રાજકોટમાં વકીલો સાથે પોલીસનો ગેરવર્તાવ અને દમનના કિસ્સાઓ વધતા જતા હોવાના વિરોધમાં બાર એસોસિએશનના નેજા હેઠળ આજે 10/45 વાગ્યે ન્યુ કોર્ટ બિલ્ડીંગના ગેટ ઉપર મોટી…
View More પોલીસ દમન સામે વકીલોના કોર્ટના દ્વારે કાળીપટ્ટી ધારણ કરી સૂત્રોચ્ચારcrime
કિટ્ટીપરામાં યુવાન ઉપર પિતરાઇ ભાઇઓનો છરી વડે હુમલો
શહેરના ગાયકવાડી નજીક આવેલા કિટ્ટીપરામાં યુવાન ઉપર પિતરાઇ ભાઇઓએ હુમલો કરી છરી વડે માર મારતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જાણવા મળતી…
View More કિટ્ટીપરામાં યુવાન ઉપર પિતરાઇ ભાઇઓનો છરી વડે હુમલોશાપરના રાજવી પરિવારના ઘરે ધાડની ટીપ પૂર્વ નોકરે આપી’તી: વધુ ચારની ધરપકડ
વધુ રૂા.12.50 લાખની રોકડ કબજે, ફરાર છ શખ્સોને પકડવા તપાસ શાપરના રાજવી પરિવારના મોભી જીતેન્દ્રસિંહ અજીતસિંહ જાડેજા (ઉ.વ. 77) ને બંધક બનાવી ગત તા.20/06/2026ના રોજ…
View More શાપરના રાજવી પરિવારના ઘરે ધાડની ટીપ પૂર્વ નોકરે આપી’તી: વધુ ચારની ધરપકડભક્તના સ્વાંગમાં ચોરે દર્શન કરવા પૂજારી પાસેથી ચાવી માંગી રૂ.1.95 લાખના છત્તરની ચોરી કરી
રાજકોટ શહેરમાં સુરક્ષાને લઈને ફરી એકવાર પ્રશ્નો ઊભા થયા છે. મોરબી રોડ પર આવેલી ગ્રીનલેન્ડ ચોકડી પાસે ગણેશ પાર્કમાં સ્થિત બ્રહ્માણી માતાજીના મંદિરમાં તસ્કરોએ હાથફેરો…
View More ભક્તના સ્વાંગમાં ચોરે દર્શન કરવા પૂજારી પાસેથી ચાવી માંગી રૂ.1.95 લાખના છત્તરની ચોરી કરીલેશન ન કરતા ચાર વર્ષના માસૂમને શિક્ષિકાએ ગરમ તાવિથાના ડામ દીધા
રાજકોટના રેલનગરની ઘટના, મહિલા શિક્ષિકા સામે પોલીસમાં ગુનો નોંધાયો રાજકોટ શહેરના રેલનગર વિસ્તારમાં એક કમકમાટીભરી ઘટના સામે આવી છે, જેમાં શિક્ષણના ધામ ગણાતા ટ્યુશન ક્લાસમાં…
View More લેશન ન કરતા ચાર વર્ષના માસૂમને શિક્ષિકાએ ગરમ તાવિથાના ડામ દીધાગોંડલમાં વ્યાજખોરની પઠાણી ઉઘરાણીના ત્રાસથી કંટાળી વેપારીનો આપઘાતનો પ્રયાસ
ગોંડલ શહેરમાં વ્યાજખોરીનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, વ્યાજખોરના અસહ્ય માનસિક ત્રાસ અને ધમકીઓથી કંટાળીને એક વેપારી યુવકે ઝેરી દવા પીને આપઘાત કરવાનો પ્રયાસ…
View More ગોંડલમાં વ્યાજખોરની પઠાણી ઉઘરાણીના ત્રાસથી કંટાળી વેપારીનો આપઘાતનો પ્રયાસમોરબીમાં એપાર્ટમેન્ટમાં પાણી ન આપવા બાબતે પિતા-પુત્રનો આધેડ પર ધોકા, ધારિયાથી હુમલો
મોરબીના રવાપર-ઘુનડા રોડ પર આવેલી એક સોસાયટીના એપાર્ટમેન્ટમાં પાણી પુરવઠો ન આવવા બાબતે યોજાયેલી મીટિંગમાં સામાન્ય બોલાચાલી બાદ મામલો બિચક્યો હતો. એપાર્ટમેન્ટમાં જ રહેતા પિતા-પુત્રએ…
View More મોરબીમાં એપાર્ટમેન્ટમાં પાણી ન આપવા બાબતે પિતા-પુત્રનો આધેડ પર ધોકા, ધારિયાથી હુમલોજોડિયામાં ખાણ-ખનીજ અધિકારીની ફરજમાં રૂકાવટ કરનાર આરોપીના મકાનેથી 3.80 લાખની વીજચોરી ઝડપાઈ
જામનગર જિલ્લા પોલીસ અને ધ્રોલ રૂરલ પીજીવીસીએલની સંયુક્ત કાર્યવાહીમાં ખાણ-ખનીજ વિભાગના અધિકારીની ફરજમાં રૂકાવટ કરવાના ગુનામાં સંડોવાયેલા આરોપીના રહેણાંક મકાનેથી આશરે રૂ. 3.80 લાખની વીજચોરી…
View More જોડિયામાં ખાણ-ખનીજ અધિકારીની ફરજમાં રૂકાવટ કરનાર આરોપીના મકાનેથી 3.80 લાખની વીજચોરી ઝડપાઈજામનગરના ગુલાબનગરમાં યુવાન પર જીવલેણ હુમલો
જામનગરના ગુલાબનગર વિસ્તારમાં મોટરસાયકલ ચલાવવા બાબતે બે મહિના અગાઉ થયેલી સામાન્ય બોલાચાલીનો ખાર રાખી ચાર શખ્સોએ એક યુવાન પર જીવલેણ હુમલો કરતાં ગંભીર ઇજાઓ પહોંચી…
View More જામનગરના ગુલાબનગરમાં યુવાન પર જીવલેણ હુમલોજામનગરમાં ઓનલાઇન ચેટિંગ એપથી ઓળખાણ બાદ યુવકનું અપહરણ કરી રૂ.74 હજારની લૂંટ
જામનગર નજીક દરેડ ગામના રહેવાસી અને મજૂરી કામ કરતા ભીખાલાલ ઉર્ફે રણમલ ભોજાભાઈ કળોતરાએ જામનગરના પંચકોશી બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ કરી જણાવ્યું હતું કે,…
View More જામનગરમાં ઓનલાઇન ચેટિંગ એપથી ઓળખાણ બાદ યુવકનું અપહરણ કરી રૂ.74 હજારની લૂંટ