6 વરસ પછી અમેરિકી વડાનું વ્યાખ્યાન: તેઓ ભારતીય જાયન્ટ કોર્પોરેટ કંપનીઓના વડાઓ અને અધિકારીઓને મળશે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું પ્લેન દાવોસ જતી વખતે ટેક-ઓફના થોડા…
View More એરફોર્સ-1માં ખરાબીથી પાછા ફરેલા ટ્રમ્પ દાવોસ પહોંચ્યાAmerica news
ટ્રમ્પની ટેરિફ ધમકીથી રૂપિયામાં અવિરત ધોવાણ : 91.19ના નવા તળિયે
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ટેરિફ ધમકીના પગલે ભારતીય ચલણ રૂપિયો વધુને વધુ તૂટી રહ્યો છે. આજે ઓપનીંગ ટ્રેડમાં યુએસ ડોલર સામે રૂપિયો વધુ તુટીને 91.19નાં…
View More ટ્રમ્પની ટેરિફ ધમકીથી રૂપિયામાં અવિરત ધોવાણ : 91.19ના નવા તળિયેઆ તે કેવો શોખ, 30 કબર ખોદીને કાઢેલા હાડપિંજર ઘરમાં સજાવ્યા
અમેરિકાના પેન્સિલ્વેનિયામાં જોનાથન ક્રાઇસ્ટ નામના માણસે બંધ પડેલા એક કબ્રસ્તાનમાંથી કબરો ખોદીને એમાંથી ખોપડીઓ અને હાડપિંજરના અવશેષો કાઢીને પોતાના ઘરમાં સજાવ્યાં છે. તેના ઘરના બેઝમેન્ટમાં…
View More આ તે કેવો શોખ, 30 કબર ખોદીને કાઢેલા હાડપિંજર ઘરમાં સજાવ્યા‘લોકોના હત્યારા છે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ..’ ઈરાનના સુપ્રીમ લીડર ખામેનીએ ટ્રમ્પ પર કર્યો પ્રહાર
ઈરાનમાં ચાલી રહેલા રાજકીય ઉથલપાથલ વચ્ચે દેશના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીએ યુનાઇટેડ સ્ટેટ્સ અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર આકરા પ્રહારો કર્યા છે.…
View More ‘લોકોના હત્યારા છે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ..’ ઈરાનના સુપ્રીમ લીડર ખામેનીએ ટ્રમ્પ પર કર્યો પ્રહારગ્રીનલેન્ડ માટે અમેરિકા સામે યુધ્ધ લડવા કેનડા તૈયાર
ગ્રીનલેન્ડ માટે કેનેડા અમેરિકા સામે યુદ્ધ લડવા તૈયાર છે. ગ્રીનલેન્ડ પર અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વધતા આક્રમણ વચ્ચે કેનેડાના વડા પ્રધાન માર્ક કાર્નીએ આ સંકેત…
View More ગ્રીનલેન્ડ માટે અમેરિકા સામે યુધ્ધ લડવા કેનડા તૈયારપાક.વડાપ્રધાને 10 મિલિયનના જીવ બચાવ્યા, તેને પણ નોબેલ આપો: ટ્રમ્પ
ભારત-પાક.યુધ્ધ અટકાવ્યાનો ફરી દાવો કર્યો યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ અટકાવવાના પોતાના દાવાને પુનરાવર્તિત કર્યો છે. તેમણે કહ્યું કે પાકિસ્તાનના વડા…
View More પાક.વડાપ્રધાને 10 મિલિયનના જીવ બચાવ્યા, તેને પણ નોબેલ આપો: ટ્રમ્પગ્રીનલેન્ડ મામલે સાથ નહીં આપનારા દેશો પર ભારે ટેરિફ: ટ્રમ્પની ધમકી
અમેરિકાના વલણ સામે યુરોપિયન સંઘ ડેન્માર્કની પડખે ટ્રમ્પે સ્પષ્ટપણે જાહેર કર્યું છે કે જે દેશો ગ્રીનલેન્ડ પર અમેરિકાના નિયંત્રણ મેળવવાના વલણને સમર્થન નહીં આપે, તેમને…
View More ગ્રીનલેન્ડ મામલે સાથ નહીં આપનારા દેશો પર ભારે ટેરિફ: ટ્રમ્પની ધમકીમસ્કની ટેસ્લા ભારતીયોને આકર્ષવામાં નિષ્ફળ, એક વર્ષમાં ફકત 225 EV જ વેંચાઈ
યુએસ સ્થિત ઇલેક્ટ્રિક વાહન (ઊટ) ઉત્પાદક ટેસ્લાએ કેલેન્ડર વર્ષ 2025 માં ભારતમાં તેના એકમાત્ર ઇલેક્ટ્રિક વાહન, મોડેલ ઢ જઞટ ના 225 યુનિટ વેચ્યા…
View More મસ્કની ટેસ્લા ભારતીયોને આકર્ષવામાં નિષ્ફળ, એક વર્ષમાં ફકત 225 EV જ વેંચાઈUS પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ઈચ્છા આખરે પૂરી થઈ!!! વેનેઝુએલાના નેતા મારિયા મચાડોએ નોબેલ પુરસ્કાર ભેટમાં આપ્યો
વેનેઝુએલાના વિપક્ષી નેતા અને નોબેલ પુરસ્કાર વિજેતા મારિયા કોરિના મચાડો અને યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મુલાકાત થઇ હતી. વેનેઝુએલામાં તાજેતરમાં થઇ રહેલી…
View More US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ઈચ્છા આખરે પૂરી થઈ!!! વેનેઝુએલાના નેતા મારિયા મચાડોએ નોબેલ પુરસ્કાર ભેટમાં આપ્યોઅમેરિકાના હુમલાની આશંકાએ ઇરાને એર સ્પેસ બંધ કર્યું, ભારતીયોને ઈરાન છોડવા વિદેશ મંત્રાલયની અપીલ
ખામનેઈ વિરોધી હિંસક આંદોલનમાં 3,500 જેટલા લોકોના મૃત્યુનો દાવો મધ્ય પૂર્વના દેશ ઈરાનમાં ચાલી રહેલા આંતરિક વિરોધ પ્રદર્શનો અને બાહ્ય તણાવ વચ્ચે પરિસ્થિતિ વધુ ગંભીર…
View More અમેરિકાના હુમલાની આશંકાએ ઇરાને એર સ્પેસ બંધ કર્યું, ભારતીયોને ઈરાન છોડવા વિદેશ મંત્રાલયની અપીલ