આંધ્રપ્રદેશના અન્નમય જિલ્લામાં રવિવારે રાત્રે એક દુ:ખદ અકસ્માતમાં કેરીનો મોટો જથ્થો ભરેલી ટ્રક પલટી જતાં નવ મજૂરોના મોત અને 10 અન્ય ઘાયલ થયા. આ ઘટના…
View More આંધ્રમાં કેરી ભરેલી ટ્રક પલટી જતાં 9 મજૂરોનાં મોત, 10ને ઇજાAndhra Pradesh news
આંધ્રપ્રદેશની જાન્હવી અવકાશમાં જનાર પ્રથમ ભારતીય બનશે
આંધ્રપ્રદેશના પશ્ચિમ ગોદાવરી જિલ્લાના પાલાકોલ્લુની દાંગેતી જાહ્નવી 2029 માં અવકાશમાં જવા માટે તૈયાર છે. ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન એન્જિનિયરિંગમાં સ્નાતક, જાહ્નવી NASAના પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય હવા અને…
View More આંધ્રપ્રદેશની જાન્હવી અવકાશમાં જનાર પ્રથમ ભારતીય બનશેઆંધ્રપ્રદેશમાં ભયાનક અકસ્માત: ડ્રાઈવરને ઝોકું આવી જતા કાર ટ્રક સાથે અથડાઈ, છ લોકોના મોત
આંધ્રપ્રદેશના પ્રકાશમ જિલ્લામાં એક ભયાનક માર્ગની ઘટના બની છે. એક કાર અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતાં છ લોકોના મોત થયા છે. ડ્રાઈવરને ઝોકું…
View More આંધ્રપ્રદેશમાં ભયાનક અકસ્માત: ડ્રાઈવરને ઝોકું આવી જતા કાર ટ્રક સાથે અથડાઈ, છ લોકોના મોતદેશના 1205 MLA સામે હત્યા સહિતના ગંભીર ગુના
આંધ્રપ્રદેશના 78% ધારાસભ્યો સામે ફોજદારી કેસ, અપહરણ-મહિલા વિરૂધ્ધ ગુના સહિતનો ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનો ADRનો રિપોર્ટ એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)એ દેશભરના રાજ્ય વિધાનસભાઓ…
View More દેશના 1205 MLA સામે હત્યા સહિતના ગંભીર ગુનાપૈસા ફેકો નેકનું રેટિંગ મેળવો, 37 લાખની રોકડ સાથે પ ઝડપાયા
આંધપ્રદેશની ડીમ્ડ યુનિવર્સિટીની ઘટના બાદ નેકના ઇન્સ્પેકશનની વિશ્ર્વસનીયતા સામે સવાલ ઉઠયા યુનિવર્સિટી ગ્રાન્ટ કમીશન દ્વારા દરેક શૈક્ષણિક સંસ્થાઓને નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન કાઉન્સિલ (NAAC) પાસે…
View More પૈસા ફેકો નેકનું રેટિંગ મેળવો, 37 લાખની રોકડ સાથે પ ઝડપાયાટેકાની કિંમત: બિહારને બખ્ખાં, આંધ્રપ્રદેશને બજેટમાં ઠેંગો
આ વખતે સામાન્ય બજેટમાં બિહારનો દબદબો જોવા મળી રહ્યો છે. અત્યાર સુધી બિહારને બજેટમાં ઘણી મોટી ભેટો મળી છે. ગ્રીન ફિલ્ડ એરપોર્ટથી લઈને…
View More ટેકાની કિંમત: બિહારને બખ્ખાં, આંધ્રપ્રદેશને બજેટમાં ઠેંગોવિદ્યાર્થી ક્લાસમાંથી બહાર આવ્યો અને ત્રીજા માળેથી લગાવી મોતની છલાંગ, જુઓ વિડીયો
આંધ્રપ્રદેશની એક કોલેજમાં અભ્યાસ કરતા પ્રથમ વર્ષના વિદ્યાર્થીએ ત્રીજા માળેથી કૂદીને આત્મહત્યા કરી હતી. આ હૃદયદ્રાવક ઘટના કોલેજના સિક્યુરિટી કેમેરામાં કેદ થઈ ગઈ…
View More વિદ્યાર્થી ક્લાસમાંથી બહાર આવ્યો અને ત્રીજા માળેથી લગાવી મોતની છલાંગ, જુઓ વિડીયોઆંધ્રમાં બેથી વધુ બાળકોવાળા લોકો જ સ્થાનિક ચૂંટણી લડી શકશે
લોકોને વધુ બાળકો પેદા કરવા પ્રેરતી નીતિઓ લાવવા નાયડુની જાહેરાત આંધ્રપ્રદેશના સીએમ ચંદ્રબાબુ નાયડુએ વસ્તીમાં ઘટાડો ઘટાડવાના પ્રયાસમાં મોટી જાહેરાત કરી છે. સીએમએ કહ્યું છે…
View More આંધ્રમાં બેથી વધુ બાળકોવાળા લોકો જ સ્થાનિક ચૂંટણી લડી શકશેઆંધ્રપ્રદેશના તિરુપતિ મંદિરમાં નાસભાગમાં 6 શ્રદ્ધાળુનાં મોત, 40 ઈજાગ્રસ્ત
આંધ્રપ્રદેશના પ્રખ્યાત તિરુપતિ મંદિરમાં વૈકુંઠ દ્વાર દર્શન ટિકિટ કાઉન્ટર પાસે નાસભાગ મચી હતી. આ ઘટનામાં 6 શ્રદ્ધાળુઓના મોત થયા છે જ્યારે 40 લોકો ઘાયલ થયા…
View More આંધ્રપ્રદેશના તિરુપતિ મંદિરમાં નાસભાગમાં 6 શ્રદ્ધાળુનાં મોત, 40 ઈજાગ્રસ્તખતરોં કે ખિલાડી, દારૂડિયો 11 KV લાઇન પર સૂઇ ગયો
આંધ્ર પ્રદેશના પાલકોંડા મંડલના એમ. સિંગીપુરમમાં એક અજીબો ગરીબ ઘટનામાં, એક દારૂૂડિયો શખ્સ વીજળીના થાંભલા પર ચડી ગયો. તથા લાઈવ વાયર પર સ્ટંટ કરી ગામલોકોને…
View More ખતરોં કે ખિલાડી, દારૂડિયો 11 KV લાઇન પર સૂઇ ગયો