બોલીવુડના પાવર કપલ કેટરિના કૈફ અને વિકી કૌશલના ઘરઆંગણે ખુશીનો માહોલ છે. કેટરિના કૈફ અને વિકી કૌશલ માતા-પિતા બન્યા છે. અભિનેત્રીએ એક પુત્રને જન્મ…
View More કેટરિના કૈફ અને વિકી કૌશલના ઘરે ગુંજી કિલકારીઓ, અભિનેત્રીએ પુત્રને જન્મ આપ્યોbollywood
બોલિવૂડને પડકાર આપશે જેમ્સ કેમરોનની અવતાર: ફાયર એન્ડ એશિઝ, ટ્રેલર રિલીઝ
રણબીર કપૂરની ‘ધુરંધર’ થી લઈને આલિયા ભટ્ટ-શર્વરી વાઘ સ્ટારર ‘આલ્ફા’ જેવી બોલિવૂડ ફિલ્મો આ વર્ષના અંતમાં એટલે કે ડિસેમ્બર 2025 માં સિનેમાઘરોમાં આવવા માટે તૈયાર…
View More બોલિવૂડને પડકાર આપશે જેમ્સ કેમરોનની અવતાર: ફાયર એન્ડ એશિઝ, ટ્રેલર રિલીઝઅજય દેવગણની ‘સન ઓફ સરદાર’ 25મીએ સિનેમાઘરોમાં થશે રિલીઝ
અજય દેવગણની વર્ષ-2025ની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘સન ઓફ સરદાર-2’ 25 જૂલાઈના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. ફિલ્મમાં મૃણાલ ઠાકુર, રવિ કિશન, સંજય મિશ્રા, દીપક ડોબરિયાલ, ચંકી…
View More અજય દેવગણની ‘સન ઓફ સરદાર’ 25મીએ સિનેમાઘરોમાં થશે રિલીઝકિયારા-સિદ્ધાર્થના ઘરે આવી નાની રાજકુમારી, એક્ટ્રેસે દીકરીને આપ્યો જન્મ
સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી માતા-પિતા બન્યા છે. કિયારાએ પુત્રીને જન્મ આપ્યો છે. કિયારાને સોમવારે મુંબઈની એચ.એન. રિલાયન્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં…
View More કિયારા-સિદ્ધાર્થના ઘરે આવી નાની રાજકુમારી, એક્ટ્રેસે દીકરીને આપ્યો જન્મ‘કાંટા લગા’ ફેમ શેફાલી જરીવાલાનું 42 વર્ષની વયે હાર્ટએટેકથી નિધન, બોલિવૂડ શૉકમાં ડૂબ્યું
બોલિવૂડ અભિનેત્રી શેફાલી જરીવાલાનું 42 વર્ષની ઉંમરે અવસાન થયું છે. 27 જૂને મોડી રાત્રે અચાનક તેના નિધનના સમાચાર સામે આવતા જ બોલિવૂડથી લઈને ટીવી…
View More ‘કાંટા લગા’ ફેમ શેફાલી જરીવાલાનું 42 વર્ષની વયે હાર્ટએટેકથી નિધન, બોલિવૂડ શૉકમાં ડૂબ્યુંફર્ઝી-2 માટે શાહિદને મળશે 45 કરોડની ફી
શાહિદ કપૂરને ચમકાવતી વેબ-સિરીઝ ફર્ઝી 2023માં ઍમેઝોન પ્રાઇમ વિડિયો પર સ્ટ્રીમ થઈ હતી. હવે આ સિરીઝની સીક્વલ બનાવવાનું પ્લાનિંગ ચાલી રહ્યું છે. આ વેબ-સિરીઝ માટે…
View More ફર્ઝી-2 માટે શાહિદને મળશે 45 કરોડની ફીકંગના ચુડેલ બનીને હોલિવૂડમાં લેશે એન્ટ્રી, સંપૂર્ણ શુટિંગ અમેરિકામાં થશે
બોલીવુડમાં છેલ્લે ‘ઇમર્જન્સી’માં જોવા મળેલી કંગના રનૌત હવે હોલીવુડની ફિલ્મમાં જોવા મળશે. રિપોર્ટ પ્રમાણે કંગના ટૂંક સમયમાં હોલીવુડની હોરર ડ્રામા-ફિલ્મ ‘બ્લેસ્ડ બી ધી ઇવિલ’માં જોવા…
View More કંગના ચુડેલ બનીને હોલિવૂડમાં લેશે એન્ટ્રી, સંપૂર્ણ શુટિંગ અમેરિકામાં થશે“બોલિવૂડ ખૂબ જ ગંદુ અને નકલી છે” બાબિલ ખાનનો વીડિયો વાઇરલ
દિવંગત અભિનેતા ઇરફાન ખાનના પુત્ર બાબિલ ખાનના બે ભાવનાત્મક વીડિયો સામે આવ્યા છે, જેમાં તે ખૂબ રડતો જોવા મળે છે. આ સાથે તેમણે બોલિવૂડ ઇન્ડસ્ટ્રી…
View More “બોલિવૂડ ખૂબ જ ગંદુ અને નકલી છે” બાબિલ ખાનનો વીડિયો વાઇરલકામ જોઈતું હોય તો મારી સાથે સૂવુ પડશે, બોલિવૂડની કાળી બાજુ ઉજાગર
ફિલ્મ આયુષ્મતી ગીતા મેટ્રિક પાસથી બોલિવૂડમાં એન્ટ્રી કરનાર અભિનેત્રી કશિકા કપૂરે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કડવા સત્યનો પર્દાફાશ કર્યો છે. કશિકાએ કાસ્ટિંગ કાઉચને લઈને પોતાના ચોંકાવનારા અનુભવો…
View More કામ જોઈતું હોય તો મારી સાથે સૂવુ પડશે, બોલિવૂડની કાળી બાજુ ઉજાગરબોલિવૂડના દિગ્ગજ અભિનેતા ટીકુ તલસાણિયાને આવ્યો હાર્ટ અટેક, ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ
પ્રખ્યાત ટીવી અને બોલિવૂડ અભિનેતા ટીકુ તલસાણિયા સાથે જોડાયેલા એક સમાચાર સામે આવ્યા છે. ફેમસ એક્ટર ટીકુ તલસાણિયાને હાર્ટ એટેક આવ્યો છે. અભિનેતાને…
View More બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ટીકુ તલસાણિયાને આવ્યો હાર્ટ અટેક, ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ