રાષ્ટ્રીય5 hours ago
દર મંગળવારે 21 વખત ભારત માતા કી જયના નારા સાથે ત્રિરંગાને સલામીની સજા
પાક.ની તરફેણમાં નારા લગાવનારને જબલપુર હાઈકોર્ટના શરતી જામીન ભારતમાં રહીને પાકિસ્તાનની તરફેણમાં નારા લગાવનાર યુવકને હાઈકોર્ટે શરતી જામીન આપ્યા છે. પાકિસ્તાનના સમર્થનમાં નારા લગાવનારા આરોપીઓએ હવે...