જામનગર જિલ્લાના ધ્રોલ પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ઇંગ્લિશ દારૂૂ અને બિયર નો માતબર જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો, જે પૈકી રૂૂપિયા…
View More ધ્રોલમાં રૂા.86 લાખના ઇંગ્લિશ દારૂ અને બિયરના જથ્થાનો નાશDhrol news
ધ્રોલ નગરપાલિકાની સામાન્ય સભા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ
ધ્રોલ નગરપાલિકાની જનરલ બોર્ડની બેઠક શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી. વિવિધ એજન્ડા મુદ્દાઓ પર સભ્યો વચ્ચે ચર્ચા થઈ હતી. બેઠક દરમિયાન કોઈ ખાસ વિવાદ સર્જાયો…
View More ધ્રોલ નગરપાલિકાની સામાન્ય સભા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણપતિએ ગળાફાંસો ખાતા પત્નીનો કૂવામાં ઝંપલાવી આપઘાત
ધ્રોલના રોજીયા ગામે શ્રમિક પરિવારમાં પતિ-પત્નીના ઝઘડાએ કરૂણાંતિકા સર્જી જામનગર જિલ્લાના ધ્રોળ તાલુકાના રોજીયા ગામમાં ભારે કરુણાંતિકા સર્જાઇ છે. અને એક પરપ્રાંતિય શ્રમિક પરિવારના દંપત્તિ…
View More પતિએ ગળાફાંસો ખાતા પત્નીનો કૂવામાં ઝંપલાવી આપઘાતધ્રોલમાં પરપ્રાંતીય યુવતી પતિના અવસાન બાદ એકાએક લાપતા
જામનગર જિલ્લાના ધ્રોલના ગ્રામ્ય વિસ્તારમાં લગધીરસિંહ રતુભા જાડેજા ની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતી મૂળ મધ્યપ્રદેશની વતની રાહલીબેન ગોરધનભાઈ વસુનિયા નામની 19 વર્ષની પરપ્રાંતિય…
View More ધ્રોલમાં પરપ્રાંતીય યુવતી પતિના અવસાન બાદ એકાએક લાપતાધ્રોલ નજીક રાજકોટના વેપારીનું હાર્ટ એટેકથી મોત
રાજકોટના વેપારી જામનગર આવ્યા હતા અને પોતાની કાર લઈને પરત રાજકોટ જઈ રહ્યા હતા, જે દરમિયાન તેઓને એકાએક ચાલુ કારમાં હૃદય રોગનો હુમલો આવી ગયો…
View More ધ્રોલ નજીક રાજકોટના વેપારીનું હાર્ટ એટેકથી મોતદવા છાંટતી વેળા ઝેરી અસરથી શ્રમિકનું મોત
ધ્રોલના વાંકીયા ગામે વાડીમાં બનાવ બન્યો જામનગર જિલ્લાના ધ્રોળ તાલુકાના વાંકિયા ગામમાં રહીને ખેતી કામ કરતા મોહનભાઈ આપસિંગભાઈ ડોડવા નામના 37 વર્ષની વયના આદિવાસી શ્રમિક…
View More દવા છાંટતી વેળા ઝેરી અસરથી શ્રમિકનું મોતધ્રોલના વાંકિયા ગામ નજીક ટ્રાવેલ્સ અને ડમ્પર વચ્ચે અકસ્માત, સાત ઘાયલ
જામનગર- રાજકોટ ધોરી માર્ગ પર ધ્રોલ નજીક વાંકિયા ગામના પાટીયા પાસે આજે સવારે એક ખાનગી લક્ઝરી બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જે…
View More ધ્રોલના વાંકિયા ગામ નજીક ટ્રાવેલ્સ અને ડમ્પર વચ્ચે અકસ્માત, સાત ઘાયલધ્રોલના સોયલ ટોલનાકા નજીક હોટેલમાં કર્મચારીની આત્મહત્યા
જામનગર- રાજકોટ ધોરી માર્ગ પર ધ્રોળ નજીક સોયલ ટોલનાકા પાસે આવેલી રાજ મોમાઈ હોટલમાં રહીને વેઈટર તરીકે કામ કરતા કીરીટ રાયસંગભાઈ બારૈયા નામના મૂળ આણંદના…
View More ધ્રોલના સોયલ ટોલનાકા નજીક હોટેલમાં કર્મચારીની આત્મહત્યાધ્રોલ નજીક બસ અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત: 9 મુસાફરોને સામાન્ય ઇજા
જામનગર રોડ પર ધ્રોલ નજીક આજે સવારે ખાનગી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો જોરદાર થયો કે બસમાં સવાર મુસાફરોમાં દહેશત ફેલાઈ…
View More ધ્રોલ નજીક બસ અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત: 9 મુસાફરોને સામાન્ય ઇજાધ્રોલના હમાપર ગામે બે જૂથ વચ્ચે ધીંગાણું, ત્રણ વ્યક્તિની હત્યાનો પ્રયાસ
જામનગર જિલ્લાના ધ્રોળ તાલુકાના હમાપર ગામમાં ખેતીની જમીન ખેડવાના પ્રશ્ન બે કુટુંબો વચ્ચે ધીંગાણું ખેલાયું હતું, અને પિતા પુત્ર અને કાકા સહિત ત્રણ વ્યક્તિઓ પર…
View More ધ્રોલના હમાપર ગામે બે જૂથ વચ્ચે ધીંગાણું, ત્રણ વ્યક્તિની હત્યાનો પ્રયાસ