ઠગ ટોળકી સામે ફરિયાદ, અનેક લોકોને શિશામાં ઉતાર્યાની શંકા ઇન્સ્ટાગ્રામમાં બોગસ એકાઉન્ટ બનાવી સતત એક વર્ષ સુધી ગ્રાહક દીઠ 20 હજાર પડાવ્યા ટેકનોલોજીના દુરુપયોગ દ્વારા…
View More બોક્ષ પેકિંગના કારખાનેદારના નામે ગ્રાહકો સાથે લાખોની છેતરપિંડીcrime
આજી વસાહતમાં માતા-પુત્ર ઉપર મહિલા સહિત ત્રણ શખ્સોનો ધોકાથી હુમલો
શહેરમાં આજી વસાહતમાં આવેલા આંબેડકરનગરમાં માતા-પુત્ર ઉ5ર નજીવા પ્રશ્ર્ને મહિલા સહિત ત્રણ શખ્સોએ ધોકા વડ હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા માતા-પુત્રને સારવાર માટે ખસેડવામાં આવ્યા…
View More આજી વસાહતમાં માતા-પુત્ર ઉપર મહિલા સહિત ત્રણ શખ્સોનો ધોકાથી હુમલોસાત હનુમાન મંદિર પાસે 100 રૂપિયાની ઉઘરાણીમાં યુવાન ઉપર શખ્સનો હુમલો
શહેરમાં કુવાડવા રોડ પર સાત હનુમાન મંદિર પાસે 100 રૂપિયાની ઉઘરાણી કરનાર યુવાન ઉપર એક શખ્સે ઇંટ વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર…
View More સાત હનુમાન મંદિર પાસે 100 રૂપિયાની ઉઘરાણીમાં યુવાન ઉપર શખ્સનો હુમલોમનપાના ઇજનેર સાથે જમીન દલાલીના નામે દંપતી દ્વારા 2.49 કરોડની છેતરપિંડી
શહેરના યુનિવર્સિટી રોડ વિસ્તારમાં રહેતા અને મહાનગરપાલિકામાં આસિસ્ટન્ટ એન્જિનિયર અને તેમના શિક્ષિકા પત્નીને જમીન દલાલીમાં મોટી રકમની લાલચ આપી દંપતીએ રૂૂ.2.49 કરોડ પડાવ્યા હોવાની ફરિયાદ…
View More મનપાના ઇજનેર સાથે જમીન દલાલીના નામે દંપતી દ્વારા 2.49 કરોડની છેતરપિંડીગીર સોમનાથમાં રૂા.310 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ
રાજકોટના બે શખ્સો સહિત પાંચ ઝડપાયા, 290 ફરિયાદો નોંધાઇ ચૂકી છે: ખાતાની વિગતો અને પુરાવા એકત્ર કરવા તજવીજ ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન અને સૂચના અનુસાર ઓપરેશન…
View More ગીર સોમનાથમાં રૂા.310 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશજામકંડોરણાના જસાપરમાં વૃધ્ધાના ઘરમાં ઘૂસી રૂા.35 હજારની લૂંટ
જામકંડોરણાના જસાપર ગામેથી એક સનસનાટીભરી લૂંટની ઘટના સામે આવી છે. જેમાં બે અજાણ્યા શખ્સોએ ઘરમાં ઘૂસી એક વૃદ્ધાને નિશાન બનાવી, કાનમાં પહેરેલા આશરે 1 તોલા…
View More જામકંડોરણાના જસાપરમાં વૃધ્ધાના ઘરમાં ઘૂસી રૂા.35 હજારની લૂંટભચાઉની કંપનીમાં શ્રમિકોને ‘ઉંઘ’ મોંઘી પડી : એક સાથે 16 મોબાઈલની ચોરી
કહેવાય છે કે, ઊંઘ વહાલી હોય પણ આટલી બધી વહાલી કે બાજુમાંથી આખું મોબાઇલ માર્કેટ સાફ થઇ જાય તોય ખબર ન પડે ? આવો જ…
View More ભચાઉની કંપનીમાં શ્રમિકોને ‘ઉંઘ’ મોંઘી પડી : એક સાથે 16 મોબાઈલની ચોરીશાપરના પારડીમાં પારિવારિક સંબંધ ધરાવતાં પિતા-પુત્રએ મહિલાને છરીના 10 ઘા ઝીંકી દીધા
રાજકોટમાં આવેલા કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં રહેતી પરિણીતા પારડી ગામ પાસે શિતળા માતાજીના મંદિર નજીક હતી ત્યારે પારીવારિક સંબંધ ધરાવતાં પિતા-પુત્રએ છરી વડે હુમલો કર્યો હતો.…
View More શાપરના પારડીમાં પારિવારિક સંબંધ ધરાવતાં પિતા-પુત્રએ મહિલાને છરીના 10 ઘા ઝીંકી દીધાજસદણના કનેસરા અને કાસકોલિયા ગામે જુગારના દરોડા, 14ની ધરપકડ
ભીમ અગિયારસ પૂર્વે જસદણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં બે સ્થળે પોલીસે જુગારના દરોડા પાડી જુગાર રમતા 14 શખ્સોની ધરપકડ કરી રૂૂ.2.57 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.…
View More જસદણના કનેસરા અને કાસકોલિયા ગામે જુગારના દરોડા, 14ની ધરપકડમાંગરોળમાં ભાણી સાથે વાત કરતાં યુવકને મામાએ કારથી કચડવાનો કર્યો પ્રયાસ
જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં જૂની અદાવતનો એક અત્યંત ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં અકસ્માતનો દેખાવ કરી બે બાઇક સવારોને કાર વડે કચડી નાખીને જાનથી મારી…
View More માંગરોળમાં ભાણી સાથે વાત કરતાં યુવકને મામાએ કારથી કચડવાનો કર્યો પ્રયાસ