6 હત્યાઓ અને ગેંગવોર બાદ પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાએ યોજેલી ક્રાઈમ કોન્ફરન્સમાં સ્પષ્ટ સુચના રાજકોટના લુખ્ખા અને ગુનેગારોની તાત્કાલિક યાદી તૈયાર કરી એક્શન લેવાશે…
View More લુખ્ખાઓ અને ગુનેગારોને ભોં ભેગા કરવા CPનો આદેશcrime
મોરબી રોડ પર સ્કૂલે જતી સગીર છાત્રાનો પીછો કરી રોમિયોની પજવણી
એક વર્ષથી હેરાન કરતા અંતે ફરિયાદ : પોકસો હેઠળ ગુનો નોંધી આરોપી સકંજામાં શહેરની ભાગોળે મોરબી રોડ પર સગીરાની છેડતીનો બનાવ સામે આવ્યો છે. સ્કૂલે…
View More મોરબી રોડ પર સ્કૂલે જતી સગીર છાત્રાનો પીછો કરી રોમિયોની પજવણીધોરાજી પંથકની સગીરાને હવસનો શિકાર બનાવનાર અપરાધીને 20 વર્ષની જેલ
ધોરાજી પંથકમાં રહેતી સગીરાને હાર્દિક કરસન પરમાર નામના શખ્સ ધમકાવી પોતાના ઘેર બોલાવતો હતો સગીરા ડરના માર્યા મધરાત્રે આરોપીના ઘરે ગઈ હતી. ત્યારે તેણીને બદનામ…
View More ધોરાજી પંથકની સગીરાને હવસનો શિકાર બનાવનાર અપરાધીને 20 વર્ષની જેલરિક્ષા દૂર રાખવાનું કહેતા નાળિયેરના ધંધાર્થી ઉપર અજાણ્યા શખ્સોનો હુમલો
શહેરમાં મોચી બજારના ખાડા વિસ્તારમાં રહેતો અને લોટરી બજારમાં નાળીયેર વેંચતા યુવાને રીક્ષા દૂર રાખવાનું કહેતા અજાણ્યા શખ્સોએ ઝઘડો કરી ઢીકા પાટુનો માર માર્યો હતો.…
View More રિક્ષા દૂર રાખવાનું કહેતા નાળિયેરના ધંધાર્થી ઉપર અજાણ્યા શખ્સોનો હુમલોઆજી વસાહતમાં પોલીસ અરજીનો ખાર રાખી બાઇકમાં તોડફોડ, પરિણીતાની છેડતી કરી
80 ફૂટ રોડ નજીક આજી વસાહતમાં રહેતાં એક યુવાને કરેલી પોલીસમાં અરજીનો ખાર રાખી સંબંધીઓએ પાઈપ વડે હુમલો કરી સ્કુટરમાં તોડફોડ કરી તેના ઘરમાં ઘુસી…
View More આજી વસાહતમાં પોલીસ અરજીનો ખાર રાખી બાઇકમાં તોડફોડ, પરિણીતાની છેડતી કરીનવાગામમાં બાળકોને મોબાઈલ આપવા મુદ્દે સાસુ સાથે ઝઘડો થતા પુત્રવધૂએ વખ ઘોળ્યું
શહેરમાં નવાગામ વિસ્તારમાં આવેલી સોમનાથ સોસાયટીમાં બાળકોને મોબાઈલ આપવા મુદ્દે સાસુ સાથે ઝઘડો થતા પુત્રવધુએ ઝેરી દવા પી લીધી હતી. પરિણીતાને ઝેરી અસર થતા સારવાર…
View More નવાગામમાં બાળકોને મોબાઈલ આપવા મુદ્દે સાસુ સાથે ઝઘડો થતા પુત્રવધૂએ વખ ઘોળ્યુંઆર્થિક ભીંસ દૂર કરવા કર્મચારીએ જ કારખાનામાંથી 10 લાખની ચાંદી ચોરી કરી’તી
કુવાડવા રોડ પર શિવપરામાં આવેલ કારખાનામાંથી 10 લાખની ચાંદીની ચોરી કરી તસ્કરો નાસી છૂટતાં બી ડિવિઝન પોલીસે તપાસ આદરી હતી. આ ઘટનામા સીસીટીવી ફુટેઝનાં આધારે…
View More આર્થિક ભીંસ દૂર કરવા કર્મચારીએ જ કારખાનામાંથી 10 લાખની ચાંદી ચોરી કરી’તીઆંબેડકરનગરમાં ગાળો બોલવાની ના પાડતા દંપતી પર પાડોશીનો લાકડીથી હુમલો
આરોપીએ કહ્યું, મારી પોલીસમાં પહોંચ છે, તમે મને ઓળખતા નથી, તમે ગોત્યા નહીં જડો કાલાવડ રોડ પર આંબેડકરનગરમાં રહેતા કોમલબેન દિનેશભાઈ સોલંકી(ઉ.વ.25)એ ગાળો બોલવાની ના…
View More આંબેડકરનગરમાં ગાળો બોલવાની ના પાડતા દંપતી પર પાડોશીનો લાકડીથી હુમલોગુરુજીનગર આવાસમાં ચોરીનું આળ મૂકી મહિલાને પાડોશીના ટાંટિયા ભાંગી નાખવાની ધમકી
એક લાખ આપી દેજો નહીં તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી સાધુ વાસવાની રોડ ગુરુજીનગર આવાસ યોજના ક્વાર્ટરમાં રહેતા જયશ્રીબેન વિજયભાઈ વાઘેલા(ઉ.વ.55)ને ચોરીનું આળ…
View More ગુરુજીનગર આવાસમાં ચોરીનું આળ મૂકી મહિલાને પાડોશીના ટાંટિયા ભાંગી નાખવાની ધમકીફાયરિંગ કરનાર પેંડા ગેંગ સકંજામાં, મરઘા ગેંગની શોધખોળ
મંગળા રોડ ઉપર હોસ્પિટલ બહાર બે ગેંગ વચ્ચે થયેલા ફાયરિંગમાં એક ટોળકી બાબરા પાસેથી ઝડપાઇ , પેંડા ગેંગના પાંચ સભ્યોની સરભરા કરતી ક્રાઇમ બ્રાંચ મંગળા…
View More ફાયરિંગ કરનાર પેંડા ગેંગ સકંજામાં, મરઘા ગેંગની શોધખોળ