થાનગઢ તાલુકાના લાખામાચી ગામે પત્નીને તેડવા આવેલા પતિ અને તેના જેઠે સાસરીમાં હુમલો કર્યો હતો. આ ઘટનામાં સાસુ, સસરા અને સાળાને માર મારવામાં આવ્યો હતો.…
View More થાનગઢના લાખામાચીમાં પતિનો સાસુ-સસરા સહિત ત્રણ પર હુમલોcrime
ધ્રાંગધ્રામાં અંગત અદાવતનો ખાર રાખી છરીના ઘા ઝીંકી યુવાનની હત્યા
ધ્રાંગધ્રા શહેરમાં અંગત અદાવતમાં એક મિત્રએ બીજા મિત્રની છરીના ઘા ઝીંકી હત્યા કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. શહેરના મોચીવાડ વિસ્તારમાં રહેતા 27 વર્ષીય શાહરુખભાઈ…
View More ધ્રાંગધ્રામાં અંગત અદાવતનો ખાર રાખી છરીના ઘા ઝીંકી યુવાનની હત્યાપડધરીના ખંભાળામાં ભેળસેળ કરેલ ઇંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો
પડધરી તાલુકાના ખંભાળા ગામની સીમ વિસ્તારમાં આવેલ વાડીની ઓરડીમા દિલીપભાઇ ઉર્ફે મીથુન નાનજીભાઇ મકવાણા રહે-ખભાળા ગામ તા.પડધરી વાળો ભારતીય બનાવટના ઇગ્લીસ દારૂૂનો જથ્થો રાખી ઇંગ્લીશ…
View More પડધરીના ખંભાળામાં ભેળસેળ કરેલ ઇંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયોમોરબીમાં આંગડિયા પેઢીના કર્મચારી સાથે બાઇક અથડાવી 85000ની લૂંટ
ઇજાનું બહાનું કરી તેના જ બાઇક પાછળ બેસી શખ્સનું કારસ્તાન : ફરિયાદ મોરબી શહેરમાં ટુંક સમય પહેલા રાજકોટ રેન્જ આઇજી દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ યોજી…
View More મોરબીમાં આંગડિયા પેઢીના કર્મચારી સાથે બાઇક અથડાવી 85000ની લૂંટહરિપર પાળમાં ગરબીના આયોજન મુદ્દે ચાલતાં મનદુ:ખમાં ધોકા ઉડ્યા: બેને ઇજા
સામ સામે મારમારીમાં ઘવાયેલા બંને યુવાનને સારવાર માટે ખસેડાયા; પોલીસ તપાસ જારી શહેરની ભાગોળે લોધીકાના હરિપર પાળ ગામે ધોકાથી મારામારી થતાં સામ સામે બે યુવાનને…
View More હરિપર પાળમાં ગરબીના આયોજન મુદ્દે ચાલતાં મનદુ:ખમાં ધોકા ઉડ્યા: બેને ઇજાલારી રાખવા રોજના 500ની માગણી કરી ગાંઠિયાના ધંધાર્થીને ત્રણ શખ્સે માર માર્યો
ઝપાઝપી દરમિયાન ગરમ તેલનું બકડિયું પગ પર પડતાં યુવાન દાઝયો શહેરમાં માર્કેટ યાર્ડ પાસે આવેલા હુડકો કવાર્ટરમાં રહેતો યુવાન સંતકબીર રોડ પર નાલા પાસે પોતાની…
View More લારી રાખવા રોજના 500ની માગણી કરી ગાંઠિયાના ધંધાર્થીને ત્રણ શખ્સે માર માર્યોઆંબાવાડીમાં યુવક ઉપર મોબાઈલ ચોરીનું આળ મૂકી અજાણ્યા શખ્સોનો હુમલો
રિસામણે બેઠેલી પરિણીતા પુત્રને દુકાનમાં મૂકવા જતાં પતિએ માર માર્યો શહેરમાં ગોકુલનગર વિસ્તારમાં રહેતો યુવાન આંબાવાડીયાં ફાકી ખાવા ગયો હતો ત્યારે અજાણ્યા શખ્સોએ મોબાઈલ ચોરીનું…
View More આંબાવાડીમાં યુવક ઉપર મોબાઈલ ચોરીનું આળ મૂકી અજાણ્યા શખ્સોનો હુમલોતું મારા કેસમાં સાક્ષી છો પૂછ્યા બાદ યુવાન પર ડાંગર કોલેજના માલિકના પુત્ર સહિત ચારનો હુમલો
મારામારીમાં યુવાનનો સોનાનો ચેન કયાંક પડી ગયો, આરોપીઓને સકંજામાં લેવા તજવીજ શહેરમાં ડાંગર કોલેજના માલીકનો પુત્રએ ભાડુતી માણસ સાથે રાખી તુ મારા કેસમાં સાક્ષી છો…
View More તું મારા કેસમાં સાક્ષી છો પૂછ્યા બાદ યુવાન પર ડાંગર કોલેજના માલિકના પુત્ર સહિત ચારનો હુમલોમાલવિયા ચોકમાં પ્રમુખસ્વામી આર્કેડમાં સ્પામાં ચાલતા કૂટણખાના પર દરોડો, આઠ રૂપલલનાઓ મળી આવી
સંચાલક સહિત બેની ધરપકડ, ત્રણ સ્પામાં કામ કરતા માણસો અંગે રજિસ્ટ્રેશન ન કરાવાયું હોવાથી જા.ભંગ બદલ ગુના નોંધાયા શહેરમાં છેલ્લા સાડા ત્રણ માસ દરમિયાન ડઝનેક…
View More માલવિયા ચોકમાં પ્રમુખસ્વામી આર્કેડમાં સ્પામાં ચાલતા કૂટણખાના પર દરોડો, આઠ રૂપલલનાઓ મળી આવીકુવાડવામાં સાત વર્ષની બાળા પર દુષ્કર્મ
બાળકીને રેઢી મૂકી આરોપી ભાગ્યો, પોલીસે ગણતરીની મિનિટોમાં જ પકડી પૂછપરછ શરૂ કરી બાળાને ગળા, છાતી અને ગુપ્ત ભાગે ઇજા થતાં સારવારમાં ખસેડાઇ કુવાડવામાં સાત…
View More કુવાડવામાં સાત વર્ષની બાળા પર દુષ્કર્મ