ભાવનગરના સિહોર માં રહેતા યુવાને પ્રેમલગ્ન કર્યાની દાઝ રાખી યુવતીના પિતા સહિત સાત શખ્સોએ યુવાનના ઘરમાં અપ પ્રવેશ કરી પાઇપ અને ધોકા વડે યુવાન અને…
View More સિહોરના યુવાન પર પ્રેમલગ્ન કર્યાની દાઝ રાખી ઘરમાં ઘૂસી શખ્સોનો હુમલોcrime
માંગરોળના શેરીયાજ દરિયાકાંઠેથી 1200 ગ્રામ ચરસનું પેકેટ મળ્યું
મોસમ બદલાતા જ દરિયાએ ચરસનું પેકેટ શેરીયાજના કિનારે બહાર ફેંક્યું હતું જેના પગલે જૂનાગઢ એસઓજીએ રૂૂપિયા 1.80 લાખનું બિનવારસુ ચરસ કબજે લઈ આગળની કાર્યવાહી કરી…
View More માંગરોળના શેરીયાજ દરિયાકાંઠેથી 1200 ગ્રામ ચરસનું પેકેટ મળ્યુંતળાજા પંથકમાં દારૂ પીવાથી એક જ દિવસમાં ત્રણના મોત
ભાવનગર જિલ્લાના તળાજા શહેર પંથકમા દેશી વિલાયતી દારૂૂ સહિતના કેફી પીણાના વધતા દુષણ ને લઈ કંધોતર જેને પોતાના નાના બાળકો છે તેવા યુવાનો યમલોક ની…
View More તળાજા પંથકમાં દારૂ પીવાથી એક જ દિવસમાં ત્રણના મોતમહારાષ્ટ્રમાં રસ્તા પરથી બંધ કાર હટાવતા છ લોકોને ટ્રકે કચડી નાખ્યા
મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં ગઇકાલે એક ભયાનક માર્ગ અકસ્માત થયો. કેટલાક લોકો આ માર્ગ અકસ્માતમાં સંડોવાયેલા વાહનને રસ્તા પરથી હટાવી રહ્યા હતા, ત્યારે એક ટ્રકે…
View More મહારાષ્ટ્રમાં રસ્તા પરથી બંધ કાર હટાવતા છ લોકોને ટ્રકે કચડી નાખ્યાવાંકાનેર સોસાયટીના યુવાનને ખેતર ખેડવા મામલે બનેલી સહિત બે શખ્સોનો ધમકી
જામનગર રોડ વાંકાનેર સોસાયટીમાં સૂર્યરાજ મકાનમાં રહેતા વિશ્વરાજસિંહ રામભાઈ ભલગરિયા(ઉ.વ.29)ને માળીયા હાટીનાના રામ જરૂૂખા વાડી ખાતે રહેતા તેમના બનેવી બનેસિંહ ઘનશ્યામભાઈ સીસોદીયા અને તેમના…
View More વાંકાનેર સોસાયટીના યુવાનને ખેતર ખેડવા મામલે બનેલી સહિત બે શખ્સોનો ધમકીહોટલમાં ભાડા મુદ્દે યુવક ઉપર કર્મચારીનો હુમલો: લૂંટનો આક્ષેપ
શહેરમાં રણછોડનગરમાં રહેતો અને ઈવેન્ટ મેનેજમેન્ટનું કામ કરતો યુવા મોરબી રોડ ઉપર આવેલી ધ ઈન્ફિનિટી હોટલમાં હતો ત્યારે ભાડા મુદે ઝઘડો થતા હોટલના કમર્ચારીએ મારમારી…
View More હોટલમાં ભાડા મુદ્દે યુવક ઉપર કર્મચારીનો હુમલો: લૂંટનો આક્ષેપસ્કૂલ સંચાલક પાસે ખંડણીની માંગણી કરવાના ગુનામાં સંડોવાયેલા બે પત્રકાર જામીન મુક્ત
અંગત પળોના વીડિયો વાયરલ કરવાની ધમકી આપી 25 લાખની માગણી કર્યાની ચાર સામે ફરિયાદ નોંધાઇ’તી રાજકોટમાં નામાંકિત સ્કલ સંચાલકના અંગત પળોનો વિડીયો વાયરલ કરી રૂૂ.25…
View More સ્કૂલ સંચાલક પાસે ખંડણીની માંગણી કરવાના ગુનામાં સંડોવાયેલા બે પત્રકાર જામીન મુક્તગોંડલ રોડ પરથી ઇજાગ્રસ્ત હાલતમાં યુવાનનો મૃતદેહ મળ્યો
શહેરના ગોંડલ રોડ પરથી ઇજાગ્રસ્ત હાલતમાં અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે મોતનું કારણ જાણવા મૃતદેહને પીએમમાં ખસેડી ઓળખ મેળવવા વાલી વારસની શોધખોળ…
View More ગોંડલ રોડ પરથી ઇજાગ્રસ્ત હાલતમાં યુવાનનો મૃતદેહ મળ્યોનાડોદાનગરમાં પાડોશી સગીરાને ભગાડી જવા મામલે યુવક પર હુમલો
ભાગી ગયેલા યુવક-સગીરાને રાજકોટ લાવ્યા બાદ સગીરાના પરિવારજનો તૂટી પડયા શહેરનાં કોઠારીયા રોડ નાળોદાનગરમા રહેતી સગીરાને ભગાડી ગયા બાદ યુવક – સગીરા ફરી ઘરે આવતા…
View More નાડોદાનગરમાં પાડોશી સગીરાને ભગાડી જવા મામલે યુવક પર હુમલોરૈયાધારે રિક્ષા સાઇડમાં લેવાનું કહેતા ભાઇ-બહેન સહિત ત્રણ પર હુમલો
શહેરનાં રૈયાધારે મચ્છુનગર ટાઉનશીપ પાસે રીક્ષા રસ્તામાથી સાઇડમા લેવાનુ કહેતા ભાઇ – બહેન સહીત 3 વ્યકિતને માર મારવામા આવતા પોલીસમા ફરીયાદ નોંધાઇ છે. વધુ…
View More રૈયાધારે રિક્ષા સાઇડમાં લેવાનું કહેતા ભાઇ-બહેન સહિત ત્રણ પર હુમલો