જામનગર શહેરમાં ટાઉનહોલ સર્કલ સહિતના આસપાસના વિસ્તારમાં આવેલી મોબાઇલ વિક્રેતાઓની અનેક દુકાનોમાં ગઈકાલે આઈફોન કંપનીના પ્રતિનિધિની ટીમ દ્વારા પોલીસને સાથે રાખીને આઈફોન મોબાઈલ ની ડુપ્લીકેટ…
View More આઈફોનની ડુપ્લીકેટ એસેસરીઝનું વેચાણ કરતા પાંચ મોબાઇલના વિક્રેતાઓ સામે ગુનો નોંધાયોcrime
લૂંટેરી દુલ્હન પ્રકરણમાં પોલીસ દ્વારા બે વચેટિયાની ધરપકડ
જામનગર ના એક રીક્ષા ચાલક યુવાનના લૂંટેરી દુલ્હન અંગેના ચકચારી પ્રકરણમાં લગ્ન કરાવી આપનાર જામનગરના એક શખ્સ અને કાલાવડની એક મહિલા સહિત બેની પોલીસ દ્વારા…
View More લૂંટેરી દુલ્હન પ્રકરણમાં પોલીસ દ્વારા બે વચેટિયાની ધરપકડવૃંદાવન પાર્કમાં બેકરી સંચાલક મહિલાને વ્યાજખોરોની મારી નાખવાની ધમકી
જામનગરમાં રણજીત સાગર રોડ પર વૃંદાવન પાર્ક વિસ્તારમાં રહેતી અને બેકરી ચલાવતી એક વેપારી મહિલા, કે જે વ્યાજખોરોની ચુંગાલમાં ફસાઇ છે, અને દૈનિક વ્યાજની ગણતરીએ…
View More વૃંદાવન પાર્કમાં બેકરી સંચાલક મહિલાને વ્યાજખોરોની મારી નાખવાની ધમકીકોઠારિયા સોલવન્ટમાંથી જુગાર રમતી 3 મહિલા સહિત 6 ઝડપાયા
શહેરના ગોંડલ રોડ પર આવેલા કોઠારીયા સોવન્ટમાં પોલીસે દરોડો પાડી જુગાર રમતી ત્રણ મહિલા સહિત છ શખ્સોને રૂા.6,860ની રોકડ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ…
View More કોઠારિયા સોલવન્ટમાંથી જુગાર રમતી 3 મહિલા સહિત 6 ઝડપાયાસવારમાં ચા જ પીવાની અને બપોરે બે રોટલી ખાવાની: પરિણીતાને સાસરિયાનો ત્રાસ
લક્ષ્મીનગર મેઈન રોડ પર બરસાના-1માં રહેતાં ખ્યાતીબેન લીંબાસીયા (ઉ.વ.32)એ પતિ પાર્થ, સસરા દેવરાજભાઈ, સાસુ ગીતાબેન અને નણંદ વરાલીબેન ભાવીનભાઈ ઠુંમર (રહે. બધા રાજ રેસીડેન્સી, સેટેલાઈટ…
View More સવારમાં ચા જ પીવાની અને બપોરે બે રોટલી ખાવાની: પરિણીતાને સાસરિયાનો ત્રાસસૌરાષ્ટ્ર-કચ્છમાં 104 દુકાનોમાં ચોરી કરનાર ટોળકી ઝડપાઇ
સૌરાષ્ટ્ર-કચ્છમા છેલ્લા એક વર્ષમા 104 જેટલી ચોરી અને લુંટ ચલાવનાર ટોળકીને ગીર સોમનાથ પોલીસે ઝડપી લઇ પુછપરછ કરતા ગેંગના 4 સભ્યોએ સૌરાષ્ટ્ર – કચ્છમા અનેક…
View More સૌરાષ્ટ્ર-કચ્છમાં 104 દુકાનોમાં ચોરી કરનાર ટોળકી ઝડપાઇસરધારના પૂર્વ સરપંચનો હત્યારો મધ્યપ્રદેશથી ઝડપાયો
હત્યા કરી ભાગેલા શખસના લોકેશનના આધારે પોલીસે દબોચ્યો, હત્યા પાછળ સ્ત્રી પાત્ર કારણભૂત હોવાની શકયતા રાજકોટની ભાગોળે સરધાર ગામે વાડીએ સુતેલા પુર્વ સરપંચની હત્યાનાં બનાવમા…
View More સરધારના પૂર્વ સરપંચનો હત્યારો મધ્યપ્રદેશથી ઝડપાયોસુરતમાં સગીરને ભગાડી જનાર શિક્ષિકા ગર્ભપાત બાદ જેલહવાલે
સુરતમાં પાંચમાં ધોરણના 13 વર્ષના વિદ્યાર્થીને લઈને ભાગી ગયેલી 23 વર્ષીય શિક્ષિકા પકડાયા બાદ ગર્ભવતી હોવાનું સામે આવ્યું હતું. ગર્ભવતી બનેલી શિક્ષિકાએ ગર્ભપાત માટે કરેલી…
View More સુરતમાં સગીરને ભગાડી જનાર શિક્ષિકા ગર્ભપાત બાદ જેલહવાલેગુજરાત ATSએ કચ્છમાંથી પાકિસ્તાની જાસૂસ કરી ધરપકડ, પાક ઇન્ટેલિજન્સને મોકલતો ગુપ્ત માહિતી
કચ્છમાંથી પાકિસ્તાની જાસૂસ પકડાયો છે. ગુજરાત ATS દ્વારા પાકિસ્તાન માટે જાસૂસી કરતા યૂટ્યૂબર જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ કરવામાં આવી છે. જે કોન્ટ્રાક્ટ બેઝ મલ્ટી પર્પઝ…
View More ગુજરાત ATSએ કચ્છમાંથી પાકિસ્તાની જાસૂસ કરી ધરપકડ, પાક ઇન્ટેલિજન્સને મોકલતો ગુપ્ત માહિતીપોસ્ટ ઓફિસમાં નોકરી આપવાની લાલચે બેરોજગાર યુવાનો સાથે 3.17 લાખની ઠગાઇ
જૂનાગઢના રત્ન કલાકાર સહિત 10 લોકો ભોગ બન્યા: આરોપી પોસ્ટ ઓફીસનો સસ્પેન્ડેડ કર્મચારી નીકળ્યો ! જૂનાગઢ શહેરનાં મધુરમનાં રત્ન કલાકારની જનકપુરી સોસાયટીના શખ્સ સામે ફરિયાદ…
View More પોસ્ટ ઓફિસમાં નોકરી આપવાની લાલચે બેરોજગાર યુવાનો સાથે 3.17 લાખની ઠગાઇ