પેલેસ રોડ પર શિવામહારાજ શેરીમાં રહેતાં અને સોની બજારમાં બોઘાણી શેરીમાં ગીરીરાજ કુંજ નામનાં મકાનમાં શિવદુર્ગા જવેલર્સ નામની દુકાન ધરાવી સોનાના ઘરેણા બનાવવાનું કામ કરતા…
View More સોની બજારના વધુ એક વેપારીના 36.40 લાખના દાગીના લઇ કારીગર ફરારcrime
કુવાડવાના કારખાનેદારને ક્રિપ્ટોકરન્સીમાં ટ્રેડીંગના નામે કારખાનેદાર સાથે 40.78 લાખની ઠગાઈ
રાજકોટ નજીક ગોલીડા(હડમતીયા) ગામે રહેતાં અને કુવાડવા જીઆઈડીસીમાં આટકોટીયા એગ્રો ટેકનોલોજી નામે કંપની ચલાવી એગ્રિકલ્ચર પેસ્ટીસાઈડ દવાઓ બનાવવાનો અને વેચવાનો ધંધો કરતાં ભાવેશભાઈ ધીરજલાલ આટકોટીયા…
View More કુવાડવાના કારખાનેદારને ક્રિપ્ટોકરન્સીમાં ટ્રેડીંગના નામે કારખાનેદાર સાથે 40.78 લાખની ઠગાઈજમીન દલાલ સાથે રૂા.3.50 લાખની ઠગાઇમાં ફરાર ધ્રોલનો શખ્સ ઝડપાયો
રાજકોટના જમીન દલાલ સાથે કાર ખરીદીના નામે રૂૂ.3.50 લાખની છેતરપિંડી કરી કાર બારોબાર વેચી નખવાની ફરિયાદમાં બે શખ્સો સામે ફરિયાદ નોંધાયા બાદ પાંચ માસથી ફરાર…
View More જમીન દલાલ સાથે રૂા.3.50 લાખની ઠગાઇમાં ફરાર ધ્રોલનો શખ્સ ઝડપાયોપેલેસ રોડ પર જ્વેલર્સના શો રૂમમાંથી દાગીના ચોરનાર ગંજીવાડાની મહિલા ઝડપાઈ
પેલેસ રોડ પર જવેલર્સના શો રૂૂમમાંથી દાગીના ખરીદવાના બહાને 90 હજારના દાગીનાની ચોરી કરનાર ગંજીવાડાની મહિલાને એ ડિવિઝન પોલીસે ઝડપી લીધી છે. વધુ વિગતો મુજબ,અયોધ્યા…
View More પેલેસ રોડ પર જ્વેલર્સના શો રૂમમાંથી દાગીના ચોરનાર ગંજીવાડાની મહિલા ઝડપાઈજસદણના વડોદ ગામે દુષ્કર્મના ઇરાદે મહિલાના ઘરમાં ઘૂસી હુમલો
મહિલાએ દરવાજો નહીં ખોલતા નરાધમ દીવાલ કૂદી ઘરમાં ઘૂસ્યો અને મારપીટ કરી જસદણના વડોદ ગામે એક નરાધમ શખ્સે મહિલાની લાજ લેવાના ઈરાદે તેના ઘરમાં ઘુસી…
View More જસદણના વડોદ ગામે દુષ્કર્મના ઇરાદે મહિલાના ઘરમાં ઘૂસી હુમલોધ્રાફા સીમમાં જુગાર ધામ પર LCBનો દરોડો, ભારે નાસભાગ
8.95 લાખની માલમતા સાથે છ આરોપીઓને ઝડપી લીધા: જ્યારે અન્ય 11 આરોપીઓ ભાગી છૂટતાં શોધખોળ હાથ ધરાઈ જામજોધપુર તાલુકાના ધ્રાફા ગામની સીમમાં એક વાડીમાં જુગારધામ…
View More ધ્રાફા સીમમાં જુગાર ધામ પર LCBનો દરોડો, ભારે નાસભાગચોટીલા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના મહા મંત્રીનું કારમાં અપહરણ કરી 4 શખ્સે માર માર્યો
કૌટુંબિક ભાણેજ વહુને બાઇકમાં બેસાડી નીકળ્યાની ભાણેજને વાત કર્યાની બોલાચાલીના સમાધાન માટે યુવકને બોલાવી હુમલો કર્યાનો આરોપ ચોટીલાનાં ખેરડી ગામે રહેતા અને ચોટીલા ભાજપ અનુ…
View More ચોટીલા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના મહા મંત્રીનું કારમાં અપહરણ કરી 4 શખ્સે માર માર્યોચોટીલાના ખોરાણા ગામે રાજકોટના બૂટલેગરે દમણથી મોકલાવેલો રૂા.7.43 લાખનો દારૂ ઝડપાયો
રાજકોટમાં થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર પૂર્વે પ્યાસીઓની પ્યાસ બુઝાવવા બુટલેગરો સક્રિય બન્યા છે. પોલીસના કડક ચેકિંગ છતાં કમાઇ લેવાં ઈરાદે બુટલેગરો અને દારૂૂના ધંધાર્થીઓ મેદાનમાં…
View More ચોટીલાના ખોરાણા ગામે રાજકોટના બૂટલેગરે દમણથી મોકલાવેલો રૂા.7.43 લાખનો દારૂ ઝડપાયોવાંકાનેરમાંથી 7 કિલો ગાંજા સાથે બે શખ્સો ઝડપાયા
વાંકાનેરના ટાઉન હોલ નજીક પાર્ક કરેલ કારમાંથી 7 કિલોથી વધુ ગાંજાના જથ્થા સાથે એસઓજી ટીમે બે ઇસમોને ઝડપી લઈને ગાંજો, કાર તેમજ બે મોબાઈલ અને…
View More વાંકાનેરમાંથી 7 કિલો ગાંજા સાથે બે શખ્સો ઝડપાયાથાન નાયબ મામલતદાર ઉપર હુમલો કરનાર બે શખ્સ ઝડપાયા
થાનના ભડુલામાં ખનીજ ચોરી રોકવા ચેકિંગમાં ગયેલી નાયબ મામલતદાર સહિતની ટીમ અગિયાર દિવસ પહેલા ત્રણ શખ્સોએ હુમલો કરી વાહનોને નુકસાન પહોંચાડતા થાન પોલીસ મથકે ત્રણ…
View More થાન નાયબ મામલતદાર ઉપર હુમલો કરનાર બે શખ્સ ઝડપાયા