કેન્સરની બિમારીથી કંટાળી આત્મઘાતી પગલું ભર્યુ જામનગર જિલ્લાના ધ્રોળ તાલુકાના લૈયારા ગામના વતની કેન્સર પિડિત એક બુઝુર્ગે પોતાની બીમારીથી કંટાળી જઈ ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા…
View More ધ્રોલના લૈયારા ગામે ઝેરી દવા ગટગટાવી વૃધ્ધનો આપઘાતDhrol news
ધ્રોલ પંથકમાંથી એક સાથે ત્રણ યુવતીઓ લાપતા
ધ્રોલના ખાટકીવાસ, ગરેડિયા અને લતીપર ગામેથી યુવતી ગુમ થયાની ફરિયાદ નોંધાઈ ધ્રોલ તાલુકા ના નાના ગરેડિયા ગામ ની 22 વર્ષ ની યુવતી ઘરેથી નીકળ્યા પછી…
View More ધ્રોલ પંથકમાંથી એક સાથે ત્રણ યુવતીઓ લાપતાધ્રોલ બાવની નદીમાંથી 24 વર્ષિય યુવકનો મૃતદેહ મળતા ચકચાર
ધ્રોલમાં જામનગરરાજકોટ હાઈવે પર આવેલી બાવની નદીમાંથી 24 વર્ષિય યુવકનો મૃતદેહ મળતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. શનિવાર સવારના સમયે સ્થાનિક લોકોએ નદીમાં મૃતદેહ તણાતો…
View More ધ્રોલ બાવની નદીમાંથી 24 વર્ષિય યુવકનો મૃતદેહ મળતા ચકચારધ્રોલ નજીક ટોઇંગ કરીને લઇ જવાતી રિક્ષા સાથે બાઇક અથડાતાં યુવાનનું મોત
રાજકોટથી કબૂતરની જાળી ફીટ કરવા જઇ રહેલા બે પિતરાઇ ભાઇઓને અકસ્માત નડયો જામનગર- રાજકોટ ધોરી માર્ગ પર ધ્રોળ નજીક ટોઇંગ કરીને લઈ જવાઈ રહેલી એક…
View More ધ્રોલ નજીક ટોઇંગ કરીને લઇ જવાતી રિક્ષા સાથે બાઇક અથડાતાં યુવાનનું મોતભાઇએ ગરબા જોવાની ના પાડતા તરૂણીનો આપઘાત
ધ્રોલના માણેકપર ગામની વાડીમાં બનાવ બન્યો જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના માણેકપર ગામમાં રહીને ખેત મજૂરી કામ કરતા મૂળ મધ્યપ્રદેશના વતની તેરસીંગ ગોહત્રિયા આદિવાસી ખેત મજુર,…
View More ભાઇએ ગરબા જોવાની ના પાડતા તરૂણીનો આપઘાતધ્રોલ નંદનવન સોસાયટીના મકાનમાં લાગી આગ: જાનહાનિ ટળી
રહેણાક મકાનમાં આગ લાગતા અફરાતફરી: ફર્નિચર સહિતની વસ્તુ બળીને ખાખ ધ્રોલ શહેરની નંદનવન સોસાયટીમાં ગઈ કાલ રાત્રિના આશરે 8 વાગ્યાના સમયે રહેણાક મકાનમાં આગ લાગતા…
View More ધ્રોલ નંદનવન સોસાયટીના મકાનમાં લાગી આગ: જાનહાનિ ટળીહીંચકા ખાઇ રહેલી બાળકીને ગળાટૂંપો આવી જતા મોત
ધ્રોલના ખાટકીવાસમાં કરૂણ બનાવ બન્યો જામનગર જિલ્લાના ધ્રોળ માં ખાટકીવાસ વિસ્તારમાં ગઈકાલે વિચિત્ર બનાવ બન્યો હતો, અને લોખંડની સાંકળમાં હીચકા ખાઈ રહેલી 13 વર્ષની એક…
View More હીંચકા ખાઇ રહેલી બાળકીને ગળાટૂંપો આવી જતા મોતધ્રોલના જાલિયા માનસર નજીક કૂતરું આડુ ઉતરતા બાઇક સવાર યુવાનનું મૃત્યુ
જામનગર જિલ્લાના ધ્રોળ તાલુકાના જાલીયા માણસર ગામ પાસે એક બાઈકની આડે કૂતરું ઉતરતાં બાઈક સ્લીપ થઈ જવાથી તેના ચાલક ખેડૂત યુવાનનું ગંભીર ઇજા થવાના કારણે…
View More ધ્રોલના જાલિયા માનસર નજીક કૂતરું આડુ ઉતરતા બાઇક સવાર યુવાનનું મૃત્યુધ્રોલના જાયવા ગામે શ્રમિકનો દવા પી આપઘાત
જામનગર જિલ્લાના ધ્રોળ તાલુકા ના જાયવા ગામ ની વાડી વિસ્તાર માં રહેતા ખેત શ્રમિકે જંતુનાશક દવા પી લેતા તેનું સારવાર માં મૃત્યુ નીપજયું હતું.પિતા એ…
View More ધ્રોલના જાયવા ગામે શ્રમિકનો દવા પી આપઘાતધ્રોલ અને ગાંધીધામમાંથી રૂા.1.4 કરોડનું નકલી ઘી ઝડપાયું
ડ્રગ એન્ડ ફૂડ વિભાગના ધ્રોલની ક્રિષ્ના ટ્રેડિંગ તથા ગાંધીધામની ભારત ફૂડસ ઉપર દરોડા, કાચો માલ સામાન જપ્ત ગુજરાત મિરર, અમદાવાદ તા.13 ખોરાક અને ઔષધ નિયમન…
View More ધ્રોલ અને ગાંધીધામમાંથી રૂા.1.4 કરોડનું નકલી ઘી ઝડપાયું