rajkot1 month ago
કવિતાકાંડમાં સસ્પેન્ડ કરાયેલા પ્રો.મનોજ જોશીને ફરી ગુજરાતી ભવનના વડા બનાવાયા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ ઇન્ચાર્જ કુલપતિ પ્રોફેસર ગીરીશ ભિમાણી દ્વારા ગુજરાતી ભવનના અધ્યક્ષ પદેથીકવિતા કાંડમાં સસ્પેન્ડ કરવામાં આવેલ ડો.મનોજ જોશીને ઇન્ચાર્જ કુલપતિ ડો.નિલામ્બરીબેન દવે દ્વારા ફરી ભવનના...