2020ની સાલમાં બરવાળાના વ્યક્તિનું અપહરણ કરાયું હતું બોટાદ LCB પોલીસે એક મહત્વની સફળતા મેળવી છે. બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં વર્ષ 2020માં નોંધાયેલા અપહરણ કેસના આરોપીની…
View More બોટાદમાં પાંચ વર્ષથી ફરાર અપહરણના ગુનાનો આરોપી રાજકોટના સોખડાથી પકડાયોcrime
નસેડી ટીપરવાનના ચાલકે બાઈકને ઉલાળ્યું : બેને ઈજા
શહેરમાં વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ અવાર નવાર જીવલેણ અકસ્માત સર્જાયા હોવાની અનેક ઘટનાઓ સામે આવી છે. ત્યારે વધુ એક બનાવમાં વગડ ચોકડી પાસે…
View More નસેડી ટીપરવાનના ચાલકે બાઈકને ઉલાળ્યું : બેને ઈજાજીજ્ઞેશ દાદાની કથામાં ચીલઝડપ કરનાર ટોળકી ઝડપાઇ
ભુપેન્દ્ર રોડ પર આવેલા સ્વામીનારાયણ મુખ્ય મંદિરમાં આયોજીત જીગ્નેશ દાદાની ભાગવત સપ્તાહમાં ગયેલા સુરતનાં હેમીબેન રાઘવભાઈ નકુમના ગળામાંથી અજાણ્યો શખ્સ રૂા.80 હજારની કિંમતનું સોનાનો…
View More જીજ્ઞેશ દાદાની કથામાં ચીલઝડપ કરનાર ટોળકી ઝડપાઇકોટડાસાંગાણીના રાજપરા ગામે જુગાર રમતા રાજકોટના વેપારી સહિત પાંચ પકડાયા
કોટડાસાંગાણીના રાજપરા ગામે જુગાર રમતા રાજકોટના વેપારી સહીત પાંચ શખ્સોને પોલીસે પકડી પાડી રૂૂા.16330ની મત્તા કબ્જે કરી હતી. દરોડાની વિગત મુજબ કોટડાસાંગાણી પોલીસ મથકના…
View More કોટડાસાંગાણીના રાજપરા ગામે જુગાર રમતા રાજકોટના વેપારી સહિત પાંચ પકડાયાઈશ્ર્વરિયા પાર્ક પાસે ભૂકંપ સંશોધન કેન્દ્રમાંથી ભૂકંપ માપવાના સાધનની ચોરી
જામનગર રોડ ઈશ્ર્વરીયા પાર્ક પાસે ભૂકંપ સંશોન કેન્દ્રમાંથી કોઈ અજાણ્યા તસ્કરે ભુકંપ માપવાનું સાધન ચોરી જતાં પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. આ મામલે પોલીસે આરોપીની શોધખોળ…
View More ઈશ્ર્વરિયા પાર્ક પાસે ભૂકંપ સંશોધન કેન્દ્રમાંથી ભૂકંપ માપવાના સાધનની ચોરી150 ફૂટ રિંગ રોડ પર સોસાયટીમાં પરિવાર સાથે સૂતેલી પરિણીતા સાથે અડપલા
મૂળ ઉપલેટાના વિકૃત શખ્સે રાજકોટમાં પરીવાર સાથે અગાસી પર સુતેલી મહિલાના શરીરે અડપલા કર્યાનો બનાવ સામે આવતાં ચકચાર મચી ગઈ હતી.મહિલા જાગી જતા આરોપી ભાગીને…
View More 150 ફૂટ રિંગ રોડ પર સોસાયટીમાં પરિવાર સાથે સૂતેલી પરિણીતા સાથે અડપલા‘તુ પોલીસને દારૂની કેમ બાતમી આપે છે’ તેમ કહી યુવક ઉપર બે શખ્સોનો હુમલો
શહેરમાં કાલાવડ રોડ ઉપર આવેલા વામ્બે આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહેતા યુવકને બે શખ્સોએ તું પોલીસને દારૂૂની કેમ બાતમી આપે છે? તેમ કહી માર માર્યો હતો.…
View More ‘તુ પોલીસને દારૂની કેમ બાતમી આપે છે’ તેમ કહી યુવક ઉપર બે શખ્સોનો હુમલોદીકરીનો જન્મ થતાં જ પરિણીતાને સુરત સ્થિત પતિ સહિતના સાસરિયાનો ત્રાસ
હાલ ગાંધીગ્રામના ગોવિંદનગર શેરી ન.4માં રહેતી ધરાવતી પાયલબેન અમીતગીરી ગૌસ્વામી રાજકોટ લગ્નમાં આવી ત્યારે પતિએ કહયુ, મારકુટ અંગે કોઇને કહેતી નહી નહીતર જાનથી મારી નાખીશ…
View More દીકરીનો જન્મ થતાં જ પરિણીતાને સુરત સ્થિત પતિ સહિતના સાસરિયાનો ત્રાસસ્કોર્પીયોએ સાઈડ ન આપતા એક્ટિવાચાલકે સતત હોર્ન માર્યા, ચાલકે પીછો કરી પજવણી કરી
એસ્ટ્રોન ચોક પાસેની ઘટનામાં પોલીસે ત્વરીત તપાસ કરી, યુવતીએ ફરિયાદ ન નોંધાવી શહેરમાં ગઈકાલે પણ તેઓ જ એક વીડિયો વાયરલ થયો હતો જેમાં એક સ્કોર્પિયો…
View More સ્કોર્પીયોએ સાઈડ ન આપતા એક્ટિવાચાલકે સતત હોર્ન માર્યા, ચાલકે પીછો કરી પજવણી કરીસુરેન્દ્રનગરના ગેડિયા ગામે થયેલા પિતા-પુત્રના એન્કાઉન્ટર મામલે પીએસઆઇ સહિત સાત સામે ગુનો નોંધાયો
ગુજરાતના પોલીસબેડામાં હડકંપ મચ્યો છે. મળતા અહેવાલ પ્રમાણે સુરેન્દ્રનગરના બજાણા પોલીસ મથકમાં PSI સહિત 7 પોલીસકર્મીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. મળતા અહેવાલ પ્રમાણે સુરેન્દ્રનગરના…
View More સુરેન્દ્રનગરના ગેડિયા ગામે થયેલા પિતા-પુત્રના એન્કાઉન્ટર મામલે પીએસઆઇ સહિત સાત સામે ગુનો નોંધાયો