અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ અને વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલન મસ્ક વચ્ચેના ઝગડાએ ધાર્યા કરતાં વધારે વરવું સ્વરૂૂપ ધારણ કરી લીધું છે. મસ્કે ટ્રમ્પનો સાથ…
View More ટ્રમ્પ સામે નહોર ભરાવીને મસ્કે પોતાના સામ્રાજય માટે જોખમ વહોરી લીધું છેAmerica
અમેરિકામાં 1244 કરોડના કૌભાંડમાં ભારતીય મૂળના ઉદ્યોગપતિ ઝડપાયા
અમેરિકામાં રહેતા ભારતીય મૂળના ફાર્મા ટાઇકૂન તન્મય શર્માને લોસ એન્જિલસન ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી પોલીસે ધરપકડ કરી લીધી છે. સોવરેન હેલ્થ ગ્રુપના સંસ્થાપક અને પૂર્વ સીઈઓને…
View More અમેરિકામાં 1244 કરોડના કૌભાંડમાં ભારતીય મૂળના ઉદ્યોગપતિ ઝડપાયાયૌન શોષણ, માનવ તસ્કરીમાં સામેલ જેફરી એપ્સ્ટેઇન ફાઇલોમાં ટ્રમ્પનું નામ: મસ્કનો ધડાકો
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ટેક અબજોપતિ એલોન મસ્ક વચ્ચેનો વિવાદ અટકવાનું નામ લેતો નથી. શબ્દયુદ્ધની સ્થિતિ એવી છે કે ટ્રમ્પને ચૂંટણી જીત અપાવવાનો દાવો…
View More યૌન શોષણ, માનવ તસ્કરીમાં સામેલ જેફરી એપ્સ્ટેઇન ફાઇલોમાં ટ્રમ્પનું નામ: મસ્કનો ધડાકોટ્રમ્પ સાથે તકરાર મોંઘી પડી; મસ્કે બે લાખ કરોડ ગુમાવ્યા
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ટેસ્લાના વડા એલોન મસ્ક (ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ એલોન મસ્ક) વચ્ચે વધતા તણાવની અસર શેરબજાર પર પણ દેખાઈ રહી છે. ગુરુવારે,…
View More ટ્રમ્પ સાથે તકરાર મોંઘી પડી; મસ્કે બે લાખ કરોડ ગુમાવ્યાઓપરેશન સિંદુરમાં નિશાન બનેલું નુરખાન એરબેઝ અમેરિકાના કબજામાં
વ્યાપક વિવાદ અને ચર્ચા જગાવનારા એક વીડિયોમાં, પાકિસ્તાની સુરક્ષા નિષ્ણાત ઇમ્તિયાઝ ગુલે રાવલપિંડીના નૂર ખાન એરબેઝ વિશે એક સનસનાટીભર્યો દાવો કર્યો છે. ગુલે આરોપ લગાવ્યો…
View More ઓપરેશન સિંદુરમાં નિશાન બનેલું નુરખાન એરબેઝ અમેરિકાના કબજામાંયુક્રેનને જડબાતોડ જવાબ આપીશું: ટ્રમ્પ સાથેની વાતચીતમાં પુતિનની સાફ વાત
અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે તેમણે બુધવારે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ફોન પર વાત કરી હતી. જોકે, તેમણે સ્પષ્ટ કર્યું…
View More યુક્રેનને જડબાતોડ જવાબ આપીશું: ટ્રમ્પ સાથેની વાતચીતમાં પુતિનની સાફ વાતઈરાન, અફઘાનિસ્તાન સહીત 12 દેશોના નાગરિકોની અમેરિકામાં No Entry, ડોનાલ્ડ ટ્રમ્પનો નિર્ણય
પ્રમુખ ટ્રમ્પે અન્ય આઠ દેશોના લોકોના આવવા પર પ્રતિબંધ મૂક્યો: સુરક્ષા કારણોસર નિર્ણય લીધો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક નવી જાહેરાત પર હસ્તાક્ષર કર્યા…
View More ઈરાન, અફઘાનિસ્તાન સહીત 12 દેશોના નાગરિકોની અમેરિકામાં No Entry, ડોનાલ્ડ ટ્રમ્પનો નિર્ણયઅમેરિકામાં કૃષિ આતંકવાદના ચીનના ષડયંત્રનો પર્દાફાશ
ઘઉં, જવ, મકાઈ, ડાંગર સહિતના પાકોમાં રોગ ફેલાવીને સંપૂર્ણ ખેતી તબાહ કરવા આવેલી મહિલાની ધરપકડ અમેરિકાની કેન્દ્રીય તપાસ એજન્સી એફબીઆઈએ અમેરિકામાં ખતરનાક જૈવિક રોગકારકની દાણચોરી…
View More અમેરિકામાં કૃષિ આતંકવાદના ચીનના ષડયંત્રનો પર્દાફાશટ્રમ્પ સરકારમાંથી રાજીનામા બાદ હવે ટેક્સ બિલને વાહિયાત ગણાવતા મસ્ક
અમેરિકાના અબજપતિ બિઝનેસમેન અને ટેક્નોલોજી જગતના દિગ્ગજ ઈલોન મસ્કે ટ્રમ્પ પ્રશાસનના નવા ટેક્સ અને ખર્ચ બિલ પર તીખી ટિપ્પણી કરી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ…
View More ટ્રમ્પ સરકારમાંથી રાજીનામા બાદ હવે ટેક્સ બિલને વાહિયાત ગણાવતા મસ્કઅમેરિકા ભારત સાથે ટૂંક સમયમાં સારી ટ્રેડ ડીલ: કોમર્સ સેક્રેટરીનો દાવો
વોશિંગ્ટન ડીસીમાં આયોજિત US-ઈન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ફોરમમાં અમેરિકાના કોમર્સ સેક્રેટરી લુટનિકે ભારત અને અમેરિકા વચ્ચે મજબૂત થતા સંબંધો વચ્ચે ખુલીને વાત કરી હતી. તેમણે વડાપ્રધાન…
View More અમેરિકા ભારત સાથે ટૂંક સમયમાં સારી ટ્રેડ ડીલ: કોમર્સ સેક્રેટરીનો દાવો