વાંકાનેર નગરપાલિકા તેમજ તાલુકા પંચાયતની ચંદ્રપુર બેઠકની પેટા ચૂંટણી માટે આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હોય, જેમાં વાંકાનેરમાં ભાજપના બે બળીયા જુથો વચ્ચે વર્ચસ્વની…
View More વાંકાનેર પાલિકાના ભાજપના ઉમેદવારોની યાદી અંતે જાહેરBJP
પાલિકા-પંચાયતોમાં ભાજપ દ્વારા ઉમેદવારોને ફોર્મ ભરવા સીધી સૂચના
લિસ્ટ જાહેર થાય તો બળવો થવાનો ભય: સૂચના મળી તેવા ઉમેદવારો આજે, બાકીના કાલે ફોર્મ ભરશે અસંતુષ્ટોના મોરચા ગાંધીનગર પહોંચે નહીં તેની પણ રખાતી તકેદારી,…
View More પાલિકા-પંચાયતોમાં ભાજપ દ્વારા ઉમેદવારોને ફોર્મ ભરવા સીધી સૂચનાપાલિકા-પંચાયતોની ઉમેદવારી માટે ભાજપમાં ભારે ખેંચતાણ
મોડીરાત સુધી પાર્લામેન્ટરી બોર્ડની બેઠક ચાલી છતાં અમૂક બેઠકોમાં સહમતી નહીં થતા સવારે ફરી ચર્ચા કરાઇ રાજકોટ જિલ્લામાં જેતપુર-ધોરાજી-ઉપલેટાના લિસ્ટ ફાઇનલ, ભાયાવદર-જસદણમાં જૂથવાદનું નડતર આજે…
View More પાલિકા-પંચાયતોની ઉમેદવારી માટે ભાજપમાં ભારે ખેંચતાણલોકસભા ચૂંટણી પહેલાં ભાજપના ડોનેશનમાં 87% વધારો: ચૂંટણી બોન્ડનો હિસ્સો 50%થી ઓછો
2024 માં લોકસભાની ચૂંટણીના ભાગરૂૂપે, ભાજપને દાન અગાઉના વર્ષ કરતાં 87% વધીને રૂૂ. 3,967.14 કરોડને સ્પર્શ્યું, જ્યારે પક્ષના કુલ યોગદાનમાં ચૂંટણી બોન્ડનો હિસ્સો ઘટીને…
View More લોકસભા ચૂંટણી પહેલાં ભાજપના ડોનેશનમાં 87% વધારો: ચૂંટણી બોન્ડનો હિસ્સો 50%થી ઓછોધ્રોલ: ભાજપમાં કોર્પોરેટરની ટિકિટ માટે ઉમેદવારો દ્વારા એડીચોટીનું જોર
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થયા બાદ ચુંટણીનો ધમધમાટ શરૂૂ થયો છે. ઉમેદવારો ટીકીટ માટે ચોકઠાં ગોઠવી રહ્યાં છે. ત્યારે જામનગર જિલ્લાની ધ્રોલ નગર પાલિકામાં…
View More ધ્રોલ: ભાજપમાં કોર્પોરેટરની ટિકિટ માટે ઉમેદવારો દ્વારા એડીચોટીનું જોર‘ગંગામાં ડૂબકી મારવાથી ગરીબી ખતમ થશે…?’ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનું નિવેદન
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ભાજપના નેતાઓના મહાકુંભ સ્નાનને લઈને નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ‘ગંગામાં ડૂબકી લગાવવાથી ગરીબી ખતમ નહીં થાય’. ભાજપ-આરએસએસ…
View More ‘ગંગામાં ડૂબકી મારવાથી ગરીબી ખતમ થશે…?’ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનું નિવેદનભાજપ દ્વારા શહેરના આગેવાનોની ચૂંટણી નિરીક્ષક તરીકે નિમણૂક
શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી, મહામંત્રી અશ્વિન મોલીયા, ડો.માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલાની એક સંયુક્ત અખબારી યાદીમાં જણાવાયુ છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્થાનિક સ્વરાજયની…
View More ભાજપ દ્વારા શહેરના આગેવાનોની ચૂંટણી નિરીક્ષક તરીકે નિમણૂકઅલગ ભીલીસ્તાન માટે વસાવા ત્રિપુટીનું એલાન-એ-જંગ
‘આપ’ના ધારાસભ્ય ચૈતર વસાવા, ભાજપના માજી ધારાસભ્ય મહેશ વસાવા બાદ માજી ધારાસભ્ય છોટુ વસાવા પણ મેદાને આપ ધારાસભ્ય ચૈતર વસાવા અને માજી ધારાસભ્ય તેમજ ભાજપા…
View More અલગ ભીલીસ્તાન માટે વસાવા ત્રિપુટીનું એલાન-એ-જંગભાજપે દિલ્હીમાં ચૂંટણી ઢંઢેરાનો 3જો ભાગ કર્યો રિલિઝ, અમિત શાહે કહ્યું- ‘અમે જે વચન આપીએ છીએ તે પૂરા કરીએ છીએ’
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે દિલ્હી વિધાનસભા ચૂંટણી માટેના ઠરાવ પત્રનો ભાગ-3 બહાર પાડ્યો છે. સતત ત્રીજી વખત પાર્ટી દ્વારા ઘણી મોટી જાહેરાતો કરવામાં…
View More ભાજપે દિલ્હીમાં ચૂંટણી ઢંઢેરાનો 3જો ભાગ કર્યો રિલિઝ, અમિત શાહે કહ્યું- ‘અમે જે વચન આપીએ છીએ તે પૂરા કરીએ છીએ’પાલિકા-મહાપાલિકા માટે ભાજપની સેન્સ પ્રક્રિયા
બે દિવસ ટિકિટ દાવેદારોને રૂબરૂ મળશે, 30મીએ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક જૂનાગઢ મહાનગરપાલિકા, 66 નગરપાલિકા, કઠલાલ, કપડવંજ, ગાંધીનગર તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી તેમજ બોટાદ અને વાંકાનેર…
View More પાલિકા-મહાપાલિકા માટે ભાજપની સેન્સ પ્રક્રિયા