અમરેલી જિલ્લા ના વડિયામાં મારુતિનગર વિસ્તાર મા વિકાસ રૂૂપી રસ્તાનુ કામ શરુ કરવામાં આવ્યુ હતુ. આ રસ્તાના કામમા જાણે ધીંગાણા ખેલાયા હોય તેવો માહોલ બનતો…
View More વડિયામાં ગુંડાગર્દીએ ફરી માથું ઉંચક્યું મારૂતિનગરમાં રોડના કામમાં ધોકાવાળી થઇamreli news
ચલાલા નગરપાલિકાના પ્રમુખ નયનાબેન વાળાનું રાજીનામું
અમરેલી જિલ્લાની ચલાલા નગરપાલિકાના પ્રમુખ નયનાબેન વનરાજભાઈ વાળાએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. જિલ્લા કલેક્ટરે તેમનું રાજીનામું સ્વીકારી લીધું છે. ચલાલા નગરપાલિકામાં ભાજપની સ્પષ્ટ…
View More ચલાલા નગરપાલિકાના પ્રમુખ નયનાબેન વાળાનું રાજીનામુંઅમરેલીમાં મ્યુલ બેંક એકાઉન્ટ મારફતે રૂા.12.28 લાખની છેતરપિંડી
અમરેલી જિલ્લામાં સમન્વય પોર્ટલ પર નોંધાયેલી સાયબર ફ્રોડની ફરિયાદોની તપાસ દરમિયાન એક ગંભીર કૌભાંડ બહાર આવ્યું છે. તપાસમાં જાણવા મળ્યું કે મ્યુલ બેંક એકાઉન્ટ નં.…
View More અમરેલીમાં મ્યુલ બેંક એકાઉન્ટ મારફતે રૂા.12.28 લાખની છેતરપિંડીધારીના ગોપાલગ્રામમાં દીપડાએ હુમલો કરતાં પાંચ વર્ષના બાળકનું મોત
અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ગોપાલગ્રામ નજીક એક વાડીમાં દીપડાના હુમલામાં 5 વર્ષના બાળકનું મોત થયું છે. આ ઘટના બાવચંદ વાઘેલાની વાડીમાં બની હતી, જ્યાં દાહોદ…
View More ધારીના ગોપાલગ્રામમાં દીપડાએ હુમલો કરતાં પાંચ વર્ષના બાળકનું મોતઅમરેલીના બગસરામાં ભયાનક માર્ગ અકસ્માત, બેકાબૂ કાર ઝાડ સાથે ભટકાતા ત્રણનાં ઘટના સ્થળે મોત
અમરેલીના બગસરા નજીક આજે ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. બગસરાના હડાળા અને ડેરી પીપરીયા ગામ વચ્ચે આ અકસ્માત સર્જાયો છે. પૂરપાટ ઝડપે દોડતી કાર અચાનક…
View More અમરેલીના બગસરામાં ભયાનક માર્ગ અકસ્માત, બેકાબૂ કાર ઝાડ સાથે ભટકાતા ત્રણનાં ઘટના સ્થળે મોતઅમરેલીમાં ખેતીકામ કરતા મજૂર પર સિંહનો હુમલો, કમરના ભાગે ગંભીર ઇજા
અમરેલી જિલ્લામાં વન્યપ્રાણીઓના હુમલાની ઘટનાઓ દિનપ્રતિદિન વધી રહી છે. ત્યારે અમરેલીથી 4 કિલોમીટર દૂર આવેલા વિઠ્ઠલપુર સીમ વિસ્તારમાં એક ખેતમજૂર પર સિંહે હુમલો કર્યો હતો.…
View More અમરેલીમાં ખેતીકામ કરતા મજૂર પર સિંહનો હુમલો, કમરના ભાગે ગંભીર ઇજાલાઠીમાં સગીરા પર દુષ્કર્મ આચરનાર આરોપીને 20 વર્ષની સખ્ત કેદની સજા
અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના એક ગામમાં સગીરાના અપહરણ કેસમાં કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. આરોપી વિપુલ ઉર્ફે ગડુ રતીલાલ મકવાણાને 20 વર્ષની સખ્ત કેદ અને…
View More લાઠીમાં સગીરા પર દુષ્કર્મ આચરનાર આરોપીને 20 વર્ષની સખ્ત કેદની સજાહું લોકોને ગાંજો આપુ છું, 32 છોકરા-છોકરીઓને ગાંજો પીવડાવ્યો, થાય તે કરી લ્યો!!
અમેરલીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વાયરલ વીડિયોએ પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે. ગુજરાતમાં દારૂૂબંધી, ગાંજો અને ડ્રગ્સનું બેફામપણે વેચાણ થાય…
View More હું લોકોને ગાંજો આપુ છું, 32 છોકરા-છોકરીઓને ગાંજો પીવડાવ્યો, થાય તે કરી લ્યો!!પીપાવાવ પોર્ટમાં ખાનગી કંપનીએ જેટી માટે ડ્રેજીંગની કામગીરી શરૂ કરાતા ગ્રામજનોમાં રોષ
ધારાસભ્ય હીરા સોલંકીએ કહ્યું, ઉદ્યોગના કારણે ગામ બરબાદ નહીં થવા દઉ અમરેલી જિલ્લામા જાફરાબાદ તાલુકાના શિયાળબેટ ગામના લોકો ખકઅ હીરા સોલંકી સાથે કલેકટરને આવેદનપત્ર આપી…
View More પીપાવાવ પોર્ટમાં ખાનગી કંપનીએ જેટી માટે ડ્રેજીંગની કામગીરી શરૂ કરાતા ગ્રામજનોમાં રોષવડિયા સિટી સરવે ઓફિસમાં સરકારી યંત્રો બન્યા શોભાના ગાંઠિયા સમાન
અમરેલી જિલ્લા ના છેવાડાના તાલુકા મથક એવા વડિયા મામલતદાર ઓફિસમાં ઉપરના માળે સીટીસર્વે ની ઓફિસ હાલ કાર્યરત છે. વર્તમાન સમયમાં ડિજિટલ ગુજરાત ના માધ્યમ થી…
View More વડિયા સિટી સરવે ઓફિસમાં સરકારી યંત્રો બન્યા શોભાના ગાંઠિયા સમાન