rajkot1 month ago
ટંકારાના અંટાળા ગામે કારે ઠોકરે લેતા બાઇક ચાલક યુવકનું મોત: પત્ની-પુત્રને ઇજા
ગઈકાલે રાત્રિના સમયે ટંકારાના અંટાળા ગામના પાટિયા પાસે અજાણી કારના ચાલકે બાઈકને ઠોકરે લેતા ચાલક યુવકનું મૃત્યુ નીપજ્યું હતું જ્યારે બાઈકમાં સવાર તેની પત્ની અને પુત્રને...