વિદેશી દવાઓ પર 100%, કિચન કેબિનેટ પર 50 અને ટ્રક પર 30% ટેરિફની જાહેરાતકાશ્મીર મુદ્દે અમેરિકા મધ્યસ્થી નહીં કરે: પાક.ને ઝટકો આપતા ટ્રમ્પ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ટૂંક સમયમાં મુલાકાત થવાની અપેક્ષા છે. અમેરિકાએ પણ સ્પષ્ટતા કરી છે કે તેનો કાશ્મીર મુદ્દા પર…
View More કાશ્મીર મુદ્દે અમેરિકા મધ્યસ્થી નહીં કરે: પાક.ને ઝટકો આપતા ટ્રમ્પતૂટેલા એસ્કેલેટર, ટેલિપ્રોમ્પ્ટર: ટ્રમ્પે કોઇને ન છોડ્યા
યુએનની મહાસભામાં અમેરિકી પ્રમુખે ભારત, ચીન, રશિયા અને યુરોપની ઝાટકણી કાઢવા સાથે વૈશ્ર્વિક સંસ્થાની નિષ્ફળતાથી માંડી આબોહવા પરિવર્તન મુદ્દે આકરા વેણ કાઢ્યા અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ…
View More તૂટેલા એસ્કેલેટર, ટેલિપ્રોમ્પ્ટર: ટ્રમ્પે કોઇને ન છોડ્યાપોલીસે મેક્રોનનો કાફલો રોક્યો તો તેમણે સીધો ટ્રમ્પને ફોન કર્યો
ફ્રેંચ પ્રમુખની મજાક ઉડાવતો વીડિયો વાયરલ સોશિયલ મીડિયા પર હાલમાં એક વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન અમેરિકાના પ્રવાસે…
View More પોલીસે મેક્રોનનો કાફલો રોક્યો તો તેમણે સીધો ટ્રમ્પને ફોન કર્યોરશિયન વિમાનો નાટોના હવાઇક્ષેત્રમાં ઘુસે તો તોડી પાડવા જોઇએ: ટ્રમ્પ
ઝેલેન્સ્કી સાથેની મુલાકાતમાં અમેરિકી પ્રમુખનું નિવેદન સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી સાથેની મુલાકાત દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક મહત્વપૂર્ણ નિવેદન…
View More રશિયન વિમાનો નાટોના હવાઇક્ષેત્રમાં ઘુસે તો તોડી પાડવા જોઇએ: ટ્રમ્પઇરાની રાજદ્વારીઓ, અધિકારીઓ અમેરિકામાં શોપિંગ કરી નહીં શકે
ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રે અમેરિકાની મુલાકાત લેતા ઈરાની રાજદ્વારીઓ અને અધિકારીઓની ખરીદી પર પણ પ્રતિબંધો લાદ્યા છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે એક આદેશ જારી કર્યો છે જેમાં…
View More ઇરાની રાજદ્વારીઓ, અધિકારીઓ અમેરિકામાં શોપિંગ કરી નહીં શકેH1-B વીઝા ફીમાં વધારો: ટેરિફ કરતાં પણ ભારતને વધુ કનડે તેવો ટ્રમ્પનો નિર્ણય
અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પને નિતનવા ફતવા સૂઝે છે ને ટ્રમ્પનો તાજો ફતવો એચ-વન બી (H-1B) વિઝા માટેની ફીમાં કરાયેલો તોતિંગ વધારો છે. અમેરિકાએ 1990માં એચ-વન…
View More H1-B વીઝા ફીમાં વધારો: ટેરિફ કરતાં પણ ભારતને વધુ કનડે તેવો ટ્રમ્પનો નિર્ણયનેશનલ હાઈવે 52 શૌચાલય શોધવાના ચક્કરમાં મારા ચાર મેમો ફાટયા: જજ
કેરળ હાઈકોર્ટે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI )ની ઝાટકણી કાઢી છે. હાઈકોર્ટે કહ્યું કે, NHAI જાહેર શૌચાલયની જાળવણી કરવા સક્ષમ નથી. જસ્ટિસ અમિત રાવલ…
View More નેશનલ હાઈવે 52 શૌચાલય શોધવાના ચક્કરમાં મારા ચાર મેમો ફાટયા: જજઅમેરિકામાં રહેવા ટ્રમ્પનું 1 મિલિયન ડોલરનું ગોલ્ડકાર્ડ: ગ્રીનકાર્ડ શ્રેણીઓ બંધ થવાનો સંકેત
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે શ્રીમંત વ્યક્તિઓ અને વ્યવસાયોને યુનાઇટેડ સ્ટેટ્સમાં આકર્ષવા માટે એક નવો વિઝા કાર્યક્રમ બનાવવાના એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા. યોજના હેઠળ, વિદેશી…
View More અમેરિકામાં રહેવા ટ્રમ્પનું 1 મિલિયન ડોલરનું ગોલ્ડકાર્ડ: ગ્રીનકાર્ડ શ્રેણીઓ બંધ થવાનો સંકેત