હિમાચલ પ્રદેશના કસૌલીની એક હોટલમાં પરિણીત મહિલા પર ગેંગરેપની ઘટના સામે આવી છે. આ કેસમાં પીડિતાની ફરિયાદના આધારે પોલીસે હરિયાણા બીજેપી ચીફ અને એક ગાયક…
View More હિમાચલમાં દુષ્કર્મ બદલ હરિયાણા ભાજપ પ્રમુખ, ગાયક રોકી સામે કેસcrime
રૈયાધારે દંપતીના ઝઘડામાં સમાધાન કરવા ગયેલા પિતા-પુત્રી સહિત ત્રણ પર હુમલો
ગુજરાત મિરર, રાજકોટ તા. 13 રાજકોટ શહેરના રૈયાધારે દંપતીના ઝઘડામા સમાધાન કરવા ગયેલા પિતા અને બંને પુત્રીઓ પર હુમલો કરવામા આવતા ત્રણેયને સારવાર માટે સિવિલ…
View More રૈયાધારે દંપતીના ઝઘડામાં સમાધાન કરવા ગયેલા પિતા-પુત્રી સહિત ત્રણ પર હુમલો‘તને પંચાયતનો વીડિયો મૂકવાનો બહુ શોખ છે,’ કહી યુવાનને નવાગામમાં આંતરી પાંચ શખ્સોએ માર માર્યો
નવાગામમાં માધવી સ્કૂલ પાસે રહેતાં વિશાલભાઇ મુકેશભાઇ પરમાર (ઉ.વ.26) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે મિલન રાઠોડ નામના શખ્સનું નામ આપતાં કુવાડવા રોડ પોલીસે બીએનએસ એક્ટ…
View More ‘તને પંચાયતનો વીડિયો મૂકવાનો બહુ શોખ છે,’ કહી યુવાનને નવાગામમાં આંતરી પાંચ શખ્સોએ માર માર્યોગુજરાતમાં વિદેશી દારૂ સપ્લાયનું નેટવર્ક ચલાવતો બૂટલેગર ગોવાથી ઝડપાયો
રાજસ્થાન સહિતના રાજ્યો માંથી કરોડોનો વિદેશી દારૂૂ ગુજરાતના અલગ અલગ શહેરો અને જિલ્લાઓમાં ઠાલવનાર કુખ્યાત બુટલેગર સુનીલ ઉર્ફે સુરેશ કિષ્નારામ બિશ્નોઈ (ઢાકા)ને વડોદરા ગુના નિવારણ…
View More ગુજરાતમાં વિદેશી દારૂ સપ્લાયનું નેટવર્ક ચલાવતો બૂટલેગર ગોવાથી ઝડપાયોભરૂચમાં પ્રિન્સિપાલે એલ્યુમનીમાં આવેલી છાત્રા ઉપર બળાત્કાર ગુજાર્યો
2021-22માં પણ આજ વિદ્યાર્થિનીને ભોગ બનાવી હતી ભરૂૂચ જિલ્લામાંથી એક શરમજનક ઘટના સામે આવી છે. સ્કૂલના પ્રિન્સિપાલે સ્કૂલમાં જ ભૂતપૂર્વ વિદ્યાર્થી પર બળાત્કાર ગુજાર્યો હતો…
View More ભરૂચમાં પ્રિન્સિપાલે એલ્યુમનીમાં આવેલી છાત્રા ઉપર બળાત્કાર ગુજાર્યોરાણાવાવમાં સગા ત્રણ ભાઇ ઉપર પાંચ પિતરાઇનો જીવલેણ હુમલો
રાણાવાવમા ઘર પાસેથી માટી અને રેતી કાઢવાની ના પાડયાનો ખાર રાખી કાર અને બાઇકમા ધસી આવેલા પાંચ શખ્સોએ સગા 3 ભાઇ પર કુહાડી, છરી…
View More રાણાવાવમાં સગા ત્રણ ભાઇ ઉપર પાંચ પિતરાઇનો જીવલેણ હુમલોજૂનાગઢમાં RFOની નોકરી આપવાના બહાને 25 લાખની માગણી : 3 ઝડપાયા
જૂનાગઢમાં સરકારી નોકરી અપાવવાના નામે મોટી છેતરપિંડી સામે આવી છે. વન વિભાગમાં આરએફઓની સીધી નોકરી અપાવવાના બહાને યુવાનો પાસેથી લાખો રૂૂપિયા પડાવતી ગેંગનો પર્દાફાશ થયો…
View More જૂનાગઢમાં RFOની નોકરી આપવાના બહાને 25 લાખની માગણી : 3 ઝડપાયારાજકોટમાં આધેડ પર હુમલા પ્રકરણમાં ભાજપના મહિલા કોર્પોરેટરના પતિ સામે ફરિયાદ
રાજકોટ માં રહેતા એક પ્રૌઢે પોતાને અને પોતાના પુત્રને ઢીકાપાટુ નો માર મારવા અંગે જામનગર માં રહેતા વેવાઈ પક્ષ ના સભ્ય એવા જામનગરના ભાજપના…
View More રાજકોટમાં આધેડ પર હુમલા પ્રકરણમાં ભાજપના મહિલા કોર્પોરેટરના પતિ સામે ફરિયાદતારા કારણે મારી પત્ની છૂટાછેડા આપે છે: પડોશણ ઉપર પતિનો છરીથી હુમલો
જામનગરમાં અશોક સમ્રાટ નગર વિસ્તારમાં રહેતી મરાઠા યુવતી પર તેના પાડોશમાં જ રહેતા એક શખ્સ દ્વારા તું મારી પત્ની વચ્ચે ઝઘડો કરાવે છે, જેથી…
View More તારા કારણે મારી પત્ની છૂટાછેડા આપે છે: પડોશણ ઉપર પતિનો છરીથી હુમલોવેરાવળમાં પોલીસકર્મી ચેક બાઉન્સ કેસ પરત ખેંચવા માટે લાંચ લેતા ઝડપાયો
એ.એસ.આઈ.એ રૂા. 20 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી વેરાવળમાં ટાવર ચોક પાસે આવેલ પોલીસ ચોકીમાં એ.એસ.આઇ. તરીકે ફરજ બજાવતા પોલીસ…
View More વેરાવળમાં પોલીસકર્મી ચેક બાઉન્સ કેસ પરત ખેંચવા માટે લાંચ લેતા ઝડપાયો