બાટલા સપ્લાયના નેટવર્કમાં અન્ય કોણ સંડોવાયા છે તેની તપાસ જામનગરના દરેડ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ઘરેલુ ગેસના બાટલામાં રિફિલિંગ કરી વેચાણ કરવામાં આવતું હોવાનું કારસ્તાન જાહેર…
View More જામનગરમાં રાંધણ ગેસ રીફીલીંગનું કૌભાંડ, મુદ્દામાલ સાથે શખ્સની ધરપકડcrime
જામનગરના ભીમવાસ વિસ્તારમાં પ્રેમ સંબંધના વિવાદમાં બે જૂથો વચ્ચે ધિંગાણું
યુવતીની સગાઈ અને પ્રેમ સંબંધને લઈને ઉગ્ર બોલાચાલી બાદ મારામારી : 7 સામે ગુનો દાખલ જામનગર શહેરના ભીમવાસ વિસ્તારમાં પ્રેમ સંબંધના મુદ્દે બે પરિવારો વચ્ચે…
View More જામનગરના ભીમવાસ વિસ્તારમાં પ્રેમ સંબંધના વિવાદમાં બે જૂથો વચ્ચે ધિંગાણુંકાલાવડના યુવાનને ફ્રી મૂવી એપ 2.09 લાખમાં પડી
જામનગર જિલ્લાના કાલાવડ શહેરમાં ઓનલાઈન છેતરપિંડીનો વધુ એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. ફ્રીમાં મૂવી જોવા માટે એક એપ્લિકેશન ડાઉનલોડ કરનાર યુવક સાયબર ઠગોના જાળમાં…
View More કાલાવડના યુવાનને ફ્રી મૂવી એપ 2.09 લાખમાં પડીભાણવડ પંથકમાં જમીન બાબતે બે પરિવારો વચ્ચે અથડામણ
ભાણવડ તાલુકાના કૃષ્ણગઢ ગામની સીમમાં રહેતા ભીખાભાઈ મેરામણભાઈ કરંગીયા નામના 52 વર્ષના આધેડને તેમના ભાઈ ખીમાભાઈ મેરામણભાઈ કરંગીયાએ પોતાના ભાગમાં જમીન ઓછી આવતા અઢી વીઘા…
View More ભાણવડ પંથકમાં જમીન બાબતે બે પરિવારો વચ્ચે અથડામણજસદણના જશાપર ગામે ફોન કરવા બાબતે યુવતીના પિતા-બહેન ઉપર હુમલો
જસદણ તાલુકાના જુના જશાપર ગામે માત્ર એક સામાન્ય ફોન કોલના વિવાદમાં પડોશી પરિવારે એકસંપ થઈ અન્ય પરિવાર પર હુમલો કરી દીધો હતો. તેમજ યુવતી ઉપર…
View More જસદણના જશાપર ગામે ફોન કરવા બાબતે યુવતીના પિતા-બહેન ઉપર હુમલોભુજના બે ગામના 200 લોકો વચ્ચે ઘર્ષણ બાદ તંગદિલી
વાહન ચલાવવા જેવી સામાન્ય બાબતે માથાકૂટ થઇ હતી, હુમલાખોરોએ ગામમાં વીજપુરવઠો બંધ કરાવ્યો તાલુકાના નાના વરનોરા અને રાયધણપર ગામના યુવાનો વચ્ચે શુક્રવારે રોડ પર વાહન…
View More ભુજના બે ગામના 200 લોકો વચ્ચે ઘર્ષણ બાદ તંગદિલીગોંડલના દેવચડીમાં દેશી દારૂની ભઠ્ઠી પર દરોડો, બે શખ્સો ઝડપાયા
ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનની ટીમે દેવચડી ગામે ચાલતી દેશી દારૂૂની ભઠ્ઠી પર દરોડો પાડી બે શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે ઘટના સ્થળેથી દેશી દારૂૂ, આથો…
View More ગોંડલના દેવચડીમાં દેશી દારૂની ભઠ્ઠી પર દરોડો, બે શખ્સો ઝડપાયાગીરમાં ગેરકાયદેસર સિંહ દર્શન કરવા ઘુસેલા ચાર ઝડપાયા, 1.48 લાખનો દંડ વસૂલ્યો
ગીર પશ્ચિમ વનવિભાગ હેઠળની ડેડકડી રેન્જમાં ગેરકાયદેસર સિંહ દર્શન કરવાના ઇરાદે જંગલમાં પ્રવેશ કરનારા ચાર ઇસમોને વન વિભાગે ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી રૂૂ. 1.48…
View More ગીરમાં ગેરકાયદેસર સિંહ દર્શન કરવા ઘુસેલા ચાર ઝડપાયા, 1.48 લાખનો દંડ વસૂલ્યોજસદણના વડોદમાં બોર્ડ હટાવવા મુદ્દે હોબાળો તલાટી મંત્રીની ફરજમાં રૂકાવટ, 4 સામે ફરિયાદ
અમરેલીના નામચીન વસંત ચાવડાએ ફોનમાં ધમકી આપી, આધેડનો આત્મવિલોપનનો પ્રયાસ જસદણ તાલુકાના વડોદ ગામમાં સરકારી તંત્ર દ્વારા કાયદેસરની દબાણ હટાવવાની કામગીરી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની…
View More જસદણના વડોદમાં બોર્ડ હટાવવા મુદ્દે હોબાળો તલાટી મંત્રીની ફરજમાં રૂકાવટ, 4 સામે ફરિયાદસૌરાષ્ટ્રમાં સાધુનો સ્વાંગ રચી બરકત વધારવાની લાલચ આપતી ઠગ ટોળકી ઝડપાઈ
રાજકોટ સહીત સૌરાષ્ટ્રમાં અનેક લોકોને બરકત વધારવાની લાલચ આપી છેતરપીંડી કરતી વાંકાનેર પંથકની ટોળકીને ગ્રામ્ય લોધિકા પોલીસે ઝડપી લીધી હતી. લોધિકા તાલુકાના ચાંદલી ગામે રહેતા…
View More સૌરાષ્ટ્રમાં સાધુનો સ્વાંગ રચી બરકત વધારવાની લાલચ આપતી ઠગ ટોળકી ઝડપાઈ