મારામારીમાં કોઇએ દોઢ તોલાનો સોનાનો ચેઇન ઝૂંટવી લીધો: છ શખ્સો સામે ફરિયાદ નવા થોરાડામાં દુકાનેથી ચીજવસ્તુઓ લઇ જઇ પૈસા ન આપતા શખ્સને સમજાવવા ગયેલા યુવાન…
View More નવા થોરાળામાં દુકાનેથી ચીજવસ્તુઓ મફતમાં લઇ જવા મામલે સમજાવવા જતાં યુવાન પર હુમલોattack
તું આડા અવળા ધંધા કરીને પૈસા કમાય છે તે બંધ કર, મોટાભાઇએ સમજાવતા નાના ભાઇનો હુમલો
રાજકોટનાં બેડી ગામે રહેતો યુવાન તેના નાના ભાઇને આડા અવડા ધંધા બંધ કરી મજુરી કરીને પૈસા કમાવવાની વાત કરતા ઉશ્કેરાયેલા નાનાભાઇએ મોટાભાઇ પર હુમલો…
View More તું આડા અવળા ધંધા કરીને પૈસા કમાય છે તે બંધ કર, મોટાભાઇએ સમજાવતા નાના ભાઇનો હુમલોગોંડલના ગુંદાળામાં સરપંચ ઉપર હુમલાથી તંગદીલી
એક જ સનદમાં બે પ્લોટ ધારકો વચ્ચેના ડખ્ખામાં સરપંચને ત્રણ શખ્સોએ માર મારી આતંક મચાવતા પોલીસના ધાડા ઉતર્યા ગોંડલના ગુંદાળા ગામે ગ્રામ પંચાયતના પ્લોટની ફાળવણી…
View More ગોંડલના ગુંદાળામાં સરપંચ ઉપર હુમલાથી તંગદીલીતું મને ફોનમાં કેમ ગાળો દેશ તેમ કહી યુવાન ઉપર ત્રણ શખ્સનો હુમલો
શહેરમાં જીવરાજ પાર્ક પાસે ભારતનગરમાં રહેતા યુવકને ત્રણ શખ્સોએ તું મને મોબાઇલમાં કેમ ગાળો દેશ તેમ કહી ધોકા વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને…
View More તું મને ફોનમાં કેમ ગાળો દેશ તેમ કહી યુવાન ઉપર ત્રણ શખ્સનો હુમલોમોરબીના સોખડામાં સામાજિક ન્યાય સમિતિના ચેરમેને કરેલી લેન્ડગ્રેબીંગની ફરિયાદનો ખાર રાખી હુમલો
મોરબી તાલુકાના સોખડા ગામે સામાજીક ન્યાય સમિતિના ચેરમેન દ્વારા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરવામાં આવી હતી જેનો ખાર રાખીને આધેડ તેના દીકરા, પત્ની અને પુત્ર વધુને…
View More મોરબીના સોખડામાં સામાજિક ન્યાય સમિતિના ચેરમેને કરેલી લેન્ડગ્રેબીંગની ફરિયાદનો ખાર રાખી હુમલોગોંડલના ધરાળા ગામે પત્નીના પ્રેમીએ પતિ ઉપર કર્યો હુમલો
ગોંડલ તાલુકાનાં ઘરાળા ગામે પત્નિ સાથે પ્રેમસંબંધ નહી રાખવા સમજાવવા ગયેલા પતિને પત્નિનાં પ્રેમીએ ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા બનાવ અંગે સુલતાનપુર…
View More ગોંડલના ધરાળા ગામે પત્નીના પ્રેમીએ પતિ ઉપર કર્યો હુમલોભગવતીપરામા બાઈક સીધુ ચલાવવાનું કહેતા બિલ્ડરને બે શખ્સોએ છરી ઝીંકી
રાજકોટ શહેરમાં ભગવતીપરા મેઈન રોડ જેમાડી દુકાન પાસે બાઈક પર સ્ટંટ કરતા શખ્સોને સમજાવવા જતાં બિલ્ડર યુવાન પર છરીથી હુમલો કરી ઢીકાપાટુનો માર…
View More ભગવતીપરામા બાઈક સીધુ ચલાવવાનું કહેતા બિલ્ડરને બે શખ્સોએ છરી ઝીંકીમહુવાના કસાણ ગામમાં સાત વર્ષના બાળક પર દીપડાનો હુમલો
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના કસાણ ગામમાં દીપડાએ એક 7 વર્ષના બાળક પર હુમલો કર્યો છે. ખેત મજૂરી કરતા પરિવારનો આ બાળક વાડીમાં હતો ત્યારે…
View More મહુવાના કસાણ ગામમાં સાત વર્ષના બાળક પર દીપડાનો હુમલોમોરબીના પંચાસરમાં પિતરાઇના ઝઘડામાં યુવકનું ચાર શખ્સે અપહરણ કરી માર માર્યો
મોરબીના પંચાસર ગામમાં પિતરાઈ ભાઈના ઝગડામાં યુવકનું ચાર શખ્સોએ બાઈકમાં અપહરણ કરી ઘરે લઈ જઇ માર માર્યો હોવાના આક્ષેપ સાથે યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો…
View More મોરબીના પંચાસરમાં પિતરાઇના ઝઘડામાં યુવકનું ચાર શખ્સે અપહરણ કરી માર માર્યોકીટીપરા આવાસમાં ગાળો બોલવાની ના પાડતા દંપતી સહિત ત્રણ પર હુમલો
શહેરમા કીટીપરા આવાસ યોજના પાસે જાહેરમા ગાળો બોલવા મામલે દંપતી સહીત 3 પર છ શખ્સોએ હુમલો કર્યો હતો. આ ઘટનામા પ્રનગર પોલીસ મથકે ગુનો…
View More કીટીપરા આવાસમાં ગાળો બોલવાની ના પાડતા દંપતી સહિત ત્રણ પર હુમલો