નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે સતત 9મી વખત બજેટ રજૂ કરીને ઈતિહાસ રચવા રચ્યો છે. આ બજેટમાં કસ્ટમ ડ્યુટી સુધારા, સોના અને ચાંદીના…
View More Budget 2026 : કેબિનેટ બેઠકમાં બજેટને મંજૂરી મળી, સંસદમાં નિર્મલા સીતારમણે દેશનું બજેટ રજૂ કર્યુંbudget 2026
બજેટમાં નાણામંત્રીનો સ્પેશીયલ લુક: નિર્મલા સીતારમણે પહેરી તમિલનાડુની પરંપરાગત કાંજીવરમ સિલ્ક સાડી
જ્યારે પણ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરે છે, ત્યારે લોકોનું ધ્યાન ફક્ત બજેટ જાહેરાતો પર જ નહીં, પણ તેમની સાડી પર પણ…
View More બજેટમાં નાણામંત્રીનો સ્પેશીયલ લુક: નિર્મલા સીતારમણે પહેરી તમિલનાડુની પરંપરાગત કાંજીવરમ સિલ્ક સાડીબજેટ પહેલા જ સોના-ચાંદીના ભાવમાં ભૂકંપ: સોનું ₹13,000 અને ચાંદી ₹26,000 થી વધુ તૂટી
બજેટ પહેલા જ ભારતીય કોમોડિટી માર્કેટના સ્પેશિયલ ટ્રેડિંગ સેશનમાં સોના અને ચાંદીના ભાવમાં ભૂકંપ જેવો કડાકો જોવા મળ્યો છે. કોમોડિટી માર્કેટમાં અને ચાંદીના ભાવ…
View More બજેટ પહેલા જ સોના-ચાંદીના ભાવમાં ભૂકંપ: સોનું ₹13,000 અને ચાંદી ₹26,000 થી વધુ તૂટીરાષ્ટ્રપતિએ નાણામંત્રીને સીતારમણને દહીં-ખાંડ ખવડાવ્યા, પીએમ મોદી સંસદ ભવનમાં પહોંચ્યા
નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે સતત 9મી વખત બજેટ રજૂ કરીને ઈતિહાસ રચવા જઈ રહ્યા છે. આ બજેટમાં કસ્ટમ ડ્યુટી સુધારા, સોના અને ચાંદીના ભાવ…
View More રાષ્ટ્રપતિએ નાણામંત્રીને સીતારમણને દહીં-ખાંડ ખવડાવ્યા, પીએમ મોદી સંસદ ભવનમાં પહોંચ્યાએશિયાના આર્થિક એન્જિન ભારતનું કાલે બજેટ, દુનિયાની નજર
રવિવારને કરદાતાઓ માટે ગોલ્ડન સન્ડે બનાવવા નિર્મલાની મથામણ આંતરરાષ્ટ્રીય આર્થિક આંધી વચ્ચે એનડીએ માટે આ બજેટ કસોટી રૂપ કૃષિક્ષેત્રના આર્થિક અસંતોષનો ધુમાડો શાંત કરવા નવી…
View More એશિયાના આર્થિક એન્જિન ભારતનું કાલે બજેટ, દુનિયાની નજરઅમારી યોજનાઓ છેવાડાના વ્યક્તિ સુધી પહોંચી છે: મોદી
રિફોર્મ એકસપ્રેસ પર અમારી સવારી ચાલુ રહેવાની છે: દેશ લાંબાગાળાના ઉકેલો તરફ આગળ વધે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે અમે રિફોર્મ એક્સપ્રેસ પર આગળ…
View More અમારી યોજનાઓ છેવાડાના વ્યક્તિ સુધી પહોંચી છે: મોદીનાણામંત્રી નિર્મલા સીતારમણે આર્થિક સર્વે રજૂ કર્યો, GDP 6.8થી 7.2 ટકા રહેવાનો અંદાજ
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં આર્થિક સર્વે 2026 રજૂ કર્યો હતો. સંસદમાં રજૂ કરાયેલા 2025-26 ના આર્થિક સર્વેમાં સરકારના છેલ્લા વર્ષ દરમિયાનના પ્રદર્શન,…
View More નાણામંત્રી નિર્મલા સીતારમણે આર્થિક સર્વે રજૂ કર્યો, GDP 6.8થી 7.2 ટકા રહેવાનો અંદાજછેલ્લા 10 વર્ષમાં 70 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા, હવે વિકસીત ભારત બની રહ્યું છે: રાષ્ટ્રપતિ
65 દિવસના બજેટ સત્રનો સંસદના બન્ને ગૃહોને સંબોધીત કરીને પ્રારંભ કરાવતાં દ્રોપદી મુર્મુ: કાલે આર્થિક સર્વે રજૂ થયા બાદ રવિવારે બજેટ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બુધવારે…
View More છેલ્લા 10 વર્ષમાં 70 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા, હવે વિકસીત ભારત બની રહ્યું છે: રાષ્ટ્રપતિસંસદના બજેટ સત્રનો પ્રારંભ, કાલે આર્થિક સરવે રજૂ થશે
રાષ્ટ્રપતિનું બન્ને ગૃહોને સંયુક્ત સંબોધન, બે તબક્કામાં યોજાશે સત્ર, રવિવારે નાણામંત્રી રજૂ કરશે બજેટ સંસદનું બજેટ સત્ર આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુના બંને ગૃહોની સંયુક્ત બેઠકને…
View More સંસદના બજેટ સત્રનો પ્રારંભ, કાલે આર્થિક સરવે રજૂ થશેનિર્મલાની મૂંઝવણ : ઝીણું દળું તો ઉડી ઉડી જાય ને જાડું દળું તો કોઈ નો ખાય
સહુ ભાજપની ટોચની દ્વિમૂર્તિને રાજી રાખવા માટે અસત્યના આંગણે આળોટે છે અને એમાં નિર્મલા પણ બાકાત શાને હોય ? જો કે સૌથી વધુ જો કોઈ…
View More નિર્મલાની મૂંઝવણ : ઝીણું દળું તો ઉડી ઉડી જાય ને જાડું દળું તો કોઈ નો ખાય