રાષ્ટ્રીય9 hours ago
સલમાનખાનની હત્યાનું કાવતરું ઘડવા બદલ બિશ્નોઈ ગેંગના શૂટરની ધરપકડ
બોલિવૂડ સ્ટાર સલમાન ખાનની સોપારી લેનારની ધરપકડ કરવામાં આવી હતી. હરિયાણા અને મુંબઈ પોલીસના સંયુક્ત ઓપરેશનમાં તે પકડાયો હતો. પોલીસે તેની હરિયાણાના પાણીપતથી ધરપકડ કરી હતી....