iPhone ભારતમાં જ નહી પરંતુ કોઈ પણ દેશમાં બનાવ્યા તો ચૂકવવો પડશે 25% ટેરિફ: ડોનાલ્ડ ટ્રમ્પની એપલને ધમકી

  અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આજે આઇફોન નિર્માતા કંપની એપલને મોટી ચેતવણી આપી છે અને કહ્યું કે જો અમેરિકા સિવાય અન્ય કોઈપણ દેશમાં આઈફોનનું ઉત્પાદન…

View More iPhone ભારતમાં જ નહી પરંતુ કોઈ પણ દેશમાં બનાવ્યા તો ચૂકવવો પડશે 25% ટેરિફ: ડોનાલ્ડ ટ્રમ્પની એપલને ધમકી

હાર્વર્ડ યુનિ.માં વિદેશી વિદ્યાર્થીઓને પ્રવેશ પર પ્રતિબંધ લગાવતા ટ્રમ્પ

  ટ્રમ્પ સરકારનો આરોપ છે કે હાર્વર્ડ યુનિવર્સિટીમાં યહૂદી વિરોધીવાદને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે અને તે ચીની કમ્યુનિસ્ટ પાર્ટી સાથે મળીને કામ કરી રહી…

View More હાર્વર્ડ યુનિ.માં વિદેશી વિદ્યાર્થીઓને પ્રવેશ પર પ્રતિબંધ લગાવતા ટ્રમ્પ

અમેરિકામાં બસમાં જ ભારતીયની બીજા ભારતીયે છરી મારી કરી હત્યા

મૃતક ઉદ્યોગ સાહસિક હતા, હત્યારાનો ગુનાઇત ઇતિહાસ અમેરિકામાં ચાલુ બસમાં જ ભારતીય દ્વારા ભારતીયની હત્યા કરવાનો મામલો સામે આવ્યો છે. આ બનાવની વિગત મુજબઅમેરિકાના ટેક્સસ…

View More અમેરિકામાં બસમાં જ ભારતીયની બીજા ભારતીયે છરી મારી કરી હત્યા

ભારતીયો પર 5 ટકા રેમિટન્સ ટેક્સ લાદતું ટ્રમ્પનું બિલ પસાર

માત્ર એક મતની સરસાઈથી નીચલા ગૃહમાં બિલ પાસ, ખર્ચમાં નોંધપાત્ર કાપ મૂકવા પણ નિર્ણય અમેરિકાના પ્રતિનિધિ ગૃહે માત્ર એક મતની બહુમતિથી અમેરિકામાં વસતા વિદેશી નાગરિકો…

View More ભારતીયો પર 5 ટકા રેમિટન્સ ટેક્સ લાદતું ટ્રમ્પનું બિલ પસાર

અમેરિકામાં ભયાનક વિમાન દુર્ઘટના, રહેણાંક વિસ્તારમાં વિમાન થયું ક્રેશ, તમામ મુસાફરો જીવતા ભુંજાયા

  અમેરિકામાં એક ખાનગી વિમાન ક્રેશ થયું હોવાની ઘટના બની છે. આ આકસ્માતમાં અનેક લોકોના મોત થયાં છે. ગઈ કાલે (22 મે, 2025) કેલિફોર્નિયાના સાન…

View More અમેરિકામાં ભયાનક વિમાન દુર્ઘટના, રહેણાંક વિસ્તારમાં વિમાન થયું ક્રેશ, તમામ મુસાફરો જીવતા ભુંજાયા

અમેરિકામાં ગુજરાતી પટેલ યુવાનની ગોળી મારી હત્યા

અમેરિકામાં વધુ એક ગુજરાતીની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે, ટેનેસીના લિવિસબર્ગમાં મે 20ના રોજ બનેલી આ ઘટનામાં મોતને ભેટેલા યુવકનું નામ પરેશ ઉર્ફે પ્રિન્સ…

View More અમેરિકામાં ગુજરાતી પટેલ યુવાનની ગોળી મારી હત્યા

ડોનાલ્ડ ટ્રમ્પ અને દ. આફ્રિકાના રાષ્ટ્રપતિ રામાફોસા વચ્ચે તડાફડી

ટ્રમ્પે શ્ર્વેતોના નરસંહારનો મુદ્દો ઉઠાવ્યો તો આફ્રિકન પ્રમુખે કહ્યું, અમારી પાસે ભેટ આપવા માટે વિમાન નથી વ્હાઇટ હાઉસમાં ફરી એકવાર ઇતિહાસનું પુનરાવર્તન થયું. અમેરિકાના રાષ્ટ્રપતિ…

View More ડોનાલ્ડ ટ્રમ્પ અને દ. આફ્રિકાના રાષ્ટ્રપતિ રામાફોસા વચ્ચે તડાફડી

અમેરિકામાં યહૂદીઓના મ્યુઝિયમ પાસે ગોળીબાર, ઇઝરાયલી દૂતાવાસના બે કર્મચારીઓની હત્યા

  અમેરિકાના વોશિંગ્ટનમાં બે ઇઝરાયલી નાગરિકોની હત્યા કરવામાં આવી છે. ગોળીબારની આ ઘટના એક યહૂદી સંગ્રહાલયની બહાર બની હતી, જ્યાં અમેરિકન યહૂદી સમિતિનો એક કાર્યક્રમ…

View More અમેરિકામાં યહૂદીઓના મ્યુઝિયમ પાસે ગોળીબાર, ઇઝરાયલી દૂતાવાસના બે કર્મચારીઓની હત્યા

અમેરિકાને વિદેશી આક્રમણથી બચાવવા ટ્રમ્પ 175 બિલિયન ડોલરના ખર્ચે ગોલ્ડન ડોમ બનાવશે

મિસાઇલોને ટ્રેક કરી અટકાવવા સેંકડો ઉપગ્રહોનું નેટવર્ક બનાવશે: કેનેડા પણ ભાગીદાર યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગઇકાલે મહત્વાકાંક્ષી ગોલ્ડન ડોમ મિસાઇલ ડિફેન્સ પ્રોજેક્ટની જાહેરાત કરી. જે…

View More અમેરિકાને વિદેશી આક્રમણથી બચાવવા ટ્રમ્પ 175 બિલિયન ડોલરના ખર્ચે ગોલ્ડન ડોમ બનાવશે

અમેરિકા જતા ગુજરાતી છાત્રોમાં 30%નો ઘટાડો

વિઝાની સમસ્યા, બદલાતી ઇમિગ્રન્ટ્સ નીતિ, ટેરિફની બબાલની અસર શરૂ વિઝા મંજૂરીઓ અંગે વધતી અનિશ્ચિતતા, ઇમિગ્રન્ટ્સ અને વિદેશી વિદ્યાર્થીઓ પર યુએસ વહીવટી નીતિઓમાં ફેરફાર અને નવા…

View More અમેરિકા જતા ગુજરાતી છાત્રોમાં 30%નો ઘટાડો