રશિયા-ઈરાન સહિત 75 દેશો માટે અમેરિકાના દરવાજા બંધ

ભારત-પાક. વિશે સ્પષ્ટતા નહીં: સરકારી લાભોના ફાયદાનું કૌભાંડ બહાર આવતાં તથા સુરક્ષાનું જોખમ ધ્યાને રાખી નિર્ણય: 21 જાન્યુ.થી અમલ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રે એક…

View More રશિયા-ઈરાન સહિત 75 દેશો માટે અમેરિકાના દરવાજા બંધ

કડક નિયમોના પગલે 2025માં એક લાખ યુએસ વીઝા રદ

યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે 2025માં 100,000 થી વધુ વિઝા રદ કર્યા છે, જે રેકોર્ડ પરનો સૌથી વધુ વાર્ષિક કુલ છે. આ આંકડો 2024માં નોંધાયેલા આશરે 40,000…

View More કડક નિયમોના પગલે 2025માં એક લાખ યુએસ વીઝા રદ

રાજ્યોનું ફંડિંગ રોકવા ટ્રમ્પના આદેશ સામે ભારતીય મૂળના જજનો સ્ટે

ન્યૂયોર્ક ટાઇમ્સના 9 જાન્યુઆરીના રિપોર્ટ અનુસાર, અમેરિકાના ડિસ્ટ્રિક્ટ જજ અરુણ સુબ્રમણ્યમે એક વચગાળાનો આદેશ જાહેર કરીને ટ્રમ્પ વહીવટીતંત્રને આશરે 10 અબજ ડોલરની ફન્ડિંગ રોકવા પર…

View More રાજ્યોનું ફંડિંગ રોકવા ટ્રમ્પના આદેશ સામે ભારતીય મૂળના જજનો સ્ટે

અમેરિકા સાથેની ટ્રેડ ડીલ ફરી ખોરંભે પડ્યાનો સંકેત

વાણિજય મંત્રાલયે કહ્યું, આ સપ્તાહે કોઈ વાતચીત નિર્ધારિત નથી ભારત અને અમેરિકા વચ્ચેના વ્યાપારિક સંબંધોમાં ફરી એકવાર તણાવ અને અનિશ્ચિતતાનો માહોલ જોવા મળી રહ્યો છે.…

View More અમેરિકા સાથેની ટ્રેડ ડીલ ફરી ખોરંભે પડ્યાનો સંકેત

સુપ્રીમ કોર્ટ વિપરિત ચૂકાદો આપશે તો આપણે બરબાદ થઇ જઇશું: ટેરિફ મામલે ટ્રમ્પની ચેતવણી

ટેરિફનો નિર્ણય ઉલટાવાશે તો લાખો કરોડો ડોલર પાછા આપવા પડશે યુએસમાં ટેરિફ નીતિ પર ચાલી રહેલી કાનૂની લડાઈ હવે રાજકીય અને આર્થિક ચર્ચાનું કેન્દ્ર બની…

View More સુપ્રીમ કોર્ટ વિપરિત ચૂકાદો આપશે તો આપણે બરબાદ થઇ જઇશું: ટેરિફ મામલે ટ્રમ્પની ચેતવણી

ઇરાન સાથે વેપાર કરતા દેશો પર 25 ટકા ટેરિફ: ટ્રમ્પની જાહેરાત

વધારાની ટેરિફવાળા દેશો બાબતે ચોક્કસ ઉલ્લેખ નહીં: રશિયન ફોર્મ્યુલાથી તહેરાનને ઝૂકાવવાનો વ્યૂહ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર રશિયા જેવું જ ફોર્મ્યુલા લાગુ કરવાનો નિર્ણય…

View More ઇરાન સાથે વેપાર કરતા દેશો પર 25 ટકા ટેરિફ: ટ્રમ્પની જાહેરાત

ઇરાનમાં પીઠુ શાસનની સ્થાપના માટે અમેરિકા બળતામાં ઘી હોમી રહ્યું છે

અમેરિકા વેનેઝુએલા પર હુમલો કરીને પ્રમુખ નિકોલસ માદુરોને અમેરિકા ઉઠાવી લાવ્યું તેની બબાલ મટી નથી ત્યાં ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે.…

View More ઇરાનમાં પીઠુ શાસનની સ્થાપના માટે અમેરિકા બળતામાં ઘી હોમી રહ્યું છે

એક ઝટકામાં અમેરિકનોની નાગરિકતા છીનવી શકું: ટ્રમ્પ

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે તેઓ એક જ ઝટકામાં અમેરિકનોની નાગરિકતા છીનવી શકે છે. તેમણે આ પાછળનું કારણ પણ સમજાવ્યું. તેમણે કહ્યું…

View More એક ઝટકામાં અમેરિકનોની નાગરિકતા છીનવી શકું: ટ્રમ્પ

ભારત-અમેરિકા વચ્ચે કાલે વેપાર કરાર મામલે વાટાઘાટો થશે: ટેરિફ મામલે આંચકો આપ્યા પછી ટ્રમ્પનો યુ-ટર્ન

ભારતમાં નવા યુએસ રાજદૂત સર્જિયો ગોરે સોમવારે ભારત-અમેરિકા વેપાર સોદાની પ્રગતિ પર એક મહત્વપૂર્ણ અપડેટ શેર કર્યું, કહ્યું કે બંને પક્ષો આવતીકાલે વાટાઘાટોનો નવો રાઉન્ડ…

View More ભારત-અમેરિકા વચ્ચે કાલે વેપાર કરાર મામલે વાટાઘાટો થશે: ટેરિફ મામલે આંચકો આપ્યા પછી ટ્રમ્પનો યુ-ટર્ન

ટ્રમ્પના ઇશારે વ્યાજદર ન ઘટાડતાં ફેડ પ્રમુખ સામે ફોજદારી કાર્યવાહી

અમેરિકી મધ્યસ્થ બેંકના ચેરમેનનો બદલો લેવાની ભાવનાથી કામ થઇ રહ્યાનો આક્ષેપ: વૈશ્ર્વિક સ્તરે ડોલર ગગળ્યો યુનાઇટેડ સ્ટેટ્સ ફેડરલ રિઝર્વ (ફેડ)ના અધ્યક્ષ જેરોમ પોવેલે 11 જાન્યુઆરીના…

View More ટ્રમ્પના ઇશારે વ્યાજદર ન ઘટાડતાં ફેડ પ્રમુખ સામે ફોજદારી કાર્યવાહી