ગુજરાત2 months ago
શાળાઓમાં તા.28મીથી દિવાળી વેકેશન તા.17 નવે.થી શૈક્ષણિક કાર્ય શરૂ
શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરાયો દિવાળીને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે રાજ્યની પ્રાથમિક તથા માધ્યમિક શાળાઓમાં દિવાળી વેકેશનની જાહેરાત...