બેભાન અવસ્થામાં હોસ્પિટલે ખસેડયો પરંતુ સારવાર કારગત ન નીવડી ભાવનગરમાં ફોટોગ્રાફીનું કામ પૂર્ણ કરી મહુવા ઉમણીયાવદર ખાતે પોતાના ઘરે આવી રહેલા ફોટોગ્રાફર યુવકનું મહુવા-વડલી બાયપાસ…
View More ભાવનગરના મહુવા નજીક ફોટોગ્રાફી પૂર્ણ કરીને આવતા યુવાનનું અકસ્માતમાં મોતbhavnagar news
એરસ્ટ્રાઇક બાદ આતંકી હુમલામાં શહીદ થયેલા ભાવનગરના પિતા-પુત્રના પરિવારેે કહ્યું, હવે અમને ન્યાય મળ્યો
મૃતકના પત્નીએ કહ્યું, દેશના વડાપ્રધાન અને ભારતીય સેના પર અમને ગર્વ છે ભારતીય સેનાએ પાકિસ્તાન પર કરેલી એરસ્ટ્રાઇકથી ભાવનગરના શહીદ પરિવારને મોટી રાહત મળી છે.…
View More એરસ્ટ્રાઇક બાદ આતંકી હુમલામાં શહીદ થયેલા ભાવનગરના પિતા-પુત્રના પરિવારેે કહ્યું, હવે અમને ન્યાય મળ્યોલગ્નના ચાર દિવસમાં જ પોલીસ કોન્સ્ટેબલ પતિએ પત્નીનું ગળુ દબાવ્યું
ભાવનગર આવેલી પરિણીતાએ પતિ સહિતના સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી ભાવનગર ખાતે રહેતા અને મુળ તળાજાના માંડવાળી ગામે રહેતા અને પોલીસ કોન્સ્ટેબમાં ફરજ બજાવતા પતિએ લગ્નના…
View More લગ્નના ચાર દિવસમાં જ પોલીસ કોન્સ્ટેબલ પતિએ પત્નીનું ગળુ દબાવ્યુંભાવનગરમાં વાજડી સાથે વરસાદથી છાપરા ઉડ્યા, અંધારપટ્ટ
ગોહિલવાડ પંથકમાં ગઈકાલે બપોરે વાતાવરણમાં પલટો આવ્યા બાદ સાંજે તોફાની પવન સાથે વરસાદ શરૂૂ થયો હતો. શહેર અને ગ્રામ્ય પંથકમાં કરા પણ પડ્યા હતા. ડીએસપી…
View More ભાવનગરમાં વાજડી સાથે વરસાદથી છાપરા ઉડ્યા, અંધારપટ્ટભાવનગરમાં ઉઘરાણીમાં આવેલા બે વેપારીઓ પર હુમલો, ભયનો માહોલ
સોપારીની લેણી રકમ લેવા આવ્યા હતા, હુમલાખોરો પોલીસના સકંજામાં ભાવનગર જિલ્લાના તળાજા નગર ભારે ગુન્હા ની દ્રષ્ટિએ છેલ્લા ઘણા સમય થી શાંતછે.ત્યારે વેપારીઓ અને રાહદારીઓમા…
View More ભાવનગરમાં ઉઘરાણીમાં આવેલા બે વેપારીઓ પર હુમલો, ભયનો માહોલભાવનગરમાંથી ચાર શખ્સો ઘાતક હથિયારો સાથે ઝડપાયા
ભાવનગર કલેકટર કચેરી નજીકથી પસાર થતી કાર માંથી પોલીસે ઘાતક હથિયારો સાથે ચાર શખ્સોને ઝડપી લીધા હતા. પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગરમાં પિસ્તોલ, તમંચો, છરી…
View More ભાવનગરમાંથી ચાર શખ્સો ઘાતક હથિયારો સાથે ઝડપાયાહું પણુ મટે તેનું નામ જ મુક્તિ : મોરારીબાપુ
ભાવનગરમાં ધાંધલ્યા પરિવાર દ્વારા સીતારામ બાપુના વ્યાસાસને ચાલતી શ્રીમદ્ ભાગવતકથામાં રામ જન્મ, કૃષ્ણ જન્મની કથા વર્ણવી : કથાના પ્રથમ સત્રમાં મોરારીબાપુની વિશેષ ઉપસ્થિતિ ભાવનગર શહેરના…
View More હું પણુ મટે તેનું નામ જ મુક્તિ : મોરારીબાપુભાવનગરમાં મકાનનો કબજો લેવા ગયેલ બેંક અધિકારીઓ અને મકાનમાલિક વચ્ચે ઝપાઝપી
ભાવનગરના શાસ્ત્રીનગર, એલ.આઈ.જી. વસાહતમાં મકાનની જપ્તી કરવા ગયેલ બેંક અધિકારીઓ અને મકાન માલિક અને ભાડુઆત વચ્ચે ઝઘડો અને ઝપાઝપી થતા બન્ને પક્ષે સામસામી પોલીસ ફરિયાદ…
View More ભાવનગરમાં મકાનનો કબજો લેવા ગયેલ બેંક અધિકારીઓ અને મકાનમાલિક વચ્ચે ઝપાઝપીબાબરાના ઉદ્યોગપતિ, પૌત્ર અને પૌત્રવધૂનું અકસ્માતમાં મોત
વલ્લભીપુર નજીક ગોઝારો અકસ્માત થયો હતો, એક જ પરિવારના ત્રણ મોતથી શોક: અમદાવાદ સ્થાયી થયેલા સગર્ભા પૌત્રવધુનું ત્રણ દિવસ બાદ સીમંત હોવાથી બાબરા આવતા હતા…
View More બાબરાના ઉદ્યોગપતિ, પૌત્ર અને પૌત્રવધૂનું અકસ્માતમાં મોતભાવનગરના ભદ્રાવળ ગામે યુવાનને ડમ્પરે કચડી નાખ્યો
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ભદ્રાવળ ગામના ખેડૂત યુવાન સાંજના સમયે ગામના બસ.સ્ટેશન પાસે થી ચાલી ને જતા હતા.એ સમયે ટીમાણા ગામના રહીશ નું રેતી…
View More ભાવનગરના ભદ્રાવળ ગામે યુવાનને ડમ્પરે કચડી નાખ્યો