શિક્ષણ વિભાગ દ્વારા તમામ જિલ્લામાં પ્રશ્ર્નપત્ર અને ઉત્તરવહીઓ મોકલી દેવાઇ: સ્ટ્રોંગરૂમમાં સીલ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગયા માર્ચ માસમાં લેવામાં આવેલી…
View More બોર્ડ દ્વારા સોમવારથી પૂરક પરીક્ષા, રાજકોટ જિલ્લામાં 12947 વિદ્યાર્થીઓ નોંધાયાBoard Exam
રાજકોટમાં કાલે 12 કેન્દ્રો પર યુપીએસસી પ્રિલિમ.ની પરીક્ષા
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુ.પી.એસ.સી.)દ્વારા તા.25 મે (રવિવાર)ના રોજ યુ.પી.એસ.સી. સિવીલ સર્વીસીસ (પ્રિલિમીનરી) પરીક્ષા-2025 રાજકોટ જિલ્લાના 12 કેન્દ્રો ખાતે યોજાશે. આ અંગે જિલ્લા પુરવઠા કચેરી,…
View More રાજકોટમાં કાલે 12 કેન્દ્રો પર યુપીએસસી પ્રિલિમ.ની પરીક્ષાશિક્ષણ બોર્ડના 1.95 લાખ છાત્રોની તા.23 જૂનથી પૂરક પરીક્ષાનો પ્રારંભ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10 અને 12 (વિજ્ઞાન પ્રવાહ- સામાન્ય પ્રવાહ)ની પૂરક પરીક્ષા આગામી તા.23 જુનથી લેવામાં આવનાર છે. આ પૂરક…
View More શિક્ષણ બોર્ડના 1.95 લાખ છાત્રોની તા.23 જૂનથી પૂરક પરીક્ષાનો પ્રારંભધો.12ની પૂરક પરીક્ષાના ફોર્મ છાત્રો આવતીકાલ સુધી સબમીટ કરી શકશે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-12ની પૂરક પરીક્ષા માટે આવેદનપત્રો ભરવાની મુદતમાં વધારો કર્યો હોવાનું જાણવા મળે છે. ફોર્મ ભરવાના અંતિમ દિવસે…
View More ધો.12ની પૂરક પરીક્ષાના ફોર્મ છાત્રો આવતીકાલ સુધી સબમીટ કરી શકશેબોર્ડમાં નાપાસ થયેલા ધો.12ના છાત્રોના પૂરક પરીક્ષાના ફોર્મ ભરવાના શરૂ
ગુજરાતમાં ધોરણ 12ની બોર્ડની પરીક્ષા બાદ હવે પૂરક પરીક્ષા લેવા માટેના ફોર્મ ભરવાની શરૂૂઆત થઈ ગઈ છે. જે વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપવા ઈચ્છતા હોય તેમણે…
View More બોર્ડમાં નાપાસ થયેલા ધો.12ના છાત્રોના પૂરક પરીક્ષાના ફોર્મ ભરવાના શરૂમોરબી જિલ્લો ધો.10મા રાજ્યમાં બીજા ક્રમે રહ્યો
ગુજરાત બોર્ડનું ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ બાદ ધોરણ 10ના પરિણામમાં પણ મોરબી જિલ્લાએ રંગ રાખ્યો છે. મોરબી જિલ્લો…
View More મોરબી જિલ્લો ધો.10મા રાજ્યમાં બીજા ક્રમે રહ્યોરાજકોટ જિલ્લાનું ધો-10 માં 87.19 ટકા પરિણામ, 3304ને એ-1 ગ્રેડ
ગ્રામ્યમાં સૌથી વધારે અમરાપુર કેન્દ્રનું 98.34 અને નીચુ ભાયાવદરનું 71.20 ટકા, શહેરમાં માલવિયાનગરનું 95.99 સૌથી વધુ અને કરણપરા તળિયે : 5000 થી વધારે વિદ્યાર્થીઓ નાપાસ,…
View More રાજકોટ જિલ્લાનું ધો-10 માં 87.19 ટકા પરિણામ, 3304ને એ-1 ગ્રેડધો.10નું પણ રેકોર્ડબ્રેક 83.08 ટકા પરિણામ
બનાસકાંઠા 89.29 ટકા સાથે પ્રથમ, સૌથી નીચુ ખેડા જિલ્લાનું 72.55 ટકા, સૌથી વધુ ભોળાદ અને કાંસા કેન્દ્રનું 99.11 ટકા, અંબાવ કેન્દ્ર સૌથી તળીયે 28055 છાત્રોને…
View More ધો.10નું પણ રેકોર્ડબ્રેક 83.08 ટકા પરિણામદેવભૂમિ દ્વારકા જિલ્લાનું 83.48 ટકા ઉજળું પરિણામ: ગત વર્ષ કરતા વધારો
– 208 વિદ્યાર્થીઓએ મેળવ્યો એ-1 ગ્રેડ – ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી-માર્ચ 2025 માસમાં લેવામાં આવેલી ધોરણ 10 ની પરીક્ષાના…
View More દેવભૂમિ દ્વારકા જિલ્લાનું 83.48 ટકા ઉજળું પરિણામ: ગત વર્ષ કરતા વધારોઆવતીકાલે જાહેર થશે ધોરણ 10નું પરિણામ, રિઝલ્ટ જોવા આ નંબર ફટાફટ સેવ કરી લો
ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત બોર્ડનું ધોરણ 10નું રિણામ આવતીકાલે (8 મે 2025) સવારે 08:00 કલાકે જાહેર કરાશે. રાજ્યના…
View More આવતીકાલે જાહેર થશે ધોરણ 10નું પરિણામ, રિઝલ્ટ જોવા આ નંબર ફટાફટ સેવ કરી લો