સાથીપક્ષોના ત્રાગા વચ્ચે ભાજપની 71 ઉમેદવારોની પહેલી યાદી

બિહારમાં એનડીએમાં બેઠકોની ખેંચતાણ યથાવત, મહાગઠબંધનમાં એક સંધાય ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ: ગિરિરાજે ચિરાગને સ્ટ્રાઇક રેટનું ગાણું ન ગાવા કહ્યું: દાવેદારો ઉભા ખેતર અને…

View More સાથીપક્ષોના ત્રાગા વચ્ચે ભાજપની 71 ઉમેદવારોની પહેલી યાદી

IRCTC કેસમાં લાલુ પરિવાર સામે આરોપો ઘડાયા

    બિહાર ચૂંટણી પહેલા તેજસ્વી યાદવને IRCTC હોટલ ભ્રષ્ટાચાર કેસમાં અદાલતે પ્રથમ દ્રષ્ટીએ દોષિત માન્યા છે. રાઉસ એવન્યુ કોર્ટે આ કેસમાં આરોપીઓ સામે આરોપ…

View More IRCTC કેસમાં લાલુ પરિવાર સામે આરોપો ઘડાયા

જમીનના બદલામાં નોકરી કૌભાંડમાં લાલુ પરિવારને દોષિત જાહેર કરતી કોર્ટ

રાબડી દેવી, તેજસ્વી યાદવ સહિતનાઓને ટેન્ડર પ્રક્રિયામાં ફેરબદલ માટે જવાબદાર ગણી આરોપી નક્કી કર્યા બિહારની ચુંટણીના પડઘમ પહેલા લાલુ પરીવારની મુશ્કેલીમા વધારો થયો છે. આઇઆરસીટીસી…

View More જમીનના બદલામાં નોકરી કૌભાંડમાં લાલુ પરિવારને દોષિત જાહેર કરતી કોર્ટ

મુખ્યમંત્રી તરીકે તેજસ્વી આગળ પણ એનડીએ સરકારની સંભાવના વધુ

સી વોટરના સરવે મુજબ મુખ્યમંત્રીના ચહેરા તરીકે આરજેડી નેતાને 36.5 ટકા લોકો પસંદ કરે છે, પ્રશાંત કિશોર બીજા, નીતિશ ત્રીજા નંબરે એનડીએ સત્તા જાળવી રાખે…

View More મુખ્યમંત્રી તરીકે તેજસ્વી આગળ પણ એનડીએ સરકારની સંભાવના વધુ

બિહારમાં દરેક પરિવારના એક સભ્યને સરકારી નોકરી, તેજસ્વી યાદવની જાહેરાત

આરજેડી નેતા તેજસ્વી યાદવે મોટી જાહેરાત કરતાં કહ્યું છે કે સરકાર બનાવીશું તો બિહારના દરેક પરિવારને સરકારી નોકરી આપવામાં આવશે. તેમની આ જાહેરાત બિહારમાં વિધાનસભા…

View More બિહારમાં દરેક પરિવારના એક સભ્યને સરકારી નોકરી, તેજસ્વી યાદવની જાહેરાત

બિહારમાં પ્રશાંત કિશોરની પાર્ટીએ 43 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી

વ્યૂહરચનાકારમાંથી રાજકારણી બનેલા, જન સુરાજના સ્થાપક પ્રશાંત કિશોરે આગામી બિહાર વિધાનસભા ચૂંટણી માટે તેમની પાર્ટીની પહેલી યાદી જાહેર કરી છે. સસ્પેન્સનો અંત લાવતા, તેમણે તાજેતરમાં…

View More બિહારમાં પ્રશાંત કિશોરની પાર્ટીએ 43 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી

બિહારમાં પાઘડીનો વળ છેડે: બન્ને મોરચામાં બેઠકોની ખેંચતાણ ચરમસીમાએ પહોંચી

એનડીએના ઘટક પાસવાને કહ્યું, જીવવું હોય તો મરતાં શીખો: મહાગઠબંધનમાં સાહનીનો છક્કો, મારા પક્ષને સીટ ભલે ઓછી આપો, નાયબ સીએમ તો હું જ બનીશ બિહાર…

View More બિહારમાં પાઘડીનો વળ છેડે: બન્ને મોરચામાં બેઠકોની ખેંચતાણ ચરમસીમાએ પહોંચી

બિહાર ચૂંટણી: બન્ને ગઠબંધનમાં એક અનાર સો બીમાર

એનડીએ અને મહાગઠબંધનના મોટા પક્ષો વચ્ચે બેઠક વહેંચણીના ઝાઝા મતભેદો નથી, નાના પક્ષો મ્હોં ફાડી ઉભા છે: એનડીએ માટે પાસવાન, મહાગઠબંધન માટે સાહની મોટો દુખાવો…

View More બિહાર ચૂંટણી: બન્ને ગઠબંધનમાં એક અનાર સો બીમાર

બુરખાધારી બાનુ પર બબાલનો ચૂંટણી પંચે કાઢયો તોડ

બિહાર વિધાનસભાની ચૂંટણીઓની જાહેરાત થઈ ગઈ છે. પરંતુ હંમેશની જેમ, આ વખતે એક મુદ્દો ચર્ચાઈ રહ્યો છે કે બુરખા પહેરીને મતદાન કરતી મહિલાઓનું શું થશે?…

View More બુરખાધારી બાનુ પર બબાલનો ચૂંટણી પંચે કાઢયો તોડ

બિહાર વિધાનસભાની ચૂંટણી એક-બે તબક્કામાં યોજવા રાજકીય પક્ષોની માગણી

ચૂંટણી પંચ સાથેની બેઠકમાં જેડીયુએ મહારાષ્ટ્રની જેમ એક જ તબકકામાં અને છઠ્ઠ પછી તરત ચૂંટણી માગી: ભાજપે બે તબક્કા સુચવ્યા બિહાર વિધાનસભાની ચૂંટણી માટે ચૂંટણી…

View More બિહાર વિધાનસભાની ચૂંટણી એક-બે તબક્કામાં યોજવા રાજકીય પક્ષોની માગણી