અગાઉ કોન્સ્ટેબલ પાસેથી ખંડણી માગી હતી: સસ્પેન્ડેડ એએસઆઇની દોરી સંચાર ખૂલી: વીડિયો ઉતાર્યા બાદ સોશિયલ એપ પર ચડાવતો: ડીલીટ કરવાના નામે તોડ કરતો સુરેન્દ્રનગર…
View More ઇન્સ્ટા. પર રિલ બનાવી કર્મચારીઓ પાસેથી ખંડણી માગતો શખ્સ ઝડપાયોcrime
પાટડીમાં દુકાનનું શટર ઊંચુ કરી યુવતી 1.55 લાખની રોકડ ચોરી ગઇ
દુકાનદાર બપોરે અડધું શટર બંધ કરી જમવા ગયા હતા પાટડી જૂના બસ સ્ટેન્ડમાં ભાવિક ટેલર્સ એન્ડ શૂટિંગ-શર્ટિંગની દુકાનના માલિક અમિતકુમાર રતિલાલ પરમાર મંગળવાર બપોરે 12.30…
View More પાટડીમાં દુકાનનું શટર ઊંચુ કરી યુવતી 1.55 લાખની રોકડ ચોરી ગઇમોરબી પોલીસે ત્રણ બાઈકની ઉઠાંતરી કરનાર શખ્સને ઝડપ્યો
મોરબી શહેરમા સીટી એ અને બી ડિવિઝન પોલીસ સ્ટેશનની હદમાંથી ત્રણ બાઈકની ઉઠાંતરી કરનાર શખ્સને સીટી એ ડિવિઝન પોલીસે નેત્રમ સીસીટીવી કેમેરા અને બાતમીદારોની મદદથી…
View More મોરબી પોલીસે ત્રણ બાઈકની ઉઠાંતરી કરનાર શખ્સને ઝડપ્યોરાજકોટમાં ક્રિકેટનો સટ્ટો રમાડતા ભાવનગર અને સાવરકુંડલાના ત્રણ શખસો ઝડપાયા
રાજકોટનાં પંચનાથ પ્લોટમા વ્રજ એપાર્ટમેન્ટમા ક્રાઇમ બ્રાંચની ટીમે દરોડો પાડી આઇપીએલનાં મેચ પર ક્રિકેટ સટ્ટાનુ નેટવર્ક ચલાવતા ભાવનગર અને સાવરકુંડલાનાં 3 શખસોની ધરપકડ કરી…
View More રાજકોટમાં ક્રિકેટનો સટ્ટો રમાડતા ભાવનગર અને સાવરકુંડલાના ત્રણ શખસો ઝડપાયાવધુ એક વેપારી સાથે બંગાળીની 76.80 લાખની ઠગાઈ: ધરપકડ
સોનાના દાગીના બનાવવા 800.240 ગ્રામ સોનુ આપ્યું હોય આરોપીએ પરત નહીં આપી બહાના બતાવતા વેપારીએ ફરિયાદ નોંધાવી રાજકોટ શહેરમાં વધુ એક બંગાળી કારીગર સોની વેપારીનું…
View More વધુ એક વેપારી સાથે બંગાળીની 76.80 લાખની ઠગાઈ: ધરપકડચુનારાવાડમાંથી મહિલા 240 દારૂની બોટલ સાથે ઝડપાઈ, એક શખ્સનું નામ ખુલ્યું
દારૂના જથ્થા સહિત 1 લાખનો મુદ્દામાલ જપ્ત રાજકોટ શહેરના ચુનારાવાડ ચોક પાસેથી સ્કુટરમાં દારૂની હેરાફેરી કરતી મહિલાને ઝડપી લેવાઈ હતી તેની પાસેથી દારૂની 240 બોટલ…
View More ચુનારાવાડમાંથી મહિલા 240 દારૂની બોટલ સાથે ઝડપાઈ, એક શખ્સનું નામ ખુલ્યું‘તને વિશ્ર્વાસ ન હોય તો મને છુટાછેડા આપી દે’, પરિણીતાને પતિ સહિતના સાસરિયાનો ત્રાસ
હાલ વાલીઓમા પોતાની વ્હાલી દીકરીને વિદેશમા પરણાવવાનો મોહ વધુ હોય છે ત્યારે આ મોહ ભારે પણ પડી શકે છે ત્યારે આવો જ એક બનાવ સામે…
View More ‘તને વિશ્ર્વાસ ન હોય તો મને છુટાછેડા આપી દે’, પરિણીતાને પતિ સહિતના સાસરિયાનો ત્રાસઢોલરા ચોકડી પાસે રોંગ સાઇડમાં આવતા બોલેરો ડ્રાઇવરને ટપારતાં બાઇકચાલક પર હુમલો
શહેરમા કોઠારીયા સોલવન્ટ વિસ્તારમા આવેલા નુરાનીપરામા રહેતો યુવાન બાઇક લઇને ઢોલરા ચોકડી પાસેથી પસાર થઇ રહયો હતો ત્યારે રોંગ સાઇડમા ધસી આવેલા કાર ચાલકને જોઇને…
View More ઢોલરા ચોકડી પાસે રોંગ સાઇડમાં આવતા બોલેરો ડ્રાઇવરને ટપારતાં બાઇકચાલક પર હુમલોઅકસ્માત મૃત્યુ કેસમાં મૃતક યુવકના પરિવારનું રૂા.80 લાખનું વળતર મંજૂર કરતી અદાલત
અકસ્માત મૃત્યુ કેસમાં અદાલતે લક્ઝરી બસની વીમા કંપનીએ મૃતકના વારસદારોને વ્યાસ સહિત રૂૂ.80 લાખનું વળતર એક માસમાં ચૂકવી આપવા કોર્ટે હુકમ કર્યો છે. આ કેસની…
View More અકસ્માત મૃત્યુ કેસમાં મૃતક યુવકના પરિવારનું રૂા.80 લાખનું વળતર મંજૂર કરતી અદાલતસદ્ભાવના સોસાયટીના વેપારીના અપહરણનો પ્રયાસ કરનાર સાત પકડાયા
પટેલનગર-4માં સદ્દભાવના સોસાયટી શેરી નં. 1માં રહેતાં અને સોરઠિયાવાડીમાં સીંગ-દાળીયાની દુકાન ધરાવતાં જગદિશભાઈ શાતા (ઉ.વ.67)નું ગઈ તા.23ના રોજ રાત્રે છરીની અણીએ કારમાં અપહરણનો પ્રયાસ કરાયો…
View More સદ્ભાવના સોસાયટીના વેપારીના અપહરણનો પ્રયાસ કરનાર સાત પકડાયા