ભાવનગર જિલ્લામાં કોરોનાનો નવો કેસ સામે આવતાં આરોગ્ય તંત્ર દોડતું થયું છે. મોરબી જિલ્લામાંથી ભાવનગરના પાલીતાણા ખાતે પ્રવાસે આવેલી એક 43 વર્ષીય મહિલાનો કોરોના રિપોર્ટ…
View More ભાવનગરમાં કોરોનાની ફરી એન્ટ્રી: પાલીતાણા આવેલી મહિલાનો રિપોર્ટ પોઝિટિવbhavnagar
ભાવનગર કલેક્ટરનું નકલી ફેસબુક ફેક આઈ.ડી બનાવી પાણિયાળીના સરપંચ સાથે છેતરપિંડી
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના અલંગ પોલીસ નીચે આવતા પાણિયાળી ગામના સરપંચ સાથે મોબાઈલના માધ્યમથી છેતરપીંડી થયાનું ડી.વાય.એસ.પી નકુમની અધ્યક્ષતામાં યોજાયેલા તળાજા ડિવિઝન પોલીસ મથક નીચે…
View More ભાવનગર કલેક્ટરનું નકલી ફેસબુક ફેક આઈ.ડી બનાવી પાણિયાળીના સરપંચ સાથે છેતરપિંડીભાવનગર મેડિકલ કોલેજ રેગિંગમાં તબીબી અધિક્ષક સહિત 5 સામે કાર્યવાહી
ભાવનગરની સરકારી મેડિકલ કોલેજમાં દોઢ માસ પૂર્વે બનેલી રેગિંગની ઘટનામાં 5 ઉચ્ચ અધિકારીઓ સામે પગલાં લેવાયા છે. હોસ્પિટલના તબીબી અધિક્ષક, મેડિકલ કોલેજના એડિશનલ ડીન અને…
View More ભાવનગર મેડિકલ કોલેજ રેગિંગમાં તબીબી અધિક્ષક સહિત 5 સામે કાર્યવાહીભાવનગરમાં રોકાણના નામે 114 રોકાણકારો સાથે 3.41 કરોડની ઠગાઇ
ભાવનગરમાં રોકાણ પર આકર્ષક વળતરની લાલચ આપી કરોડો રૂૂપિયાની છેતરપિંડીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. શહેરના રિંગરોડ પાસે નારાયણ સોસાયટીમાં રહેતા બન્ને ભાઈએ સોશિયલ…
View More ભાવનગરમાં રોકાણના નામે 114 રોકાણકારો સાથે 3.41 કરોડની ઠગાઇગૂગલ મેપમાં મંદિરો શોધી ચોરી કરતી ટોળકી ઝડપાઇ, ભાવનગર-અમરેલીમાં 26 મંદિરોને નિશાન બનાવ્યા
ભાવનગર અને અમરેલી જિલ્લાના જુદા જુદા ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા મંદિરો તેમજ માતાજીના મઢને લક્ષ્યાંક બનાવી સોના-ચાંદીના છત્તર અને રોકડની ચોરી કરતી આંતરજિલ્લા રીઢા ચોરોની ટોળકીને…
View More ગૂગલ મેપમાં મંદિરો શોધી ચોરી કરતી ટોળકી ઝડપાઇ, ભાવનગર-અમરેલીમાં 26 મંદિરોને નિશાન બનાવ્યાભાવનગર રેલવેના સતર્ક લોકો પાયલટે સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો
પશ્ચિમ રેલવેના ભાવનગર રેલવે મંડળ દ્વારા એશિયાટિક સિંહો તેમજ અન્ય વન્યજીવોની સુરક્ષા માટે સતત અસરકારક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મંડળ પ્રશાસનના માર્ગદર્શન હેઠળ લોકો…
View More ભાવનગર રેલવેના સતર્ક લોકો પાયલટે સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યોભાવનગર પોલીસ બેડામાં ફેરફાર, 3 PI અને 4 PSIની આંતરિક બદલી
લીવ રિઝર્વમાં રહેલા અધિકારીઓને ફિલ્ડમાં મૂકાયા ભાવનગર જિલ્લા પોલીસ તંત્રમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદ્રઢ બનાવવાના હેતુસર પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય દ્વારા જિલ્લાના પોલીસ…
View More ભાવનગર પોલીસ બેડામાં ફેરફાર, 3 PI અને 4 PSIની આંતરિક બદલીતળાજામાં 13 વર્ષની સગીરાને ડબલ ઉંમરનો યુવક ભગાડી ગયો
ભાવનગર જિલ્લા ના તળાજા પંથક ની 13 વર્ષીય સગીરાને તેમનાથી ડબલ ઉંમર નો યુવક વાલીપણા માંથી ભગાડી ગયાની ઘટના તળાજા પોલીસ દફતરે નોંધાઇ હતી.પોલીસે ઘટના…
View More તળાજામાં 13 વર્ષની સગીરાને ડબલ ઉંમરનો યુવક ભગાડી ગયોભાવનગરમાં ધાર્મિક વૈમનસ્ય ફેલાવનાર મૌલાના સહિત બે ઝડપાયા, 10 દિવસના રિમાન્ડ પર
ભાવનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ધાર્મિક વૈમનસ્ય પેદા કરી રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાને નુકસાન પહોંચાડવાના ગંભીર ગુનામાં વધુ બે મુસ્લિમ શખ્સો સામે કડક કાર્યવાહી કરી…
View More ભાવનગરમાં ધાર્મિક વૈમનસ્ય ફેલાવનાર મૌલાના સહિત બે ઝડપાયા, 10 દિવસના રિમાન્ડ પરભાવનગર નજીક ગેરકાયદે મદ્ર્રેસા ઝડપાયું, મૌલાનાની ધરપકડ
ભાવનગર શહેરના સીદસર 25 વારિયા વિસ્તારમાં પોલીસ અને વહીવટી તંત્રએ ગેરકાયદેસર મદ્રેસા ઝડપી લઇ મૌલાના ને ઝડપી લઇ શંકાસ્પદ સાહિત્યમાં અન્ય ધર્મ અંગે અપમાનજનક અને…
View More ભાવનગર નજીક ગેરકાયદે મદ્ર્રેસા ઝડપાયું, મૌલાનાની ધરપકડ