ખંભાળિયા નજીકના ખજુરીયા ગામે સોમવારે પોલીસે જાહેરમાં રમાતા જુગાર પર દરોડો પાડી, રૂૂ. 4.30 લાખના મુદ્દામાલ સાથે સાત શખ્સોને દબોચી લીધા હતા. આ પ્રકરણમાં…
View More ખંભાળિયા તાલુકાના ખજુરિયા ગામે જાહેરમાં જામેલી જુગારની મહેફિલ પર પોલીસ ત્રાટકીcrime
પંજાબમાંથી પાકિસ્તાની જાસૂસ ઝડપાયો, ખાલિસ્તાની આતંકવાદી સાથે કનેક્શન
પાકિસ્તાન માટે જાસૂસી કરવાની શંકામાં વધુ એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. પંજાબ પોલીસે આ કાર્યવાહી કરી હોવાનું જાણવા મળે છે. તેના પાકિસ્તાનની ગુપ્તચર…
View More પંજાબમાંથી પાકિસ્તાની જાસૂસ ઝડપાયો, ખાલિસ્તાની આતંકવાદી સાથે કનેક્શનમોરબીની સગીરાને ભગાડી જનાર શખ્સને બેંગ્લોરથી ઝડપી લેવાયો
ત્રણ એપ્રિલે શખ્સ સગીરાને ભગાડી ગયો હતો મોરબી તાલુકાના ગ્રામ્ય પંથકમાં આવેલ સિરામિક એકમમાંથી સગીરાનું અપહરણ કરનાર આરોપીને બેંગ્લોરથી ઝડપી લઈને ભોગ બનનાર સગીરાને શોધી…
View More મોરબીની સગીરાને ભગાડી જનાર શખ્સને બેંગ્લોરથી ઝડપી લેવાયોવીંછિયામાં જુગારની રેડ દરમિયાન જુગારી કુવામાં ખાબકયો, ડૂબી જતાં મોત
રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકાના થોરિયાળી ગામમાં વિચિત્ર બનાવ સામે આવ્યો છે. જ્યાં વાડીમાં ધમધમતા જુગારધામ પર પોલીસે દરોડો પાડતાં જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. જે…
View More વીંછિયામાં જુગારની રેડ દરમિયાન જુગારી કુવામાં ખાબકયો, ડૂબી જતાં મોતએ છોકરીએ મારી જિંદગી બગાડી, સજા ન થાય ત્યાં સુધી મારી આત્મા ભટકશે
જૂનાગઢમાં લગ્નના 25 દિવસમાં 4 યૂવાને સ્યૂસાઇડ નોટ લખી, વીડિયો બનાવી કરેલો આપઘાત પત્ની અને તેના મામા સામે ગંભીર આક્ષેપો, કડક સજા આપવા માંગણી જૂનાગઢમાં…
View More એ છોકરીએ મારી જિંદગી બગાડી, સજા ન થાય ત્યાં સુધી મારી આત્મા ભટકશેબેફામ વાણી વિલાસ કરનાર બન્ની ગજેરાના ‘ગોડફાધર’ તરીકે નિખિલ દોંગાનું નામ ખુલ્યું
સોશિયલ મીડિયા પર વિવિધ મુદ્દાઓ પર વિવાદાસ્પદ ટિપ્પણીઓ કરવા માટે જાણીતા રાજકોટ સ્થિત યુટ્યુબર ભાવિન ઉર્ફે બન્ની ગજેરાની ગોંડલ તાલુકા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી…
View More બેફામ વાણી વિલાસ કરનાર બન્ની ગજેરાના ‘ગોડફાધર’ તરીકે નિખિલ દોંગાનું નામ ખુલ્યુંપારસ સોસાયટીના સોની વેપારી સાથે બુસા બંધુની રૂા.29.98 લાખની ઠગાઇ
શહેરના નિર્મલા રોડ પર આવેલ પારસ સોસાયટીમાં રહેતા સોની વેપારીએ તેમના પાંચ વર્ષ જૂના બે મિત્રોને ફ્લેટ લેવા માટે 29.98 લાખ રૂૂપિયા ઉછીના આપ્યા હતા.ત્યારબાદ…
View More પારસ સોસાયટીના સોની વેપારી સાથે બુસા બંધુની રૂા.29.98 લાખની ઠગાઇનાગેશ્ર્વરમાં સ્મૃતિ સાનિધ્ય એપાર્ટમેન્ટમાં જુગાર રમતા પાંચ મહિલા સહિત છ ઝડપાયા
13 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો : ગાંધીગ્રામ પોલીસની કામગીરી જામનગર રોડ નાગેશ્વર પાસે પટેલ ચોક નજીક સ્મૃતિ સાનિધ્ય એપાર્ટમેન્ટ માં આવેલા ફ્લેટમાં જુગાર રમતો હોવાની…
View More નાગેશ્ર્વરમાં સ્મૃતિ સાનિધ્ય એપાર્ટમેન્ટમાં જુગાર રમતા પાંચ મહિલા સહિત છ ઝડપાયાસાસુની હત્યાનું આડ મૂકી નણંદના પરિવારે વૃદ્ધાને પાણીના ખાડામાં ફેંકી દીધા
રણુજા મંદિર પાસે લાપાસરી રોડ પરનો બનાવ: ગળેટૂંપો આપી માર માર્યાનો અને સોનાની બુટી, મોબાઇલ લઇ ગયાનો આક્ષેપ: સત્ય હક્કિત જાણવા પોલીસ તપાસ શહેરના ભગવતીપરા…
View More સાસુની હત્યાનું આડ મૂકી નણંદના પરિવારે વૃદ્ધાને પાણીના ખાડામાં ફેંકી દીધાદંપતી ઉપર હુમલો કરી લૂંટ ચલાવવાના કેસમાં પોલીસકર્મી પિતા-પુત્રને 7 વર્ષની જેલ
વાંકાનેરના વઘાસિયા ગામે ખેતીની જમીનમાં જેસીબી ચલાવવા જેવી બાબતે બઘડાટી બોલાવી’તી વાંકાનેર તાલુકાના વઘાસીયા ગામે ખેતીની જમીનના જેસીબી ચલાવવા જેવી નજીવી બાબતે દંપતી ઉપર ઘાતક…
View More દંપતી ઉપર હુમલો કરી લૂંટ ચલાવવાના કેસમાં પોલીસકર્મી પિતા-પુત્રને 7 વર્ષની જેલ