મોટામાંડવા ગામની સીમમાં આપઘાતનો પ્રયાસ કરનાર શ્રમિક સગીરાને સારવારમાં ખસેડાઈ ધ્રોલના લાખાણી ગામે રહેતાં શ્રમિક પરિવારની સગીરા પ્રેમી સાથે ભાગી ગયા બાદ પરત ફરી હતી.…
View More ધ્રોલના લાખાણીની સગીરા પ્રેમી સાથે ભાગ્યા બાદ પરત ફરતાં મારની બીકે વખ ઘોળ્યુંDhrol
ધ્રોલના લતીપર પાસે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, ત્રણના મોત
અન્ય ચાર વ્યક્તિને પણ ગંભીર હાલતમાં હોસ્પિટલે ખસેડાયા: મોરબીથી ધ્રોલ તરફ આવતી અર્ટિંગા કાર અને જામનગર તરફ જતી બોલેરો સામસામે અથડાતા બન્ને કાર પડીકું વળી…
View More ધ્રોલના લતીપર પાસે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, ત્રણના મોતધ્રોલના મોડપર ગામના પાટિયા પાસેથી પિસ્ટલ અને જીવતા કાર્ટૂસ સાથે એક શખ્સ ઝડપાયો
જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓ, ગેરકાયદેસર હથિયારો, જુગાર અને પ્રોહિબિશન સંબંધિત ગુનાઓ સામે કડક કાર્યવાહી કરવા નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ શ્રી નિર્લિપ્ત રાય (આઈપીએસ) તથા જિલ્લા…
View More ધ્રોલના મોડપર ગામના પાટિયા પાસેથી પિસ્ટલ અને જીવતા કાર્ટૂસ સાથે એક શખ્સ ઝડપાયોધ્રોલ તાલુકાના મજોઠ ગામે 300 એકર ગૌચર જમીન પર દબાણનો આક્ષેપ
ધ્રોલ તાલુકાના મજોઠ ગામમાં સર્વે નં. 571ની અંદાજે 300 એકર ગૌચર જમીન પર ભૂમાફિયાઓ દ્વારા દબાણ કરવામાં આવ્યું હોવાના આક્ષેપ સાથે ગામના પશુપાલકો દ્વારા મુખ્યમંત્રી,…
View More ધ્રોલ તાલુકાના મજોઠ ગામે 300 એકર ગૌચર જમીન પર દબાણનો આક્ષેપધ્રોલની ગણેશ સ્કૂલમાં ભણતી અરવલ્લીની નર્સિંગ છાત્રાએ ગળાફાંસો ખાઇ કર્યો આપઘાત
ધ્રોલની ભાગોળે ખારવા રોડ પર આવેલી ગણેશ સ્કૂલમાં નર્સિંગના બીજા વર્ષમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીએ પોતાના રૂૂમમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં વિદ્યાર્થી આલમમાં શોકની…
View More ધ્રોલની ગણેશ સ્કૂલમાં ભણતી અરવલ્લીની નર્સિંગ છાત્રાએ ગળાફાંસો ખાઇ કર્યો આપઘાતધ્રોલના લેન્ડ ગ્રેબિંગ કેસમાં પિતા-પુત્ર સહિત ત્રણ ઝડપાયા
ધ્રોલમાં જૈન વણિક બોર્ડિંગ ટ્રસ્ટની કરોડો રૂૂપિયાની કિંમતી જમીન પર ગેરકાયદે કબજો કરી મિલકત પચાવી પાડવાના આક્ષેપસર નોંધાયેલા લેન્ડ ગ્રેબિંગના ગુનામાં ધ્રોલ પોલીસે ઝડપી કાર્યવાહી…
View More ધ્રોલના લેન્ડ ગ્રેબિંગ કેસમાં પિતા-પુત્ર સહિત ત્રણ ઝડપાયાધ્રોલમાં જૈન વણિક બોર્ડિંગ ટ્રસ્ટની કરોડોની જમીન પર કબજાનો આક્ષેપ, લેન્ડ ગ્રેબિંગ હેઠળ પિતા-પુત્ર સહિત 3 સામે ફરિયાદ
જામનગર જિલ્લાના ધ્રોલમાં આવેલી જૈન વણિક બોર્ડિંગ ટ્રસ્ટની માલિકીની કરોડો રૂપિયાની જમીન પર ગેરકાયદે કબજો કરી મિલકત પચાવી પાડવામાં આવી હોવાનો આક્ષેપ સાથે લેન્ડ ગ્રેબિંગ…
View More ધ્રોલમાં જૈન વણિક બોર્ડિંગ ટ્રસ્ટની કરોડોની જમીન પર કબજાનો આક્ષેપ, લેન્ડ ગ્રેબિંગ હેઠળ પિતા-પુત્ર સહિત 3 સામે ફરિયાદદારૂની લતે ચડેલા 25 વર્ષિય ખેડૂતે પિતાના ઠપકાથી ઝેર પી જીવન ટૂંકાવ્યું
ધ્રોલ તાલુકાના લતીપર ગામે એક કરુણ બનાવ સામે આવ્યો છે. ગામના 25 વર્ષીય ખેડૂત યુવાને દારૂૂની લત અને તે અંગે પિતાએ આપેલા ઠપકાને મનમાં લગાડી…
View More દારૂની લતે ચડેલા 25 વર્ષિય ખેડૂતે પિતાના ઠપકાથી ઝેર પી જીવન ટૂંકાવ્યુંધ્રોલના જાલિયા માનસરમાં જન્મ દિવસે નદીમાં ડૂબી જતાં યુવતીનું મોત
સુરાપુરા દાદાના દર્શન કરી હાથ-પગ ધોતી વખતે પગ લપસી જતાં ઉંડા પાણીમાં ગરકાવ થઈ ગઈ જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના જાલિયા માનસર ગામમાં જન્મદિવસના દિવસે જ…
View More ધ્રોલના જાલિયા માનસરમાં જન્મ દિવસે નદીમાં ડૂબી જતાં યુવતીનું મોતધ્રોલ નજીક હિટ એન્ડ રન : લગ્ન પ્રસંગમાંથી પરત ફરતું થોરિયાળીનું દંપતી ખંડિત, પત્નીનું મોત
જામનગર-રાજકોટ હાઇવે પર ધ્રોળ નજીક હિટ એન્ડ રનનો કરુણ અકસ્માત સર્જાયો હતો. બાઈક પર લગ્ન પ્રસંગ પૂર્ણ કરી પરત ફરી રહેલા દંપતિને એક બેફામ કારચાલકે…
View More ધ્રોલ નજીક હિટ એન્ડ રન : લગ્ન પ્રસંગમાંથી પરત ફરતું થોરિયાળીનું દંપતી ખંડિત, પત્નીનું મોત