કુંકાવાવ જંગર ગામે રહેતો યુવાન અમરેલીથી હિરા ઘસીને પરત ફરી રહ્યો હતો ત્યારે માંગવાપાળ ગામ પાસે ચાલુ બાઇકે નીચે પટકાતા અકસ્માત સર્જાયો હતો. ગંભીર રીતે…
View More અમરેલીમાં માંગવાપાળ પાસે બાઇક અકસ્માતમાં જંગર ગામના યુવકનું મોતamreli
અમરેલીમાં પેટ્રોલ પંપનો માલીક નિવૃત્ત એસ.ટી. કર્મચારીના 50 લાખ ઓળવી ગયો
બે-ત્રણ મહિનામાં આપી દઇશ તેવા બહાના કાઢતા અંતે પોલીસમાં ફરિયાદ નોંધાઇ અમરેલીમા ચક્કરગઢ રોડ પર અમૃતધારા સોસાયટી શેરી નં-4મા રહેતા અરવિંદભાઇ ડાયાભાઇ ગોહિલે આ…
View More અમરેલીમાં પેટ્રોલ પંપનો માલીક નિવૃત્ત એસ.ટી. કર્મચારીના 50 લાખ ઓળવી ગયોમારી આબરુનો સવાલ છે, હું મરવા જાઉ છું… સ્યુસાઇડ નોટ લખી અમરેલીના વેપારીનો આપઘાત
અમરેલીમાં વ્યાજખોરના ત્રાસથી એક વેપારીએ આપઘાત કરી લીધો છે. લાઠી રોડ પર વૃંદાવન પાર્કમાં ઓમકાર ડેરી ચલાવતા 70 વર્ષીય સુનિલભાઈ નારણભાઈ સંચાણીયા (ગજ્જર)એ ઝેરી…
View More મારી આબરુનો સવાલ છે, હું મરવા જાઉ છું… સ્યુસાઇડ નોટ લખી અમરેલીના વેપારીનો આપઘાતલાઠીમાં ખૂનની હોળી, આડા સંબંધની શંકામાં પતિએ પત્નીને વેતરી નાખી
અમરેલી જિલ્લાના લાઠી શહેરમાં ધુળેટીના દિવસે એક દર્દનાક ઘટના સામે આવી છે. ગુલાબભાઈ કરીમભાઈ સમાએ તેમની 26 વર્ષીય પત્ની રેહાનાબેનની છરા વડે હત્યા કરી…
View More લાઠીમાં ખૂનની હોળી, આડા સંબંધની શંકામાં પતિએ પત્નીને વેતરી નાખીઅમરેલીમાં 3.2નો ભૂકંપ, કેન્દ્રબિંદુ 44 કિ.મી દૂર
કચ્છ-સૌરાષ્ટ્રમાં અવાર-નવાર ઝટકાથી ભય ગુજરાતમાં ફરી એક વખત ભૂકંપના ઝટકા અનુભવાયા છે. અમરેલીમાં 3.2ની તીવ્રતાનો ભૂકંપનો ઝટકો અનુભવાયો છે. ભૂકંપના ઝટકા અનુભવાતા જ લોકો ઘરમાંથી…
View More અમરેલીમાં 3.2નો ભૂકંપ, કેન્દ્રબિંદુ 44 કિ.મી દૂરચલાલામાં મિલકત વિવાદમાં યુવાનની પાઇપ ઝીંકી હત્યા
અમરેલી જિલ્લાના ચલાલામાં મિલકત વિવાદમાં સમાધાન માટે ગયેલા યુવકની હત્યા થઈ છે. નિકુંજભાઈ જયસુખભાઈ મોણપરા (ઉંમર 35) તેમના મિત્ર લાલભાઈ ધીરુભાઈ હિરપરા સાથે સાવરકુંડલા ગયા…
View More ચલાલામાં મિલકત વિવાદમાં યુવાનની પાઇપ ઝીંકી હત્યારાજકોટના યુવાનને અમરેલીમાં દારૂ પીવડાવી મોતને ઘાટ ઉતારી દેનાર તેના મિત્રને આજીવન કેદ
પાંચ વર્ષ પહેલા રાજકોટના એક યુવાનને તેના મિત્રએ દારૂૂની બાતમી આપ્યાની શંકા રાખી ધારગણી ગામની સીમમા મરણતોલ મારમારી અમરેલીના નદીના પટમા નાખી દઇ હત્યા…
View More રાજકોટના યુવાનને અમરેલીમાં દારૂ પીવડાવી મોતને ઘાટ ઉતારી દેનાર તેના મિત્રને આજીવન કેદઅમરેલીમાં શૌચાલયના પ્રશ્ર્ને લોકો રસ્તા પર ઉતર્યા
અમરેલી શહેરના ટાવર રોડ પર 80 વર્ષથી વધુ જૂના શૌચાલયને લઈને વિવાદ સર્જાયો છે. કેટલાક વેપારીઓએ શૌચાલયની નજીક ગેરકાયદે દીવાલો બનાવી લેતા શૌચાલય બંધ થઈ…
View More અમરેલીમાં શૌચાલયના પ્રશ્ર્ને લોકો રસ્તા પર ઉતર્યાઅમરેલીના લાઠી નજીક ગમખ્વાર અકસ્માત; રીક્ષા અને બાઇક વચ્ચે ટક્કર થતાં એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત
રાજ્યમાં અકસ્માતની સંખ્યામાં નોંધપાત્ર વધાર્પ થઇ રહ્યો છે ત્યારે અમરેલી જીલ્લામાંથી વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. અમરેલીના લાઠી લાઠી તાલુકાના હાવતડ અને ઇગોરાળા…
View More અમરેલીના લાઠી નજીક ગમખ્વાર અકસ્માત; રીક્ષા અને બાઇક વચ્ચે ટક્કર થતાં એક જ પરિવારના ત્રણ સભ્યોના મોતગીરગઢડાના કાકડી મોલી ગામે ખેડૂતને ફાડી ખાતી સિંહણ
અમરેલી જિલ્લામાં વન્ય પ્રાણીઓના હિંંસક હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. તાજેતરમાં ધારીના રાજસ્થળી ગામે દીપડાએ બાળકને ફાડી ખાધા બાદ હવે ગીરગઢળાના કાકડીમોલી ગામે એક…
View More ગીરગઢડાના કાકડી મોલી ગામે ખેડૂતને ફાડી ખાતી સિંહણ