બિહારમાં અંતે ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએએ મેલ કરવત મોચીના મોચી કરીને ફરી નીતીશ કુમારને મુખ્યમંત્રી બનાવવાનું નક્કી કરી નાખ્યું. બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ 89 બેઠક…
View More બિહારમાં નીતિશ ભલે મુખ્યમંત્રી બન્યા, સત્તાની ચાવી ભાજપે પોતાની પાસે રાખી છેbihar news
આજે 10મી વખત નીતીશ કુમાર લેશે બિહારના CM તરીકે શપથ, PM મોદી હાજરી આપશે
બિહાર ચૂંટણીમાં NDAના પ્રચંડ વિજય બાદ હવે રાજ્યમાં નવી સરકાર બનાવવાનો સમય આવી ગયો છે. નીતિશ કુમાર આજે 10મી વખત બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ…
View More આજે 10મી વખત નીતીશ કુમાર લેશે બિહારના CM તરીકે શપથ, PM મોદી હાજરી આપશેનીતિશની મુખ્યમંત્રી તરીકે વરણી, કાલે નવી સરકારની શપથવિધિ
નવી સરકારના ગઠન પહેલાં રાજીનામું આપ્યું: જેડીયુ, એનડીએની બેઠકમાં વર્તમાન મુખ્યમંત્રીની નેતાપદે વરણીથી 10મી વાર મુખ્યમંત્રી બનશે: સમ્રાટ ચૌધરી, વિજય સિંહા, નાયબ સીએમ તરીકે યથાવત…
View More નીતિશની મુખ્યમંત્રી તરીકે વરણી, કાલે નવી સરકારની શપથવિધિકાલે નીતિશકુમારની તાજપોશીના સાક્ષી બનશે ભૂપેન્દ્ર પટેલ-હર્ષ સંઘવી
બિહારના મુખ્યમંત્રી તરીકે આવતીકાલે 10મી વખત નીતીશકુમાર શપથ ગ્રહણ કરશે આ ઐતિહાસિક ક્ષણના ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંધવી પણ સાક્ષી બનશે.…
View More કાલે નીતિશકુમારની તાજપોશીના સાક્ષી બનશે ભૂપેન્દ્ર પટેલ-હર્ષ સંઘવીદલિતો, ઓબીસીથી માંડી ઉચ્ચ જાતિઓ એનડીએને જબરદસ્ત સમર્થન
અત્યારસુધી કોઇ એક ગઠબંધનને 60 થી 80 ટકા સમર્થન મળ્યું હતું, આ વખતે સ્પષ્ટ ધ્રુવીકરણ: મહાગઠબંધનને મુસ્લિમ-યાદવોનું નોંધપાત્ર સમર્થન છતાં 2020ની તુલનામાં ઘટાડો બિહાર વિધાનસભા…
View More દલિતો, ઓબીસીથી માંડી ઉચ્ચ જાતિઓ એનડીએને જબરદસ્ત સમર્થનબિહારમાં નવી નીતિશ સરકારની 20મીએ શપથવિધિ: ભાજપના 16, જેડીયુના સીએમ સહિત 14 મંત્રીની ફોર્મ્યુલા
JDU પ્રમુખ નીતિશ કુમાર ગુરુવારે દસમી વખત બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. નવી NDA સરકારના શપથ ગ્રહણ સમારોહમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી હાજરી…
View More બિહારમાં નવી નીતિશ સરકારની 20મીએ શપથવિધિ: ભાજપના 16, જેડીયુના સીએમ સહિત 14 મંત્રીની ફોર્મ્યુલામુજફફરપુરમાં શોર્ટસર્કિટથી આગ: પરિવારના પાંચ સભ્યોના મૃત્યુ
બિહારના મુઝફ્ફરપુર જિલ્લામાં ગત રાત્રે મોતીપુર વોર્ડ 13માં એક ભયાનક ઘટના બની, જ્યાં શોર્ટ સર્કિટથી લાગેલી આગમાં એક જ પરિવારના પાંચ સભ્યો જીવતા સળગી જઈને…
View More મુજફફરપુરમાં શોર્ટસર્કિટથી આગ: પરિવારના પાંચ સભ્યોના મૃત્યુજનાદેશ સ્વિકારવાના બદલે વોટ ચોરી, ચૂંટણીમાં અનિયમિતતાઓનું નાડુ પકડી રાખતી કોંગ્રેસ
કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને યોજાયેલી મહત્વપૂર્ણ બેઠક હવે પૂર્ણ થઈ ગઈ છે. રાહુલ ગાંધી બેઠક પછી તરત જ ત્યાંથી નીકળી ગયા. ત્યારબાદ કે.સી. વેણુગોપાલ…
View More જનાદેશ સ્વિકારવાના બદલે વોટ ચોરી, ચૂંટણીમાં અનિયમિતતાઓનું નાડુ પકડી રાખતી કોંગ્રેસબિહારમાં સરકાર રચવા કવાયત: નીતિશના નેતૃત્વ મામલે અટકળો
જેડીયુ (85) કરતાં ચાર બેઠકો વધુ મળતાં ભાજપ જ કિંગમેકર: સીએમના નિવાસસ્થાને મુલાકાતીઓનો ઘસારો: પક્ષના નેતાએ કહ્યું, નીતિશ સિવાય બીજા નામની કલ્પના પણ કરી શકાય…
View More બિહારમાં સરકાર રચવા કવાયત: નીતિશના નેતૃત્વ મામલે અટકળોબિહારમાં એનડીએને 46.52 ટકા, મહાગઠબંધનને 37.64 ટકા મત
માત્ર 25 બેઠકો છતાં 23 ટકા વોટ સાથે આરજેડીને ભાજપ કરતાં વધુ 3 ટકા અથવા 15 લાખ વધુ મત મળ્યા બિહારમાં જાહેર થયેલા આખરી પરિણામોમાં…
View More બિહારમાં એનડીએને 46.52 ટકા, મહાગઠબંધનને 37.64 ટકા મત