jamnagar2 weeks ago
ખંભાળિયાના બેરાજામાં જુગાર દરોડો: 2 મહિલા સહિત 9 પકડાયા
ખંભાળિયા તાલુકાના બેરાજા ગામે રહેતા જેસા કારૂૂ માડમ નામના શખ્સના રહેણાંક મકાનમાં જુગાર રમાતો હોવાની માહિતી સ્થાનિક પોલીસ સ્ટાફને મળતા મંગળવારે બેસતા વર્ષના ચઢતા પહોરની સવારે...