રાજકોટ શહેરના પોપટપરામાં કૃષ્ણનગરમાં રહેતા સલમાબેન સિકંદરભાઈ રફાઈ(ઉ.વ.29) અને તેમના પાડોશીમાં રહેતા નિતુબેન નિરુભાઇ સોલંકી અને મુમતાજબેન અબ્દુલકરીમ રાઠોડના મકાનમાં તસ્કરો ત્રાટકયા હતા અને ત્રણ…
View More પોપટપરામાં ત્રણ મકાનમાં તસ્કરો ત્રાટકયા, દાગીના સહિત 98 હજારની ચોરીcrime
જસદણ પાસે રૂા.2.63 લાખના વિદેશી દારૂ સાથે રાજકોટના ત્રણ શખ્સો ઝડપાયા
જસદણ નજીક ભાડલાના દહિંસરા ગામની સીમ વિસ્તાર માં પોલીસે દરોડો પાડી રૂૂ.2.63 લાખના વિદેશી દારૂૂ ભરેલી બે કાર સાથે રાજકોટના ત્રણ શખ્સોની ધરપકડ કરી કુલ…
View More જસદણ પાસે રૂા.2.63 લાખના વિદેશી દારૂ સાથે રાજકોટના ત્રણ શખ્સો ઝડપાયાભીમનગરમાં કુખ્યાત શખ્સ ઉપર પિતા-પુત્રો સહિતના શખ્સોનો હુમલો
શહેરમાં મોટામવા વિસ્તારમાં આવેલા ભીમનગરમાં રહેતાં કુખ્યાત શખ્સ ઉપર પિતા-પુત્ર સહિતના શખ્સોએ પાઈપ વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.…
View More ભીમનગરમાં કુખ્યાત શખ્સ ઉપર પિતા-પુત્રો સહિતના શખ્સોનો હુમલોથોરાળામાં પથ્થરમારા પ્રકરણમાં 14 શખ્સો સામે વળતી ફરિયાદ
રાજકોટ શહેરનાં થોરાળા વિસ્તારમા બે દીવસ પહેલા જુની અદાવતનો ખાર રાખી બે જુથ વચ્ચે પથ્થરમારો થયો હતો . આ ઘટનામા 14 શખ્સો સામે આજે વળતી…
View More થોરાળામાં પથ્થરમારા પ્રકરણમાં 14 શખ્સો સામે વળતી ફરિયાદઉપલેટામાં રૂા.1.29 લાખનો વિદેશી દારૂ ભરેલી કાર સાથે બે શખ્સોની ધરપકડ
ઉપલેટામાંથી ફોરવ્હીલ માં ચોરખાનું બનાવી વિદેશી દારૂૂની હેરફેરના નેટવર્કનો ગ્રામ્ય એલસીબીએ પર્દાફાશ કરી રૂૂ. 1.29 લાખની 470 બોટલો વિદેશી દારૂૂ સહીત રૂૂ.4.49 લાખના મુદામાલ સાથે…
View More ઉપલેટામાં રૂા.1.29 લાખનો વિદેશી દારૂ ભરેલી કાર સાથે બે શખ્સોની ધરપકડલાલપુરના આરબલુસ ગામે યુવાન સાથે ઓનલાઈન છેતરપિંડી
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના આરબલૂસ ગામમાં રહેતો એક પરપ્રાંતીય યુવાન સોશિયલ મીડિયાના માધ્યમથી ઓનલાઈન છેતરપિંડી નો શિકાર બન્યો છે, અને 3,86,000 જેવી માતબર રકમ ગુમાવવાનો…
View More લાલપુરના આરબલુસ ગામે યુવાન સાથે ઓનલાઈન છેતરપિંડીઓખાના સુદર્શન સેતુ પર છરી દેખાડીને સીન સપાટા કરતો શખ્સ ઝબ્બે
ઓખા મંડળમાં આવેલા સુવિખ્યાત સિગ્નેચર બ્રિજ ખાતે એક યુવાન જાહેરમાં ખુલ્લી સાથે આ બ્રિજ પર સીન સપાટા કરતો દેખાતો વિડિયો બનાવી અને તેની ચોટદાર રીલ…
View More ઓખાના સુદર્શન સેતુ પર છરી દેખાડીને સીન સપાટા કરતો શખ્સ ઝબ્બેધ્રોલની ચોરીનો ભેદ ઉકેલાયો, મુદ્દામાલ સાથે બે શખ્સો ઝડપાયા
જામનગર જિલ્લાના ધ્રોલ શહેરમાં બે દિવસ પહેલા થયેલી ઘરફોડ ચોરીનો ભેદ સ્થાનિક પોલીસે ઉકેલી નાખ્યો છે. અને બે આરોપીઓને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે.…
View More ધ્રોલની ચોરીનો ભેદ ઉકેલાયો, મુદ્દામાલ સાથે બે શખ્સો ઝડપાયાજામનગરમાં લગ્નની લાલચે યુવતી ઉપર વારંવાર દુષ્કર્મ
જામનગર ના ખોડીયાર કોલોની નજીકના વિસ્તારમાં રહેતી મૂળ મહારાષ્ટ્ર રાજ્યની વતની એવી પરપ્રાંતિય યુવતીને પશાદી.કોમથ ની વેબસાઈટ પર જામનગરના એક શખ્સનો ભેટો થઈ ગયો હતો,…
View More જામનગરમાં લગ્નની લાલચે યુવતી ઉપર વારંવાર દુષ્કર્મસાળાના ઝઘડાનો ખાર રાખી પાંચ શખ્સોએ બનેવીને માર મારી પહેલા માળેથી ફેંકી દીધો
શાપર-વેરાવળમાં રહેતા યુપીનો યુવાન ઝઘડો કરી વતનમાં ચાલ્યો ગયો હતો જેનો ખાર રાખી યુવકના બનેવી ઉપર પાંચ શખ્સોએ પાઈપ અને સળીયા વડે હુમલો કરી પહેલા…
View More સાળાના ઝઘડાનો ખાર રાખી પાંચ શખ્સોએ બનેવીને માર મારી પહેલા માળેથી ફેંકી દીધો