ભાવનગર જિલ્લાના તળાજા નજીકના વેળાવદર થી લઈ ત્રાપજ સુધીનો વિસ્તાર યમલોક સમાન છે.અહીં કેટલાક બનતા અકસ્માત ની કદી કલ્પના પણ ન કરી હોય તેવા અકસ્માત…
View More તળાજામાં એક જ સ્થળે અકસ્માતની બે ઘટના, બે યુવકોના કરૂણ મોતbhavnagar news
ભાવનગરમાં રેલવે અધિકારીના ત્રાસથી કર્મચારીનો આપઘાત
ટ્રેન હેઠળ પડતું મૂકી જીવ દીધો: પરિવાર અને કર્મચારીઓમાં રોષ ભાવનગરમાં રેલવે કર્મચારીએ આપઘાત કરવાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. ભાવનગરના…
View More ભાવનગરમાં રેલવે અધિકારીના ત્રાસથી કર્મચારીનો આપઘાતભાવનગરમાંથી 3.37 લાખનું ડ્રગ્સ ઝડપાયું
ભાવનગર શહેરના પ્રભુદાસ તળાવ નજીકના રહેણાંકીય મકાનમાં પોલીસે રેડ કરી ત્રણ લાખથી વધુના ડ્રગ્સનો જથ્થો ઝડપી લઇ એક શખ્સની ધરપકડ કરી છે. પ્રાપ્ત થતી માહિતી…
View More ભાવનગરમાંથી 3.37 લાખનું ડ્રગ્સ ઝડપાયુંભાવનગરના ભેગાળી ગામે ખેડૂતના મોંમાં આવેલ કોળિયો ઝૂંટવાયો
ભાવનગર જિલ્લાના તળાજા ના ભેગાળી ગામે વાળી ધરાવતા ખેડૂતે પોતાના ખેતર વાડીમા બારેક વિધાન ઘઉં કર્યા હતા.ઘઉં નો પાક તૈયાર થયેલ હતો.લણવા ના બાકી હતા…
View More ભાવનગરના ભેગાળી ગામે ખેડૂતના મોંમાં આવેલ કોળિયો ઝૂંટવાયોભાવનગરમાં બે ભાઇઓને તળાજાના દરિયા કિનારે લઇ જઇ બેફામ માર માર્યો
બે સંતાનની માતા સાથે નાનો ભાઇ રફુચક્કર થઇ જતાં મોટાભાઇઓએને માર ખાવો પડયો ભાવનગર જિલ્લાના તળાજા ના બેલા ગામના ખેડૂત પરિવાર નો યુવાન પોતાનીજ વાડીમા…
View More ભાવનગરમાં બે ભાઇઓને તળાજાના દરિયા કિનારે લઇ જઇ બેફામ માર માર્યોભાવનગરના મોતી તળાવ વિસ્તારમાં BMCનું મેગા ડિમોલિશન
ગઢેચી શુદ્ધિકરણ પ્રોજેક્ટ માટે 15 દિવસની મુદત પૂર્ણ થતાં 800થી વધુ દબાણો દૂર કરવા કાર્યવાહી ભાવનગરમાં ગઢેચી નદીનો શુદ્ધિકરણ પ્રોજેક્ટ સાકાર કરવા મહાપાલિકા બારા 800થી…
View More ભાવનગરના મોતી તળાવ વિસ્તારમાં BMCનું મેગા ડિમોલિશનહથિયારો સાથે રીલ બનાવનાર ચાર યુવકોને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું
હિન્દી ફિલ્મ પુષ્પાની સ્ટાઈલમાં તીક્ષણ હથિયારો સાથે રીલ બનાવી ભાવનગર જિલ્લાના મહુવાના ચાર યુવાનોએ સોશિયલ મીડિયામાં વાયરલ કરી હતી. જે વાત ભાવનગર પોલીસના ધ્યાને આવતા…
View More હથિયારો સાથે રીલ બનાવનાર ચાર યુવકોને પોલીસે કાયદાનું ભાન કરાવ્યુંતળાજામાં 17 મંદિર અને બે દરગાહ તોડવા નોટિસ
ભાવનગર જિલ્લાની તળાજા નગર પાલિકા દ્વારા હિન્દૂ દેવી દેવતા ના 17 અને 2 દરગાહ મળી કુલ 19 ધાર્મિક સ્થળો ને હટાવી લેવા નોટીસ પાઠવવામાં આવી…
View More તળાજામાં 17 મંદિર અને બે દરગાહ તોડવા નોટિસભાવનગરમાં પ્રેમ પ્રકરણમાં પુત્રીનું ગળુ ઘોંટી દેતા પિતા-કાકા
હત્યા કરી પુરાવાનો નાશ કરવા અંતિમ વિધી કરી પિતા સુરત જતા રહયા, પોલીસે બંન્નેને પકડી પુછપરછ શરૂ કરી અન્ય જ્ઞાતિના યૂવકના પ્રેમમાં પડતા દીકરીની નિર્દયતાથી…
View More ભાવનગરમાં પ્રેમ પ્રકરણમાં પુત્રીનું ગળુ ઘોંટી દેતા પિતા-કાકાભાવનગરમાં મહિલાનું અપહરણ કરી ગોંધી રાખી દુષ્કર્મ, આરોપીઓએ ગુપ્ત ભાગમાં મરચું નાખ્યું
ભાવનગર શહેરમાં ચકચારી દુષ્કર્મનો બનાવ સામે આવ્યો છે. શહેરની એક મહિલાના ઘરેથી ચાર શખ્સોએ કારમાં અપહરણ કરીને ફરાર થઇ ગયા હતા જે બાદ…
View More ભાવનગરમાં મહિલાનું અપહરણ કરી ગોંધી રાખી દુષ્કર્મ, આરોપીઓએ ગુપ્ત ભાગમાં મરચું નાખ્યું