રાજ્યમાં ખેડૂતોની કથળતી પરિસ્થિતિ, વીજ સંકટ અને વળતર મુદ્દે સરકાર સામે રણશિંગુ ફૂંકવા માટે આગામી 22 તારીખે રાજકોટ ખાતે ભવ્ય ખેડૂત આક્રોશ મહાસભાનું આયોજન કરવામાં…
View More કોંગ્રેસ મેદાનમાં, ગુરુવારે રાજકોટમાં ખેડૂત આક્રોશ મહાસભાCongress
દુષ્કાળ જાહેર ન થાય તો 31મીએ ત્રણ સ્થળે ખેડૂત સંમેલન
કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે, ભાજપ સરકાર ખેડૂતલક્ષી નહિ, ખેડૂતભક્ષી સરકાર છે એક બાજુ ખેડૂતોના ઇનપુટ દવા, ખાતર, બિયારણ, ખેત ઓઝારના ભાવ દિવસે દિવસે વધતા…
View More દુષ્કાળ જાહેર ન થાય તો 31મીએ ત્રણ સ્થળે ખેડૂત સંમેલન‘કોંગ્રેસ બાંગ્લાદેશની જેમ સત્તા પરિવર્તન ઇચ્છે છે..’ SIRના વિરોધ વચ્ચે રાજનાથ સિંહનું નિવેદન
ચૂંટણી પંચ અંગે વિપક્ષ દ્વારા ઉઠાવવામાં આવી રહેલા પ્રશ્નો વચ્ચે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) આજે દેશભરમાં પત્રકાર પરિષદો યોજી રહી છે. લખનૌમાં, સંરક્ષણ મંત્રી…
View More ‘કોંગ્રેસ બાંગ્લાદેશની જેમ સત્તા પરિવર્તન ઇચ્છે છે..’ SIRના વિરોધ વચ્ચે રાજનાથ સિંહનું નિવેદનમારી પાસે 182 બેઠકોનું હોમવર્ક તૈયાર, હું કોંગ્રેસમાં જોડાઉ તેનાથી BJPને તકલીફ
ગુજરાતના રાજકારણમાં ફરી એકવાર શંકરસિંહ વાઘેલાના નિવેદનથી ચર્ચા ઊભી થઈ છે. એક ઇન્ટરવ્યૂમાં તેમણે દાવો કર્યો છે કે રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકો માટે ઉમેદવારો…
View More મારી પાસે 182 બેઠકોનું હોમવર્ક તૈયાર, હું કોંગ્રેસમાં જોડાઉ તેનાથી BJPને તકલીફવીરજી ઠુમ્મર બાદ ગુજરાત કોંગ્રેસને વધુ એક ઝટકો, દીપક બાબરિયાનું નિધન
ગુજરાત કોંગ્રેસ માટે દુઃખદ સમાચાર સામે આવ્યા છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પક્ષમાં વિવિધ મહત્ત્વની જવાબદારીઓ નિભાવી ચૂકેલા દીપક બાબરિયાનું નિધન થયું છે. તેમના…
View More વીરજી ઠુમ્મર બાદ ગુજરાત કોંગ્રેસને વધુ એક ઝટકો, દીપક બાબરિયાનું નિધનવિપક્ષના સાંસદો સાથેના દુર્વ્યવહારના વિરોધમાં કોંગ્રેસનો આજે ‘બ્લેક ડે’, દેશભરમાં દેખાવો
ચૂંટણી પંચ સામેના વિરોધ પ્રદર્શન દરમિયાન વિપક્ષી ‘ઈન્ડિયા’ ગઠબંધનના સાંસદો સાથે કથિત દુર્વ્યવહારના વિરોધમાં કોંગ્રેસ આજે ‘કાળો દિવસ’ મનાવી રહી છે. રાજ્ય, જિલ્લા અને બ્લોક…
View More વિપક્ષના સાંસદો સાથેના દુર્વ્યવહારના વિરોધમાં કોંગ્રેસનો આજે ‘બ્લેક ડે’, દેશભરમાં દેખાવોપોલીસ પર હુમલો, ફરજમાં રૂકાવટ: રાહુુલ-પ્રિયંકા સામે ત્રણ FIR
વિપક્ષના વિરોધ પ્રદર્શનના સંદર્ભમાં દિલ્હી પોલીસે બુધવારે ત્રણ FIR નોંધી હતી. ગુરુવારે પોલીસે જણાવ્યું હતું કે આ મામલે વધુ FIR નોંધવામાં આવી રહી છે. આ…
View More પોલીસ પર હુમલો, ફરજમાં રૂકાવટ: રાહુુલ-પ્રિયંકા સામે ત્રણ FIRજ્ઞાનેશકુમાર સરકારના કઠપૂતળી, તેમને હટાવો: કોંગ્રેસ
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મંગળવારે મતદાર યાદીની ’સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન’ (SIR ) પ્રક્રિયામાં કથિત અનિયમિતતાઓને લઈને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને તાત્કાલિક હટાવવાની માંગ કરી…
View More જ્ઞાનેશકુમાર સરકારના કઠપૂતળી, તેમને હટાવો: કોંગ્રેસશંકરસિંહ વાઘેલા ફરી કોંગ્રેસમાં ગરબે રમવા તૈયાર
ગુજરાતના રાજકારણમાં આગામી વિધાનસભાની ચૂંટણી પહેલા મોટો રાજકીય દાવ ખેલાય તેવા નિર્દોશો મળે છે. ગુજરાતના રાજકારણના અઠંગ ખેલાડી 86 વર્ષના શંકરસિંહ વાઘેલા ફરી કોંગ્રેસનો હાથ…
View More શંકરસિંહ વાઘેલા ફરી કોંગ્રેસમાં ગરબે રમવા તૈયારચૂંટણીપંચમાં કોઇ મતભેદ નથી, કોંગ્રેસના આક્ષેપો ખોટા : મુખ્યમંત્રી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રવિવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને ચૂંટણી પંચ સામેના આક્ષેપોને ખોટા ગણાવ્યા. તેમણે કહ્યું…
View More ચૂંટણીપંચમાં કોઇ મતભેદ નથી, કોંગ્રેસના આક્ષેપો ખોટા : મુખ્યમંત્રી