દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકામાં સ્થિત બરડા ડુંગર વિસ્તારમાં ગઈકાલે સોમવારે પોલીસે જુદા જુદા સ્થળોએ ધમધમતી દેશી દારૂૂની ભઠ્ઠીઓ પર દરોડાઓ પાડી, વ્યાપક પ્રમાણમાં દારૂૂ સહિતનો...
ભારતમાં 2024માં ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ (FDI)માં તેજી આવવાની શક્યતા છે. બહેતર મેક્રો ઇકોનોમિક ડેટા અને આકર્ષક PLI સ્કીમ સાથે ઔદ્યોગિક ઉત્પાદનમાં વધારો વધુ વિદેશી કંપનીઓને ભારતમાં...
કોરોના વાયરસના JN.1 વેરિઅન્ટ પર વધી રહેલી ચિંતાઓ વચ્ચે, વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના ભૂતપૂર્વ મુખ્ય વૈજ્ઞાનિક ડૉ. સૌમ્યા સ્વામીનાથને લોકોને ખાતરી આપી છે કે, અત્યારે ગભરાવાની...
કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું છે કે ડ્રાઇવરોની નોકરીની સુરક્ષા માટે ડ્રાઇવર વિનાની કાર ભારતમાં આવશે નહીં. બિઝનેસ ટુડેના એક અહેવાલ અનુસાર,...
શું છે ક્રાઉડફંડિંગ ? ત્રણ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ખરાબ રીતે હાર્યા બાદ કોંગ્રેસ પાર્ટીએ લોકસભા ચૂંટણી 2024ની તૈયારીઓ શરૂ કરી દીધી છે. વિવિધ રાજ્યોમાં પોતાની પાર્ટીને...